શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : સોમવાર, 22 જૂન 2015 (18:04 IST)

ઘરમાં વાસ્તુના આ 14 કારણોસર ધનની ઉણપ રહી શકે છે

\



 
ભગવાન શિવે માનવ કલ્યાણ માટે વાસ્તુ વિજ્ઞાનને જ્ન્મ આપ્યો  છે. આ વાસ્તુ વિજ્ઞાનમાં 14 એવી વાતો છે જેનું  ધ્યાન રાખો તો તમને નોકરી અને ધંધામાં ઉન્નતિની સાથે ધનનો ના લાભ પણ મળશે.  ઘરમાં રહેતા લોકોનું  સ્વાસ્થય પણ સારુ  રહેશે. તો આવો જાણીએ 14 ટિપ્સ જે  દરેક તમને લાભ આપી શકે છે. 












 
બાથરૂમ કે ટોયલેટના બારણાને ખુલ્લું  રાખવાથી નુકશાન થાય છે. 

 












 
ઘરમાં કાંટાવાળા, દૂધ નિકળતા અને ઝેરીલા ઝાડ લગાડવાથી ધન અને સ્વાસ્થયની હાનિ થાય છે. 
 
જો તમે વ્યવસાયિક  છો અને ધંધામાં મંદીની સ્થિતિ છે એટલે કે કારોબાર ખૂબ સારો નથી ચાલી રહ્યો તો દક્ષિણની દીવાલ પર ઈંટો ચણાવી તેને ઊંચી કરાવી દો.  દક્ષિણની દીવાલ  ઉંચી થતા વ્યવસાયમાં તેજી આવશે. 
ઘરના પૂર્વ દિશામાં વધારે ઉંચી દીવાર ઉભી ના કરો.આ દિશામાં ઉંચી દીવાર અને સૂર્યની રોશનીને બાધિત કરતા ઝાડ થતા ધન અને સ્વાસ્થય અર નકારાત્મક અસર પડે છે. 
 
ઘરના ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણને સાફ અને પવિત્ર રાખો. તમે ચાહો તો આ દિશામાં ભગવાનની ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની મૂર્તિ રાખી શકો છો. આથી ધન વૃદ્ધિ અને ઉન્નતિ થાય છે. 
સુખ સમૃદ્ધિ માટે સવારે સાંજે એક ઘીના દીપક પ્રગટાવો. 
રસોઈ ઘરમાં જો દવાઓ રાખો છો તો આ ટેવને બદલો. વાસ્તુવિજ્ઞાન મુજબ આથી લોકોના સ્વાસ્થયમાં ઉતાર-ચઢાવ રહે છે. બીમાર લોકોને સ્વાસ્થ્યમાં પણ જલ્દી સુધાર નહી થાય છે. 
 
 
ઘરના ઉત્તર દિશામાં એક્વેરિયમ્ એટલે કે મછલીઘર કે પાણીના ફુવારા લગાડો આથી આમદની વધે છે અને ખર્ચ ઓછા થાય છે. 
જે અલમારી કે તિજોરીમાં પૈસા, રૂપિયા કે કીમતી સામાન  રાખો છો તેને અડાવીને ઝાડૂ કે ગંદગીના રાખો. ઝાડૂને રાહુના પ્રતીક ગણાય છે જે ધનની હાનિ કરાવે છે. 

 
વાસ્તુ વિજ્ઞાન મુજબ દીવારોમાં દરારો આવી ગઈ હોય તો તેને જલ્દીથી જલ્દી ઠીક કરાવી લો. ઘરની દીવારોમાં દરારો થતા ધનના નુકશાન થાય છે, બચતમાં કમી આવે છે. 
ઘરમાં ખુશહાળી અને સકારાત્મક ઉર્જા ૢઆટ્યે ઓછામાં ઓછ અઠવાડિયામાં એક દિવસ પાણીમં મીઠું મિક્સ કરી પોતા લગાડો. 
ઘરની દીવારો પર અને ફર્શ પર બાળકોને પેંસિલ ચોક કે કોયલાથી લકીર ન કરવા દો. માનવું છે કે આથી ખર્ચ વધે છે અને ઋણ વૃદ્ધિ હોય છે. 
પૂજા ઘરમાં ક્યારે પણ શયન કક્ષમાં નહી હોવા જોઈએ . આવું હોવાથી ઘરમાં કલેશ , આર્થિક પરેશાની અને બીજી ઘણી પરેશાની રહે છે.