ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 15 જૂન 2016 (14:46 IST)

વાસ્તુશાસ્ત્ર મુજબ આ 10 કારણોને લીધે ઘરમાં ધનની બરકત રહેતી નથી

કમાણીમાં બરકત હોવી ખૂબ જરૂરી છે. એટલે તમારી પૈસા રહેવા જોઈએ. જો પૈસા નહી બચી ન રહ્યા હોય  તો વાસ્તુ મુજબ તમારા ઘરમાં આ 10 દોષ હોઈ શકે છે જેને તમારે દૂર કરવા જોઈએ. 
 

ઘરના ઉત્તર પૂર્વ એટલેકે ઈશાન ખૂણામાં ડસ્ટબીન કે કચરો ન રાખો. અહીં ગંદગી થવાથી ધનનો  નાશ થતો રહે છે. 
નળથી પાણી ટપકતું રહેવું વાસ્તુશાસ્ત્રમાં આર્થિક નુકશાનનું  મોટું કારણ ગણાય છે જેને  ખૂબ ઓછા લોકો જાણે  છે વાસ્તુના નિયમ મુજબ નળમાંથી પાણીના ટપકવું ધીમે-ધીમે ખર્ચના સંકેત આપે છે આથી બરકત રહેતી નથી. 
 

પશ્ચિમ દિશામાં રસોડુ રહેવાથી ધનનું  આગમન સારું રહે છે પણ બરકત રહેતી નથી એટલે કે ધન જેમ આવે છે તેમ ખર્ચ પણ થઈ જાય છે. 
ઘરનો  ઢાળ જો ઉત્તર પૂર્વમાં ઉંચો  છે તો ધનના આગમનમાં અવરોધ આવે છે અને આવક કરતા ખર્ચ વધે છે. 
શયનકક્ષના રૂમમાં પ્રવેશ દ્વારના સામે વાળી દીવારના ડાબા ખૂણા ધાતુની કોઈ વસ્તુ લટકાવી રાખો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ સ્થાન ભાગ્ય અને સંપત્તિના ક્ષેત્ર હોય છે  આ દિશામાં દીવારમાં દરારો હોય તો  એની મરમ્મત કરાવી લો. આ દિશામાં કાપ હોવા પણ આર્થિક નુકશાનના કારણ હોય છે. 
મકાનકે ઢાળ ઉત્તરપશ્ચિમમાં નીચા હોય તો પણ બરકત નહી થાય છે. એટલે કે ઘરના ઉત્તર પૂર્વમાં ઢાળ હોવા જોઈએ. અને પાણીના નિકાસ હોવા જોઈએ. ઉત્તર પશ્ચિમના ભાગ ઉંચા હોવા જોઈએ. 
ધનમાં વૃદ્ધિ અને બચત માટે તિજોરી કે અલમારી જેમાં ધન રાખે છે એ ને દક્ષિણની દીવારથી લગાવીને આ રીતે રાખો કે એમના મુખ ઉત્તરની તરફ હોય્ 
તૂટા બેડ  અને પલંગ ઘરમાં નહી રાખવા જોઈ આથી આર્થિક લાભમાં કમી આવે છે અને ખર્ચ વધે છે ઘરની છત પર કે સીઢીના નીચે કબાડ જમા કરીને રાખવાથી પણ ધનના નુકશાન થાય છે.