Widgets Magazine

વાસ્તુ શાસ્ત્ર મુજબ ધરમાં દીવાલ ઘડીયાલ લગાડવાથી બદલે છે કિસ્મત

મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (15:21 IST)

Widgets Magazine

વાસ્તુશાસ્ત્રનો ક્ષેત્ર આટલું વિસ્તૃત છે કે તેમા દરેક વસ્તુનો ખાસ મહત્વ જણાવ્યું છે જેનું રોજ અમારા દૈનિક જીવનમાં કામ પડે છે. જેમ ઘરની સ્થિતિ, દિશાઓનો ખાસ ધ્યાન અને કઈ વસ્તુ ક્યાં હોવી જોઈએ તેના વિશે અમે વાસ્તુશાસ્ત્રથી સારા રીતે જાણી શકે છે. આમ તો જણાવી દે કે વાસ્તુનો અસર અમારા જીવનમાં ખૂબ ગહરો પડે છે. તેથી હમેશાથી જ વાસ્તુનો ધ્યાન રાખવાની સલાહ અપાય છે. કઈક એવું જ ઘરમાં દીવાલ ઘડી લગાડવાથી પણ છે, કારણકે જો તમે દીવાલ ઘડીયાલને ખાસ જગ્યા પર લગાવો છો તો તે બહુ સકારાત્મક પ્રભાવ નાખે છે કહેવાય છે કે વાસ્તુ શાસ્ત્ર મુજબ દીવાલ ઘડીયાલ તમારા ખરાબ સમયને સારા સમયમાં બદલી શકે છે. તો આવો જાણીએ દીવાલ ઘડીયાલથી સંબંધિત કેટલા એવા તથ્ય જે વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા છે. 
1.  વાસ્તુ મુજબ દીવાલ ઘડીયાલ ને ભૂલથી પણ દક્ષિણ દિશામાં નહી લગાવી જોઈએ, કારણકે તેનાથી ઘરનો પ્રધાનની તબીયત પર ખરાબ અસર પડે છે. 
 
2. બારણા ઉપર ઘડીયાલ  લટકાવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં તનાવ આવે છે. 
 
3. ઘરમાં ભૂલથી પણ ખરાબ કે બંદ ઘડીયાલ  નહી મૂકવી જોઈએ. તેનાથી નેગેટિવિટી આવે છે અને વિચારોમાં પણ નકારાત્મકતા આવે છે. 
 
4. મુજબ ઘરમાં પેંડૂલમ વાળી ઘડીયાલ લગાવી શુભ હોય છે તેનાથી માણસની તરક્કીબા દ્વાર ખુલે છે. 
watch
5. વાસ્તુ મુજબ પેંડુલમ વાળી ઘડીયાલને ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશામાં લગાવી સૌથી શુભ હોય છે. 
 
6. વાસ્તુમાં ઘડીયાલના આકાર-પ્રકાર વિશેમાં પણ વાત જણાવી છે. વાસ્તુ મુજબ ઘડીનો આકાર ગોળાકાર કે ચોરસ હોવું જોઈએ, કહેવાય છે કે તેનાથી ઘરમાં પ્રેમ અને શાંતિ આવે છે સાથે તેનાથી ઘણા સકારાત્મક પ્રભાવ પણ પડે છે. 
 
આથી ઘડીયાલને વાસ્તુ મુજબ જ લગાડવી જોઈએ તો તમારા જીવન પર પણ સકારાત્મક પ્રભાવ પડશે. 
 
 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

વાસ્તુ

news

રાત્રે સૂતા પહેલા ઓશીંકા પાસે મુકો આ, મળશે ધન લાભ

સવારની દોડધામથી થાકેલું દરેક માણસને જ્યારે રાત્રે ઉંઘના આગોશમાં જવા માટે પથારી પર સૂએ છે ...

news

વાસ્તુ ટીપ્સ - ડ્રાઈંગ રૂમમાં મૂકો ફૂલનો ફૂલદાન , ગેટ પર લગાડો નેમ પ્લેટ

જો ઘરમાં વાસ્તુ દોષ દૂર થઈ જાય તો પરિવાર ખુશીઓથી ચહકી ઉઠે છે. સફળતા મળવું પણ નક્કી થઈ જાય ...

news

જો દરિદ્રતાથી મુક્તિ મેળવા ઈચ્છો છો તો જરૂર 1 વાર જરૂર અજમાવો આ અચૂક ટોટકા

દરિદ્રતાની માનસિકતાનો સૌથી મોટું લક્ષણ આત્મવિશ્વાસનો અભાવ છે. દરિદ્રતાનો દુખાવા ...

news

તોડફોડ વગર આ રીતે દૂર કરો વાસ્તુદોષ - 5 ઉપાય

ઘણીવાર એવું હોય છે કે વગર વાસ્ત્ય્નો ધ્યાન રાખી બનાવી લે છે અને ઘરમાં શિફ્ટ થયા પછી ...