ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (00:19 IST)

રાત્રે સૂતા પહેલા ઓશીંકા પાસે મુકો આ, મળશે ધન લાભ

સવારની દોડધામથી થાકેલું દરેક માણસને જ્યારે રાત્રે ઉંઘના આગોશમાં જવા માટે પથારી પર સૂએ છે તો એને ઉંઘ નથી આવતી, ઘણી વાર અજાણું ડર સતાવે છે કે પછી ખરાબ સપનાના ડર એમની ઉંઘમાં બાધા ઉભી કરે છે. જ્યોતિષ , વાસ્તુ અને માન્યતા મુજબ કેટલાક ઉપાય છે જે કરવાથી ખૂબ લાભ મળી શકે છે. 

 
* ખરાબ સપનાનું ભયથી બચવા માટે ઓશીંકા પાસે વરિયાળીની પોટલી બનાવીને રાખો. 
 
* શુભ ફળોની પ્રપ્તિ માટે દક્ષિણ દિશામાં માથું અને પગ ઉત્તર દિશામાં હોવું જોઈએ. 
 

 
* સૂતા પહેલા ધાર્મિક ગ્રંથ અને એમના ઈષ્ટનું સ્મરણ કરવું જોઈએ. માન્યતા છે કે જ્યારે રાત્રે ઉંઘીએ છે તો જેટલા પણ શ્વાસ લેવાય છે એ પ્રભુ ચરણોમાં અર્પિત થઈ જાય છે. રાત્રે ઉંઘ ખુલતા પર પણ તમારા ઈષ્ટના સ્મરણ કે મહામંત્રના જાપ કરતા રહેવું જોઈએ. 
* તાંબાના વાસણમાં ઓશીકા પાસે પાણી ભરીને રાખો , સવારે કોઈ ઝાડમાં એને નાખી દો. 
 

* ઓશીકા પાસે જૂતા-ચપ્પલ , કૂડાદાન કે સાવરણી ન રાખો આથી નકારાત્મકતા વધે છે. 
* વાળ બાંધીને સૂવો, ઓશીકા પર વાળ વિખરાવીને નહી સોવું જોઈએ. 
 
* સકારાત્મક વિચારો સાથે ઉંઘવા જાઓ. 

 
* ઓશીકાનું આવરણ સાફ અને સ્વચ્છ હોવું જોઈએ. 
 
* પગ ધોઈને સોવું જોઈએ.  
* બેડ સાફ કરીને સોવું જોઈએ. ગંદી પથારી ઉંઘમાં મુશ્કેલીઓ ઉભી કરે છે અને નેગેટીવિટીને વધારો આપે છે. 
 
* ઓશીકા નીચે હનુમાન ચાલીસા કે લોખંડના ચાકૂ રાખીને સૂવાથી ડર નહી લાગતું.