શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 1 મે 2017 (17:47 IST)

VASTU:આ કામને ઘરમાં થતું જોવાય તો થઈ જાઓ સાવધાન

વાસ્તુ મુજબ કહેવાય છે કે જો ઘરમાં આ કામ થતા જોવાય તો તેના ઉપાય કરવા જોઈએ. વાસ્તુ મુજબ ઘરમાં આ સંકેત સહી નહી ગણાય છે . તેથી સમય રહેતા તેને જોઈને તરત સાવધાન થઈ જવા જોઈએ અને તેના ઉપાય કરવા જોઈએ. આજે અમે તમને જણાવી રહ્યા છે એવી જ વાત જે વાસ્તુ હોસાબે યોગ્ય નહી ગણાય છે. 
.વાસ્તુ મુજબ અચાનક ઘરમાં કાળા ઉંદરની સંખ્યા વધી જતા આ વાતની તરફ સંકેત આપે છે કે કોઈ નુકશાન થઈ શકે છે. 
 
. જો બારણા અલમારી કે બારીમાં ઉઘઈ લાગી ગઈ હોય કે પછી મધુમાખીઓએ છત્તો બનાવી લીધું હોય તો તેને શુભ નહી ગણાય છે. તેનાથી ઘરના માલિકને પરેશાની ઉઠાવી પડે છે. 
 
. લાલ કીડીઓ - વાસ્તુ મુજબ ઘરમાં કાળી કીડી આવી જાય તો ઘરમાં બરકત આવે છે પણ જો ઘરમાં લાલ કીડીઓ આવી જાય તો કહેવાય છે કે આ કોઈ હાનિના સૂચક છે . તેથી આવું થતા  તરત સાવધાન થઈ જવું જોઈએ. 
 
વાસ્તુ મુજબ ઉત્તર દિશાને બહુ જ શુભ ગણાયું છે. કહેવાય છે કે જો ઘરની ઉત્તર દિશા સાફ-સુથરી હોય તો ઘરમાં ધન આગમન હોય છે. પણ જો ઘરની ઉત્તર દિશા ખાલી હોય છે તો આ યોગ્ય નહી ગણાય.