શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 21 જુલાઈ 2016 (14:12 IST)

કર્જમાંથી મુક્તિ મેળવવા માટે અપનાવો આ 8 વાસ્તુ ટિપ્સ

આજની આ મોંઘવરી વધતી જાય છે.  કહેવત છે કે આપણા પગ એટલા જ પસારવા જોઈએ જેટલી ચાદર હોય પણ આજની મોંઘવારી અને ફેશનની દોડભાગમાં આ શક્ય નથી.  વધતી જબવાબદારી અને ઈચ્છા માણસને કર્જ લેવા પર મજબૂર કરે છે.  ક્રેડિટ કાર્ડ પણ એક રીતનું  કર્જ જ છે.  જો બાળકોને હાયર એજ્યુકેશન આપવું છે તો કર્જ લો, દિકરીના લગ્ન કરવું છે તો કર્જ લો કે પછી ઘર બનાવવું છે તો હોમ લોન લો, કોઈ પણ રીતનું  કર્જ તો કરવુ જ પડે છે.  વાસ્તુ અને ફેંગશુઈ મુજબ જો માણસ ઘરની બનાવટ અને સાજ-સજ્જા પર થોડું ધ્યાન આપે તો એની કર્જમાં ડૂબવાની શક્યતા ઓછી થઈ જાય છે. 


ઘરના દક્ષિણ -પશ્ચિમ ભાગમાં ટોયલેટ હોય તો માણસ પર કર્જાનો બોજ વધે છે. 



કર્જનો પહેલા હપ્તો હમેશા મંગળવારે ચૂકવવો જોઈએ.  ચમત્કારી રીતે કર્જ ઉતરી જાય છે. 


* પશ્ચિમ તરફથી સીઢીના નીચે આવતા પણ કર્જ વધે છે. 
* ઘર કે ઑફિસમાં મોર પાંખ રાખો. 
 



 
* મંગળવારના દિવસે કર્જ ક્યારેય ના લેવું. જૂના સમયમાં શાહૂકાર લોકો મંગળવારે જ કર્જ આપતા હતા જેથી લેણદાર કર્જ ચુકવી ના શકે. 


* ભાવ ભવનીમાં દબાયેલો પ્લૉટ ક્યારે પણ ન ખરીદવું . આ ગરીબી કે કર્જમાં ફંસાવે છે. બહુમાળી ઈમારતો વચ્ચે પ્લૉટ ગરીબીની નિશાની છે. 


* ઉત્તર કે પૂર્વની દીવાર પર ઉત્તર પૂર્વ ના લાગેલા દર્પણ લાભદાયક હોય છે. અરીસાના ફ્રેમ લાલ રંગ , સિંદૂરી કે મરૂન ન હોવી જોઈએ. અરીસા જેટલા મોટા આકાર ના હોય તેટ્લું જ ફાયદાકારી છે. વ્યાપારમાં તેજી વધશે કર્જની સ્થિતિ ઓછી થઈ જશે. 


 
* મુખ્ય બારણા પાસે એક નાના બારણું લગાડો કર્જથી છુટકારો મળશે.