શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 11 ડિસેમ્બર 2014 (17:11 IST)

ધંધાના રાસ્તામાં આવતી મુશેક્લીઓને ખત્મ કરી નેમ અને ફેમ મેળવો

* કરોબાર માટેની જગ્યાએ  ઈશાનકોણને ખાલી રાખો અમે સફાઈનો પૂરો ધ્યાન રાખો. 
 
* દુકાનમાં તરાજૂ પશ્ચિમ કે દક્ષિણ દીશામાં દીવાર સાથે કોઈ સ્ટેંડ પર રાખવું. 
 
* વ્યવસાયિક સ્થાનના સામે થાંભલો ન હોવું જોઈએ આ કારોબારમાં  રૂકાવટ ઉભી કરે છે.  
 
* દુકાનના અંદર વિજળીના મીટર ,સ્વિચબોર્ડ વગેરે વિજળીથી ચાલતી વસ્તુઓ આગ્નેય કોણમાં રાખો.
 
* દુકાનની સીઢી ઈશાનકોણને છોડીને બીજા કોઈ પણ દિશામાં બનાવી શકો છો. 
 
* પૂર્વોનમુખી દુકાનમાં બે શટર હોય તો બન્ને શટર ખુલ્લા રાખો.