શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 12 ઑગસ્ટ 2015 (18:01 IST)

ધન અને સુખ સમૃદ્ધિ માટે તમે રાખો તમારા ઘરમાં વાસ્તુની આ 10 વસ્તુઓ

વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈમાં ઘણા એવી વસ્તુઓના ઉલ્લેખ કર્યું છે. જે ન માત્ર તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાને દૂર કરે છે પણ તમને ધનવાન બનવામાં પણ સહાયક હોય છે. 
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા છે કે ઘરમાં પિરામિડ રાખવાથી કોઈ પણ દિશાના વાસ્તુ થતા દોષ સમાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાના સંચાર થાય છે. આ ઘરમાં રહેતા લોકોના આરોગ્યથી લઈને ધન અને ઉન્નતિમાં પણ સહાયક હોય  છે. 
વાસ્તુ વિજ્ઞાન અને ફેંગસુઈ બન્નેમાં આ જણાવ્યા છે કે કાચબો વાસ્તુ દોષ દૂર કરવામાં  કારગર થાય છે. ફેંગશુઈમાં જણાવ્યા છે કે મુખમાં સિક્કા પકડેલા કાચબા ઘરમાં થતા ધન આગમન થાય છે.
ચાઈનિજ સિક્કા 
એને બારણા પર લટકાવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાના આગમન નહી થાય અને ધન અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. તમે ઈચ્છો તો ઘરમાં રાખેલા તાંબાના સિક્કાને લાલ ડોરામાં બાંધીને બારણા પર લગાડી શકો છો. આ પણ લાભપ્રદ થાય છે. 
 
તમારા ઘરના અંદર અને મુખ્ય બારણા પર વિંડ ચાઈમ લટકાવીને રાખો. વિંડ ચાઈમથી ટ્કરાવીને આવતો પવન અને ધ્વનિ સકારાત્મક ઉર્જાના સંચાર વધારે છે. જે તમારા માટે લાભકારી થાય છે. 
તમારા ઘરમાં લાફિંગ બુદ્ધા લાવીને રાખો. લોફિંગ બુદ્દા ઘણા રીતના હોય છે. ધન વૃદ્ધિ માટ પોટલી અને ધન સાથે લાફિંગ બુદ્ધા રાખો. ખુશિયો માટે હાથ ઉપાડીને હસતો બુદ્ધાની મૂર્તિ રાખો. યાસ રાખો કે આ મૂર્તિ આ રીતે રાખો કે ઘરમાં આવતા બધાની નજર એ મૂર્તિ પર રહે. 
 
ઘરમાં શંખના હોવું શુભ ફળદાયી હોય છે. જો શંખ દક્ષિણમુખી હોય તો આ વધારે શુભ અને ધન વૃદ્ધિ કરતા હોય છે. 
ઘરમાં ચાઈનિજ બાંસના છોડ રાખવા પણ શુભ અને સકારાત્મક ફળ આપે છે. આથી ઉન્નતિ અને ધન અને સુખની વૃદ્ધિ થાય છે. 
ધનના દેવતા કુબેરની તસ્વીર કે મૂર્તિ ઘરમાં રાખો અને નિયમિત એની પૂજા કરો.