ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

મકાન બનાવતી વખતે...

N.D

* મકાનનું નિર્માણ કરતી વખતે પાયામાં મધથી ભરેલો ઘડો મુકી દો. તેનાથી તમને આજીવન કોઈ ણ મુશ્કેલી નહિ આવે.

* એક વખત મકાન બનાવવાનું કામ ચાલુ કરી દિધું હોય તો તેને અધવચ્ચે ક્યારેય પણ છોડશો નહિ નહિતર તેમાં રાહુનો વાસ થઈ જાય છે.

* ઘરની ઉત્તર દિશામાં ધાતુનો બનેલો કાચબો રાખો તેનાથી બુદ્ધિ અને આયુષ્યમાં વધારો થશે.

* પથરાળ જમીન પર મકાનનું નિર્માણ કરવાથી જાતકને હંમેશા કોઈને કોઈ તકલીફ રહે છે.

* ઘરના મુખ્ય દરવાજાની સામે જો વૃક્ષ હશે તો તે ઘરના લોકો ઈર્ષાળુ થઈ જાય છે.

* હંમેશા ઉત્તર અને પૂર્વ તરફ મુખ રાખીને જ ભોજન કરો. ક્યારેય પણ પગરખાં પહેરીને ભોજન કરશો નહિ.