ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : મંગળવાર, 28 જૂન 2016 (18:32 IST)

મળશે મનગમતો જીવનસાથી, થશે જલ્દી લગ્ન , વાંચો આ વાસ્તુ ટીપ્સ

લગ્નની ઉમર  થઈ ગઈ છે અને તમે લગ્ન કરવા ઈચ્છે રહ્યા છો તો તમને વાસ્તુના આ નિયમોને અજમાવવા જોઈએ જેનાથી તમને મળશે મનગમતો જીવનસાથી , થઈ જશે જલ્દી લગ્ન 
વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ લગ્નના ઈચ્છુક છોકરા-છોકરીઓએ કાળા રંગના વસ્ત્ર ઓછા પહેરવા જોઈએ. એનું કારણ છે કે કાળો  રંગ શનિ , રાહુ અને કેતુ આ ત્રણ ગ્રહોનુંં પ્રતિનિધિત્વ કરે છે , જે લગ્નમાં બાધક હોય છે. તમે પ્રેમ -લગ્ન કરવા ઈચ્છો છો કે પારંપરિક લગ્ન બન્ને જ સ્થિતિઓમાં આ વાતોનું  ધ્યાન રાખવુ  જોઈએ. 

કુંવારા છોકરા-છોકરીઓ જે ઘરથી દૂર રહીને નોકરી કે અભ્યાસ કરે છે , હમેશા શેયર રૂમમાં રહે છે એટલે કે ઘર લઈને મિત્રો સાથે રહે છે. જો આ રીતે રહેતા હોય તો તમારા લગ્નમાં આવતી મુશ્કેલીને દૂર  કરવા માટે મનગમતો  જીવનસાથી જલ્દી મેળવવા માટે તમારો પલંગ બારણાના પાસે લગાવવો જોઈએ. 
 

લગ્નની ઈચ્છા રાખતા માણસોને આ વાતનું  ખ્યાલ રાખવા જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો આવે એને આ રીતે બેસાડો કે એમનું મોઢું ઘરની અંદરની તરફ રહે. લગ્નની વાત કરવા આવેલા માણસોના મોઢા બહારની તરફ હોય તો વાત પાકી હોવાની શક્યતા ઓછી થઈ જાય છે. જેમના લગ્નમાં મુશ્કેલી આવી રહી હોય , એને આ વાતના ખાસ ધ્યાન રાખવા જોઈએ. 
 

પ્રેમી પ્રેમિકાઓ માં ફૂલ ખાસ રીતે ગુલાબના લેવડ-દેવડ સામાન્ય વાત છે. જો તમે તમારા પ્રેમી-પ્રેમિકાને ગુલાબ આપો છો તો પ્રેમની સફળતા માટે ફૂળ આપતા સમયે કાંટા કાઢી દો. ફૂળોથી લોકો એમના વૈવાહિક જીવનાના  ખુશહાલ બનાવી શકે છે જેમના વચ્ચે મતભેદ વધી ગયા હોય . એવા લોકો ગુલાબની જગ્યા લીલ્લી(lily) ke orchid ) ઓર્કિડના ફૂલનો ગુલદસ્તો આપો કે એનાથી શયન કક્ષને શણગારો. 

*લગ્નના ઈચ્છુક માણસને સૂતા સમયે એમનુ પગ ઉત્તરની તરફ અને માથું દક્ષિણ દિશામાં રાખવા જોઈએ. 
*મનભાવતું જીવનસાથી અને જલ્દી લગ્ન માટે છોકરા-છોકરીઓને એવા રૂમમાં સૂવા જોઈએ જેમાં એકથી વધારે બારણ હોય . 
*વાસ્તુ વિજ્ઞાન મુજબ જલ્દી લગ્ન ઈચ્છતા માણસને એમના રૂમમાં ગુલાબી , હળવું પીળો સફેદ ચમકીલો રંગ કરાવું જોઈએ. 
 
*લગ્નના ઈચ્છુક માણસને એમના ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં લાલ ફૂલોની પેંટિંગ લગાવી જોઈએ.