વાઈબ્રન્ટ ગુજરાતમાં આ વખતે શુ રહેશે ખાસ ?

શનિવાર, 7 જાન્યુઆરી 2017 (17:20 IST)

Widgets Magazine
vibrant gujarat

ગુજરાત સરકાર આ વખતે વાયબ્રેન્ટ સમિટને ગવર્નેસની તરફથી એક પગલુ આગળ લઈ જવા માંગે છે. આ માટે સમિટ દરમિયાન થનારા 6 માંથી 3 સેમિનારોના પરિણામોને સરકારી નીતિમાં સામેલ કરવામાં આવશે. આ કેવી રીતે થશે... 
 
10 થી 13 જાન્યુઆરી સુધી ચાલનારા 8માં વાયબ્રેન્ટ સમિટને ગુજરાત સરકાર સીધુ સાથે જોડી રહી છે. આ માટે સમિટ દ્વારા 11 અને 12 જાન્યુઆરી વચ્ચે 3 એક્શન સેમિનાર કરવામાં આવશે.   મતલબ એવા સેમિનાર જેના પરિણામોને અમલમાં લાવી શકાય. દરેક સેમિનારની અવધિ હશે 3 કલાક અને વિષય છે - સ્ટાર્ટ અપ, એગ્રીકલ્ચર અને વિશેષના માહિતગારો સાથે મંથન પછી જે પરિણામો સામે આવશે તેને સરકારની નીતિયોમાં સ્થાન આપવામાં આવશે. 
 
વાઈબ્રેન્ટ સમિટમાં થનારા સેમિનારોનુ આયોજન અને સંચાલનની જવાબદારી સ્વિટઝરલેંડની કંપની ધ વેલ્યુ વેબને આપવામાં આવી છે. એટલુ જ નહી સેમિનારને પૉલિસીમાં સામેલ કરવા લાયક પરિણામો સુધી લઈ જવા અને પછી તેને પૉલિસીના રૂપ આપવા સુધીમાં કંપની સરકારની મદદ કરશે. 
 
2017ના વાઈબ્રેન્ટ સમિટમાં સરકાર એક બાજુ એમઓયૂની સંખ્યા પર જોર ન આપીને પરિણામકારક એમઓયૂ પર જ જોર આપી રહી છે. આવુ જ 7 વાઈબ્રેન્ટ સમિટ સુધી ફક્ત ચર્ચા સુધી સીમિત રહેનારા સેમિનારોને આ વખતે એક્શન સેમિનાર દ્વારા પોલીસી બનાવવાની દિશામાં એક પગલુ આગળ વધારવામાં આવી રહ્યા છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વાઈબ્રન્ટ ગુજરાત શુ રહેશે ખાસ ? સરકારી નીતિ પોલિસી મેકિંગ રૂરલ ઈકોનોમી અને સ્માર્ટ એંડ લિવેબલ સિટીઝ. સેક્ટર

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉ-૨૦૧૭, ૯ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ ખાતેશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે શુભારંભ

- ૯ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ ...

news

દારૂબંધી વાળા ગુજરાતમાં વોડકા બનાવવાનો પ્લાન્ટ સ્થાપવાનો પ્રસ્તાવ પાસ થશે ?

ગુજરાતમાં દારૂબંધી આજે એક હાસ્યાસ્પદ કાયદા તરીકે લોકોમાં ચર્ચાઈ રહી છે. પોલીસને રોજ કોઈના ...

news

ગુજરાતના જંગલોમાં હજુ પણ વાઘનું અસ્તિત્વ અકબંધ હોવાના પુરાવા સામે આવ્યા

ગુજરાતના જંગલોમાં હજુ પણ વાઘનું અસ્તિત્વ અકબંધ હોવાના પુરાવા સામે આવ્યા છે. વર્ષ ૨૦૦૧ની ...

news

કલરફુલ અને રંગબેરંગી વાઈબ્રન્ટ ગુજરાત 2017

વાઈબ્રન્ટ ગુજરાત સંમેલનને લઈને ગાંધીનગર દુલ્હનની જેમ સજી ગયુ છે. રોશની રંગોથી સજેલી આ ...

Widgets Magazine