શુક્રવાર, 29 માર્ચ 2024

મકર - વ્‍યક્તિત્‍વ

"મકર રાશિનો સ્વામી શનિ હોવાથી તેને સમજવી સરળ નથી. અનુભવ તથા વ્યવહારમા આવા વ્યક્તિ બધાથી. અલગ હોય છે. આ રાશિના લોકો ગંભીર વિચારોમાં ખોવાયેલા રહે છે અને પોતાને ભાવનાત્મક આવરણમાં છુપાવી રાખતા હોવાથી લોકો તમને ઉદાસીન પ્રકૃતિના સમજે છે. આ લોકો સમયનું મૂલ્યાંકન કરવાનું અને તેનો લાભ ઉઠાવવાનું જાણે છે. સમય ની સાથે-સાથે પોતાને બદલી પણ શકે છે. તેમની ભાવનાઓ પણ ઊંડી હોય છે. આ લોકો એકચિત્ત થઇને કામ કરે છે. મકર રાશિવાળા સ્વાભિમાની હોય છે અને બીજાની સામે હાથ ફેલાવવાનુ તેમને ગમતુ નથી. તેઓ અપમાનને સહન નથી કરી શકતા. તેમને પાન, તમ્બાકુ, ભાંગ, મધ, બીડી-સિગરેટ વગેરેમાથી એકનું વ્યસન જરુર હોય છે. આ લોકો વ્યસન છોડીને ફરી ચાલુ કરે છે. તેમને વ્યવહારિક જ્ઞાન ઓછું હોય છે અને પોતાની બુધ્ધિમતા અને કલા પર કદી ગર્વ નથી કરતા. આ રાશિવાળા લોકો સંવેદનાવિહિન વ્યક્તિના પ્રત્યે કઠોરતા પ્રદર્શિત કરે છે. આ લોકો દાની હોય છે. તેમનામા અનૂચિત લાભ ઉઠાવવાની તેમજ કઠિનાઇઓની સામે આવવાની ચિંતા નથી હોતી. તેમનુ વ્યક્તિત્વ સામાન્ય અને મિશ્રિત પ્રકારનું હોય છે. મકર રાશિવાળા ઇમાનદાર તથા નિયમોનુ પાલન કરવાવાળા હોય છે, આ લોકો એક સારા સંગ્રહકાર હોય છે. પોતાના સમયની એક ક્ષણ પણ બરબાદ કરતા નથી. તેમની યોગ્યતાની પ્રશંસા કરીને અને તેમની સમસ્યાનુ નિરાકરણ કરીને તેમને જીતી શકાય છે. આ લોકો પોતાની સમસ્યાઓ ભૂલીને બીજાની સમસ્યાઓ ને સુલજાવવામાં લાગ્યા રહે છે. તેમના લક્ષણ હંમેશા ઉપર ઉઠવાના રહે છે જેથી તેમની ઉપલબ્ધિ પણ અત્યંત કઠિન હોય છે. "

દૈનિક જન્માક્ષર

જાણો ક્યારથી શરૂ થશે નર્મદામૈયાની પરિક્રમા, શ્રદ્ધાળુઓ માટે ...

જાણો ક્યારથી શરૂ થશે નર્મદામૈયાની પરિક્રમા, શ્રદ્ધાળુઓ માટે અહીં કાચો પુલ તૈયાર કરાશે
નર્મદા જિલ્લામાં આગામી 8મી એપ્રિલથી ૮મી મે 2024 એટલે કે ચૈત્ર વદ અમાસ, એક મહિના સુધી માં ...

ગેનીબેનની મુશ્કેલીઓ વધી: બનાસકાંઠા કોંગ્રેસના દિગ્ગજ નેતા ...

ગેનીબેનની મુશ્કેલીઓ વધી: બનાસકાંઠા કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી.ડી. રાજપૂતનું રાજીનામું
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતથી અત્યાર સુધીમાં 60 હજારથી વધુ કોંગ્રેસી કાર્યકરોએ ભાજપનો ...

ગુજરાતમાં ગરમી ભુકા કાઢી રહી છેઃ રાજકોટમાં 44 લોકોને ...

ગુજરાતમાં ગરમી ભુકા કાઢી રહી છેઃ રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર
હવામાન વિભાગ દ્વારા દરરોજ રાજ્યભરના તાપમાનને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આજરોજ ...

IBના ઇનપુટથી રૂપાલાની સુરક્ષા વધારાઈઃ રાજકોટના નિવાસસ્થાને ...

IBના ઇનપુટથી રૂપાલાની સુરક્ષા વધારાઈઃ રાજકોટના નિવાસસ્થાને ગન સાથે બે ગાર્ડ તહેનાત
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન અંગે ...

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં યુવકની ડેડબોડી આવી અને ખોટો ...

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં યુવકની ડેડબોડી આવી અને ખોટો સરનામે પહોંચી
અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી ફ્લાઇટમાં યુવકની ડેડબોડી આવી અને ખોટો સરનામે પહોંચી હતી. ...

Chaitra Navratri 2024 - આ દિવસથી શરૂ થઈ રહી છે ચૈત્ર ...

Chaitra Navratri 2024 - આ દિવસથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રિ, જાણો  ઘટસ્થાપના મુહુર્ત
Chaitra Navratri 2024 - હિન્દુ ધર્મમાં નવરાત્રિનુ વિશેષ મહત્વ હોય છે નવરાત્રિના નવ દિવસ ...

Surya Grahan 2024: 54 વર્ષ પછી લાગી રહ્યુ છે પૂર્ણ ...

Surya Grahan 2024: 54 વર્ષ પછી લાગી રહ્યુ છે પૂર્ણ સૂર્યગ્રહણ, શુ ભારતમા માન્ય રહેશે સૂતકકાળ, જાણો સંપૂર્ણ માહિતી
Total Solar Eclipse 2024: વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ ચૈત્ર નવરાત્રિ ના ઠીક એક દિવસ પહેલા ...

Good Friday 2024 Wishes :ઈસા મસીહ નો બલિદાન દિવસ છે ગુડ ...

Good Friday 2024 Wishes :ઈસા મસીહ નો બલિદાન દિવસ છે ગુડ ફ્રાઈડે, શેયર કરો Quotes, WhatsApp Status, Photo SMS અને Wallpapers
1 પ્રભુ ઈશુ ને પ્રાર્થના છે કે તેમનો આશીર્વાદ પ્રેમ કૃપા સદા તમારા પર બની રહે તમે ...

29 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોની ચમકશે કિસ્મત, ...

29 માર્ચનું  રાશિફળ - આજે આ રાશિના જાતકોની ચમકશે કિસ્મત, મળશે કોઈ સારા સમાચાર
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...

Chaitra Navratri 2024: જાણો કેવી રીતે થઈ નવરાત્રિની શરૂઆત, ...

Chaitra Navratri 2024: જાણો કેવી રીતે થઈ નવરાત્રિની શરૂઆત, સૌથી પહેલા આ રાજાએ કર્યા હતા 9 દિવસના વ્રત
Chaitra Navratri 2024: નવરાત્રિના 9 દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં ...