Select Month


મેષ
નવી યોજના લાભકારી રહેશે. વાહનના ખરીદ વેચાણમાં સાવધાની જરૂરી છે. આરોગ્ય પ્રત્યે સચેત રહો. પરિવારમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ રહેશે. વાણી અને ક્રોધ પર કાબુ રાખો. ધર્મ કર્મ પ્રત્યે રુચિ વધશે....વધુ વાંચો

વૃષભ
વ્યવસાયિક યોજનાઓ સફળ થશે. સમાજ અને પરિવારમાં માન સન્માનની તક મળશે. બાળકો તરફથી ચિંતામુક્ત રહેશો. મન લગાવીને કાર્ય કરો. અધિકારી ખુશ રહેશે. મિત્રો સાથે ફરવા જઈ શકો છો....વધુ વાંચો

મિથુન
બીમારી પર પૈસા ખર્ચ થઈ શકે છે. યોજના મુજબ કામ પૂરા કરી શકશો. ધાર્મિક કાર્યો અને ગતિવિધિયોમાં ઉત્સાહથી ભાગ લેશો. વિદ્યાર્થીઓને આશામુજબ સફળતા મળહે. જમીન મકાનના કામ બનશે. યાત્રા શુભ રહેશે....વધુ વાંચો

કર્ક
નવા કાર્ય સમજી વિચારીને શરૂ કરો. સામાન્ય કાર્યોમાં વધુ ઉર્જા લાગવાવી પડશે. રોકાણમાં જોખમ વધુ રહેશે. ખર્ચ વધુ રહેશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. પત્નીનો પ્રેમ અને સહયોગ મળશે. ....વધુ વાંચો

સિંહ
વાદ વિવાદથી નુકશાન થઈ શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવો. આરોગ્યમાં ઉતાર ચઢાવ થઈ શકે છે. મિત્રોનો વ્યવ્હાર સારો નહી રહે. વેપાર અને નોકરી સામાન્ય રહેશે. યાત્રાથી મન ખુશ રહેશે. ....વધુ વાંચો

કન્યા
- કેટલીક કાયદાકીય તકલીફ આવી શકે છે. રોકાયેલો પૈસો આવવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં પરસ્પર પ્રેમ અને સહયોગ વધશે. વેપારમાં પ્રતિસ્પર્ધા વધશે. કોઈ તરફથી ભેટ મળી શકે છે....વધુ વાંચો

તુલા
રોકાણ સમજી વિચારીને કરો. પ્રેમ સંબંધોમાં ખટાશ આવી શકે છે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા થઈ શકે છે. શૈક્ષણિક કાર્યોમાં રુચિ વધશે. જમીન સંપત્તિના સંબંધમાં દગો થઈ શકે છે. મન પરેશાન રહેશે. ....વધુ વાંચો

વૃશ્ચિક
પરિશ્રમથી કાર્ય સિદ્ધ થશે. આવકના સાધનોમાં વધારો થશે. આસપાસનુ વાતાવરણ ખુશનુમા રહેશે. સકારાત્મક વિચાર સારા સાબિત થશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા ની યોજના બનશે. રોકાણથી સારો લાભ મળશે....વધુ વાંચો

ધન
જીવનને સારો બનાવવાનો પ્રયાસ કરો. સામાજીક જીવનમાં નવી તાજગી આવશે. મનોબળ મજબૂત થશે. અધિકારી પ્રસન્ન થશે. બાળકોના સારા માટે ધન ખર્ચ થશે. ઈશ્વર પ્રત્યે આસ્થા વધશે....વધુ વાંચો

મકર
વેપારમા પ્રતિસ્પર્ધા વધી શકે છે. આવક ખર્ચનુ સંતુલન બનાવીને ચાલો વડીલોનો આશીર્વાદ મળશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. સમાજમાં તમારુ માન સન્માન વધશે....વધુ વાંચો

કુંભ
વેપારમાં પરિવાર્તનની યોજના બની શકે છે. મનોબળ અને આત્મવિશ્વાસ કાયમ રાખો. પારિવારિક સુખમાં કમી આવી શકે છે. ભાઈ બહેન વચ્ચે પ્રેમ વધશે. રાજનીતિના ક્ષેત્રમાં સફળતા મળશે....વધુ વાંચો

મીન
આરોગ્ય ખરાબ થવાથી તકલીફ વધી શકે છે. જીવનસાથીનો ભરપૂર સહયોગ અને પ્રેમ મળશે. યાત્રા સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. વાણી અને ક્રોધ પર કાબુ રાખો. રોકાણ લાભદાયક....વધુ વાંચો

રાશીફળ

ગુજરાતી જોક્સ - લાલિયો છે સરસ

national news
ગુજરાતી જોક્સ - લાલિયો છે સરસ

ગુજરાતી જોક્સ - કયું પંખી છે ઉડી ના શકે છે..

national news
ગુજરાતી જોક્સ - કયું પંખી છે ઉડી ના શકે છે..

ગુજરાતી જોક્સ -પપ્પા મને ડીજે ખરીદી આપો

national news
ગુજરાતી જોક્સ -પપ્પા મને ડીજે ખરીદી આપો

ગુજરાતી જોક્સ - I Love you શબ્દની શોધ

national news
ગુજરાતી જોક્સ - I Love you શબ્દની શોધ

ગુજરાતી જોક્સ - નોન વેજ જોકસ

national news
એક કૂતરી સાથી ચાર કૂતરા સેક્સ કરી રહ્યા હતા અને એક મહિલા એની છોકરી સાથે આ જોતી હતી

21 જાન્યુઆરી ચંદ્રગ્રહણ - આ રાશિ પર પડશે પ્રભાવ

national news
પૌષ શુક્લ પક્ષ પૂર્ણિમા 21 જાન્યુઆરી 2019 દિવસ સોમવારે ખગ્રાસ ચંદ્ર ગ્રહણ લાગશે. આ ખગ્રાસ ...

21/01/2019 નું રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ ...

national news
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (21/1/2019)

શુભ નહી હોય છે સોના ચાંદીના ખોવું... જાણો બીજા પણ ...

national news
અમારા વડીલ ઘણી બધી વાત જણાવે છે કે જીવનની રોજ-બરોજની કઈ વસ્તુઓ ભવિષ્ય માટે શું સંકેત આપે ...

સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ? 21 ...

national news
મેષ (aries)- આ અઠવાડિયે તમારી રાશિ માટે સામાન્ય ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે ...

ખૂબ ધન આવશે આ 4 સરસ ઉપાયથી તમે પણ કરી શકો છો સરળતાથી

national news
અપાર ધન દરેક માણસની ઈચ્છા હોય છે પણ આ ધન તમને ન માત્ર ઈચ્છવાથી મળશે. તમને માતા લક્ષ્મીને ...