મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » ફેંગશુઈ (Fengsui Tips)
ફેંગશુઈ
ફેંગશુઈ દ્વારા ઘરમા ખુશી લાવો

N.D

જો તમારા ઘરમાં ખુશીનુ વાતાવરણ નથી અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનુ પ્રભુત્વ છે, નાની નાની વાતો પર બોલચાલ થઈ જાય છે તો આવા સમયે તમે તમારા ઘરમાં ચીની બેમ્બુનો પ્રયોગ કરો. બેમ્બૂનુ વૃક્ષ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રભાવમાં વૃધ્ધિ લાવે છે. જો તમારુ નસીબ તમારો સાથ ન આપતુ હોય અને ઘરમાં બચત ન થઈ શકતી હોય, સમ્પત્તિ અને આવક વધારવાના તમારા ...
ફેંગશુઈ
ફેંગશુઈ અને મીણબત્તીઓ

N.D

દિવાળી પર દરેક ઘરમાં મીણબત્તીઓ સળગાવવામાં આવે છે. મીણબત્તી ખરીદતી વખતે તેના આકાર અને રંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. મીણબત્તી ફેંગશુઈના મુખ્ય તત્વોમાંની એક છે. ચીનના પ્રાચીન નિવાસીઓનું માનવું હતું કે વિશ્વની દરેક વસ્તુ અગ્નિ, પૃથ્વી, ધાતુ, જળ અને કાષ્ઠથી બનેલ છે અને ત્યાંના જ્યોતિષ શાસ્ત્રના આ પાંચ તત્વો માનવામાં આવે છે.