લગભગ બધાના ઘરમાં ફર્નીચર, રંગ સંયોજન, સજાવટ એટલે સુધી કે વાસ્તુશાસ્ત્ર પર પણ ધ્યાન આપવામાં આવે છે પરંતુ એક વસ્તુને હંમેશા ધ્યાન બહાર જ કરવામાં આવે છે તે છે દિવાલો.
આને રંગીને બે ચાર પેઈંટીંગ્સ લગાવીને આપણે...
* બેડરૂમમાં દક્ષિણ-પશ્ચિમમાં ડબલ હેપ્પીનેસ સિમ્બોલ લગાવો.
* ગળામાં સ્ફટિકની માળા પહેરવાથી ક્રોધ શાંત થાય છે. આભા મંડળ સ્વસ્થ રહે છે. આધ્યાત્મિક શક્તિ વધે છે.
* પૂજાના રૂમમાં રાધા-કૃષ્ણની મૂર્તિ, દરાવાજા પર તેમજ પૂજા સ્થળ પર બેઠેલા ગણેશજીની...