મુખ પૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફેગશુઇમાં સજાવટનું મહત્વ

* ફૂલોનાં ચિત્રોએ સંપન્નતાનું પ્રતિક છે તેથી ઘરમાં દિવાલ પર ફૂલોનાં ચિત્રો લગાવવા જોઈએ.

* ઘરમાં ક્યારેય પણ વાસી ફૂલો રાખવા નહિ.

* કબૂતરની જોડીએ શાંતિનું પ્રતિક છે તેથી તેના ચિત્રો પણ લગાવી શકાય.

* ઉત્તર તરફ મુખ રાખીને દોડતા નવ ઘોડાના ચિત્રને રૂમની પશ્ચિમ દિવાલ તરફ લગાવવાથી હંમેશા પ્રગતિ થાય છે.

* કેમ્ફર લેપને દરરોજ સળગાવવાથી તે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.
ઘણું બધુ
અરીસો કેટલો યોગ્ય કેટલો અયોગ્ય.
બારી બારણાંઓનું મહત્વ