* ઘરમાં બને ત્યાં સુધી સંગીતમય ઘડિયાળ રાખો. તેના સુરોથી ઘરનું વાતાવરણ શાંત બને છે.
* જો સંગીતમય ઘડિયાળ બેડરૂમમાં હશે તો સારૂ પરિણામ આપશે.
* ઘડિયાળનો અવાજ એકદમ મૃદુ હોવો જોઇએ.
* ઘરમાં જો કોઇ ઘડિયાળ બંધ થઈ ગયું હોય તો તેને તેને ઘરમાં રાખશો નહી તાત્કાલીક તેને રીપેર કરાવી લો. કેમકે તે નેગેટીવ પરિણામ આપે છે.
|