મુખ પૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફેંગશુઇ પ્રમાણે માછલી
NDN.D

* ફેંગશુઇમાં પ્રાણીઓનું પણ ખુબ જ મહત્વ છે.

* જેમકે માછલીએ સંપન્નતાનું પ્રતિક છે.

* માછલીનું સ્થાન પાણીમાં હોય છે તેથી તેને ફેંગશુઇમાં વિશેષ સ્થાન મળેલ છે.

* ડોલ્ફિન માછલીને શુભ પ્રતિક માનવામાં આવે છે.

* માછલીને તમે તમારા ઘરમાં ઉત્તર તરફ કે પછી સ્વાસ્થ્યના ખુણા તરફ મુકી શકો છો.

* ઘરમાં માછલી રાખવાથી તે સંપન્નતા અને સૌભાગ્ય લાવે છે.

* વળી માછલી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી પણ રક્ષા કરે છે.
ઘણું બધુ
સંગીતમય ઘડિયાળના ફાયદા
ફેગશુઇમાં સજાવટનું મહત્વ
અરીસો કેટલો યોગ્ય કેટલો અયોગ્ય.
બારી બારણાંઓનું મહત્વ