મુખ પૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ધ્યાનમાં રાખો.

- બેડરૂમમાં પ્રકાશનો સ્ત્રોત બાજુમાં હોવો જોઇએ. પલંગની એકદમ ઉપર લાગેલી લાઇટ ઉંઘ તેમજ તણાવને જન્મ આપે છે. અને ઉંઘ ન આવવાનું કારણ પણ બની શકે છે. એકદમ આછો પ્રકાશ આરામ તેમજ શાંતિ આપે છે.

- જમીનમાં પડેલ ખાડાઓની ઉપરની જમીનની ખરીદીથી બચવું જોઇએ કેમકે નીચેથી આવનાર કંપન તમારા પ્રયાસોમાં વિક્ષેપરૂપ બની શકે છે. તમારે આવું મકાન ત્યારે જ ખરીદવું જોઈએ કે જ્યારે તમે તે ખાડાઓને પુરાવી દો.

ઘણું બધુ
ફેંગશુઇ પ્રમાણે માછલી
સંગીતમય ઘડિયાળના ફાયદા
ફેગશુઇમાં સજાવટનું મહત્વ
અરીસો કેટલો યોગ્ય કેટલો અયોગ્ય.
બારી બારણાંઓનું મહત્વ