મુખ પૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઘરના દક્ષિણ-પશ્ચિમ ખુણામાં ઝુમ્મરો લટકાવો
PARULW.D

ઘરનો દક્ષિણ-પશ્ચિમ ખુણોએ પૃથ્વી તત્વનો હોય છે. આ ખુણો ઘરના વ્યક્તિઓના લગ્ન અને કૌટુંબીક સંબંધ સાથે સંકળાયેલ છે. આ ખુણમાં ઝુમ્મર લટકાવવાથી કુટુંબના સભો વચ્ચે સ6પ અને સુમેળ જળવાઈ રહે છે. તમે જે ઝુમ્મર લટકાવો તેમાં રોજ સાંજે થોડી વાર માટે લાઈટ ચાલુ રાખો. આ દિશામાં ઝુમ્મર લટકાવવાથી ઘરમાં અપરિણીત વ્યક્તિઓના લગ્ન જલ્દી થઈ જશે.
ઘણું બધુ
રસોડામાં પાણી અને અગ્નિ જોડે ન રાખશો.
ઘરમાં ક્યારેય પણ હિંસક ચિત્રો ન રાખશો.
ઘરના નૈઋત્ય ખૂણામાં રોપા ન મુકશો
બિલ્ડીંગના છેલ્લા માળે ક્યારેય પણ ફ્લેટ લેશો નહી.
ધ્યાનમાં રાખો.
ફેંગશુઇ પ્રમાણે માછલી