સલાહ | લેખ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » ફેંગશુઈ » સલાહ » ફેંગશુઈની ઘર માટે જરૂરી ટીપ્સ
સલાહ
Feedback Print Bookmark and Share
 

W.D
* ચીની સિક્કાઓને મુખ્ય દરવાજાની સાથે લાલ દોરા વડે બાંધીને અંદરની તરફ લટકાવો અથવા આ સિક્કાઓને તમે તમારા પર્સમાં પણ રાખી શકો છો.

* ચીની અંદર એક અદ્રશ્ય શક્તિ છે જે મનુષ્ય અને વાતાવરણને જોડે છે. આનો ઉપયોગ કરીને તમે તમારા ભાગ્યને સુધારી શકો છો.

* ચીને બ્રહ્માંડીય ઉર્જા પણ કહે છે. આ મસ્તિષ્ક અને પદાર્થને પણ સંયુક્ત કરે છે. આ એક એવા બોલ સમાન હોય છે જે પ્રાકૃતિક ચક્રોને એકબીજાની સાથે જોડીને રાખે છે.

* ચી શરીરની જીવનશક્તિ છે. જ્યારે ચી ઘર કે રૂમની મધ્યમાં પ્રવાહીત થાય છે તો એક પ્રકારના સુખદાયી અને ઉત્સાહવર્ધક વાતાવરણનું નિર્માણ થાય છે.