વિવાહનો માંગલીક પ્રસંગ હોય કે પરિવારમાં નાના
મહેમાન આગમનની ખુશી,
ભારતીય પરિવારોમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ બધા કાર્યો સંપન્ન થાય છે.
વેબદુનિયા પોતાના રજીસ્ટર્ડ યુઝર્સ માટે પત્રિકા મિલન અને જન્મ કુંડળી બનાવવાની
સુવિધા એક જ સ્થાને ઉપલબ્ધ કરાવી રહ્યાં છીએ. આના માટે એક જ લોગીન ઉપયોગ કરીને તમે પોતે પોતાની અને તમારા
ભવિષ્યના જીવન સાથીની કુંડળીનું મિલન કરી શકો છો. અને સાથે સાથે તમે બનાવી શકો છો પોતાના મિત્રો તેમજ પરિવારવાળાઓની જનમ-કુંડળી.