મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ (Vaastu)
વાસ્તુ
ઘરમાં બારીઓ અને વેન્ટીલેટર

N.D

ઘરમાં બારીઓ અને વેન્ટીલેટરના નિર્માણના મુખ્ય ઉદ્દેશ્ય ઘરમાં શુધ્ધ વાયુનુ આગમન છે. બારીઓ અને વેન્ટીલેટરનુ નિર્માણ સદા દરવાજાની પાસે જ કરો. દરવાજાની સામે કે તેની બરાબરીમાં બારીઓ હોવાથી ચુંબકીય ચક્ર પૂર્ણ થઈ જાય છે, જેના કારણે ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે. બારી અને વેન્ટીલેટરના નિર્માણ માટે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશા શ્રેષ્ઠ અને શુભ ફળદાયક હોય છે. વાયુ પ્રદૂષણથી બચવા માટે ઘરમાં શુધ્ધ હવા જે દિશામાંથી પ્રવેશતી હોય ...
વાસ્તુ
તોડફોડ કર્યા વગર વાસ્તુદોષથી છુટકારો

N.D

તમારી રુચિ મુજબ સુગંધિત ફૂલોનો ગુલદસ્તો હંમેશા તમારા બેડરૂમમાં તમારા ઓશિકા તરફ ખૂણામાં સજાવો. - બેડરૂમામં એંઠા વાસણો ન મૂકશો, આનાથી તમારી પત્નીનુ સ્વાસ્થ્ય ખરાબ થાય છે, પૈસાની કમીનો અનુભવ થાય છે. - કુંટુબનો કોઈ સભ્ય જો માનસિક તાણ અનુભવતો હોય તો કાળા હરણનુ આસન બિછાવી સૂવાથી લાભ થાય છે. કોઈ પણ સભ્યને ખરાબ સ્વપ્ન આવતા હોય તો ગંગાજળ માથા પાસે મૂકીને સૂઈ જાવ....