લેખ | સલાહ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » લેખ » પિરામીડ વડે મેળવો સુખ-શાંતિ
લેખ
Feedback Print Bookmark and Share
 

W.D
જો વ્યક્તિના મનને શાંતિ ન હોય તો બધી જ સુખ-સુવિધાઓ તેને ફીકી અને નકામી લાગે છે. એટલા માટે એટલા માટે આ વાતને કોઈ પણ નકારી ન શકે કે ધનની સાથે સાથે મનની શાંતિ પણ મળવી ખુબ જ જરૂરી છે. શાંતિ અને સુખ-સમૃદ્ધિ પિરામીડ વડે મેળવી શકાય છે. આના માટે તમારા ઘરનું નિર્માણ પિરામીડ જેવું કરાવો. પિરામીડનો એક ખુણો ઉત્તર દિશામાં રાખવાથી વાયુમંડળમાં ફરતી બધી જ શક્તિઓ ઘરના ઉન્નત માર્ગ વડે ઘરની અંદર પ્રવેશ કરે છે. ઘરની અંદર પ્રવેશીને આ શક્તિઓ શનૈ:શનૈ: અંદરના વાતાવરણને સુંદર બનાવતી રહે છે. ત્યારે ગૃહ સ્વામી અને તેના પરિજનોના મનમાં ખુબ જ પ્રસન્નતાનો ઉદભવ થાય છે અને આવા ઘરની અંદર રહેનારા લોકોનું જીવન મંગલમયી બની જાય છે.

સાભાર-વાસ્તુ એવં જ્યોતિષ
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: પિરામીડ, મેળવો સુખશાંતિ, વાસ્તુશાસ્ત્ર, ફેંગશુઈ, પિરામીડવાળુ ઘર, સકારાત્મ ઉર્જા