જો ઘરના આગલા ભાગના જમના હાથની બારીવાળા રૂમને સ્ટોર રૂમ બનાવી રાખ્યો હોય તો તે ઘરનો પિતા કે દિકરો સમાજના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. પરંતુ સાથે સાથે તે આરામપ્રિય અને ધીમે ધીમે કામ કરનાર હોય છે.
જો ઘરના ડાબા હાથવાળા રૂમની અંદર પ્રકાશ ઓછો રહેતો હોય અને ત્યાં ઘરનો સામાન અને અનાજ રાખેલ હોય તો આવા ઘરની મહિલાને ગેસનો પ્રોબલેમ્સ રહે છે. પરિવારની અંદર અસમજણને લીધે લડાઈ ઝગડાં થાય છે.
જો ઘરના કિચનની અંદર કે તેની સાથે જોડાયેલ સ્ટૉર રૂમમાં અનાજ રાખેલ રાખેલ હોય તો તે પરિવારને પોતાના કેરિયર, પ્રોફેશન અને ધંધામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે કમાવવામાં ઘણી મહેનત કરવી પડે છે અને કમાણી ખર્ચ થઈ જાય છે.
|