મુખપૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > વાસ્તુ > સલાહ > ઘરમાં બીમ હોય તો...
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઘરમાં બીમ હોય તો...
W.D

* ઘરની અંદર જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખવી કેમકે તેનાથી લાંબા ગાળે સ્પોંડીલાઈટીઝ અને કમરનો દુ:ખાવો થઈ શકે છે.

* ડાઈનીંગ ટેબલ પણ બીમની નીચે ન ગોઠવવું કેમકે તેનાથી ઉધાર આપેલા પૈસા પાછા નથી આવતાં અને ઘરની અંદર ખર્ચાઓ વધારે થાય છે.

* બેડને પણ બીમની નીચે રાખવાથી લાંબા ગાળે માથુ દુ:ખાવાની ફરિયાદ રહે છે.

* ઘરમાં ચંપલ અને જુતા પહેરીને ફરવું નહિ.

* ઈષ્ટદેવનું ચિત્ર ઘરમાં રાખવાથી આસુરી શક્તિનો નાશ થાય છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
કઈ વસ્તુ માટે કઈ દિશા...
દિશા પસંદ કરો, ખુશ રહો...
પશુ-પક્ષી દ્વારા ઘરમાં શાંતિ મેળવો
મકાન બનાવતી વખતે...
નકામી વસ્તુઓનો નિકાલ કરો...
કઈ વસ્તુ ક્યાં મુકશો...