* બેડ રૂમમાં એઠા વાસણ રાખવાથી ઘરની મહિલાના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે અને પરિવારમાં કલેષ પણ થાય છે. * બેડ રૂમમાં પાણી કે કોઈ ભારે વસ્તુ ન રાખશો. * બેડ રૂમમાં ખોટા વ્યસન કરવાથી તમારી પ્રગતિમાં અડચણ ઉભી થશે. * પલંગને ક્યારેય પણ દિવાલની સાથે અડકાળીને ન રાખશો. તેનાથી પતિ-પત્નીમાં દરાર પડે છે. |