લેખ
|
સલાહ
મુખપૃષ્ઠ
જ્યોતિષશાસ્ત્ર
»
વાસ્તુ
»
સલાહ
»
વાસ્તુશાસ્ત્રના અમુક સિદ્ધાંતો -1
સલાહ
Feedback
Print
વાસ્તુશાસ્ત્રના અમુક સિદ્ધાંતો -1
N.D
ઘરની ઉત્તર દિશામાં જો કોઈ ધોબી રહેતો હોય તો ગૃહસ્વામીને કેટલીયે પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ઘરની પુર્વમાં પીપળાનું ઝાડ અશુભ ફળ આપે છે. તેને લીધે હંમેશા ધનની હાનિ થાય છે.
જ્યાં આસોપાલવનું ઝાડ હોય છે તે ઘર શુભ ફળ આપે છે. એટલે કે ઘરની સીમામાં આસોપાલવનું ઝાડ લગાવવું જોઈએ.
જે ઘરની મધ્યમાં કુવો હોય છે અને જે ઘરમાં તડકો ન આવતો હોય ત્યાંના રહેવાસીઓ ગરીબી અને બિમારીને પ્રાપ્ત કરે છે.
જે ઘરમાં ગાયો હોય છે અને તેની સેવા કરવામાં આવે છે, ત્યાં હંમેશા ઈશ્વરની કૃપાનો વરસાદ થતો રહે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
વાસ્તુશાસ્ત્ર,
સિદ્ધાંતો,
અશુભ ફળ,
આસોપાલવનું ઝાડ,
પીપળાનું ઝાડ,
અશોકનું ઝાડ
આ જાણકારી તમને કેવી લાગી તે અમને જરૂર જણાવશો
ઘણું બધુ
તોડફોડ કર્યા વગર વાસ્તુદોષથી છુટકારો
કેવુ હોવુ જોઈએ ઘર-આંગણ ?
દેવુ ચુકવવાના સરળ ઉપાય-1
જાણો ઈશાન કોણના પ્રભાવોના વિશે
વાસ્તુ મુજબ જલસંગ્રહ
રસોડુ બનાવતી વખતે ધ્યાનમાં રાખો