લેખ | સલાહ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » સલાહ » વાસ્તુ અને ખેતી- 7
સલાહ
Feedback Print Bookmark and Share
 

N.D
* ખેતરમાં ઈલેક્ટ્રીક પોલ, ટ્રાંસફાર્મર, જનરેટર વગેરે વિજળીના સાધન અગ્નિ ખુણામાં હોવા જોઈએ. ખેતરના મધ્યમાં સરકારી ઈલેક્ટ્રીક મોટા થાંભલા ન હોવા જોઈએ.

* જો ખેતરમાં તળાવ બનાવીને મસ્ત્ય ઉદ્યોગ કરવો હોય તો આને માત્ર અડધા ખેતરમાં પૂર્વ/ઉત્તર દિશામાં કરવો જોઈએ. જો ખેતરમાં ઘેટા-બકરાનો ઉછેર કરવો હોય તો દક્ષિણ કે પશ્ચિમ દિશા તરફ કરવો.

* જો ખેતરમાં નર્સરીનો વ્યવસાય કરવો હોય તો ખેતરના પૂર્વ/પશ્ચિમ દિશાવાળા ભાગમાં કરવો.

* ખેતરની સાર સંભાળ રાખનાર વ્યક્તિને ખેતરના વાયવ્ય ખુણામાં, પૂર્વ દિશા કે અગ્નિ ખુણામા રાખવો જોઈએ. આને નૈઋત્યનો ખુણો ક્યારેય પણ ન આપશો નહિતર ખેતરના માલિકનું નુકશાન થાય છે.

* સુર્ય અસ્ત થયા પછી ખેતરનું કોઈ પણ કાર્ય ન કરશો, પશુઓને પણ કામે લગાડવા જોઈએ નહિ.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વાસ્તુ અને ખેતી, વાસ્તુશાસ્ત્ર