લેખ | સલાહ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » સલાહ » પિરામીડ વડે ધન પ્રાપ્તિ કરો
સલાહ
Feedback Print Bookmark and Share
 

રાશિ પિરામીડના ઉપયોગ વડે ધનની પ્રાપ્તિ કરી શકાય છે. આ માટે શ્રાવણ મહિનાની સુદના નવમા દિવસે જયેષ્ઠ નક્ષત્રમાં કોઈ પંડિત વડે રાશિ પિરામીડને કુબેર મંત્ર વડે અભિમંત્રિત કરાવડાવો. પછી આને પોતાના વ્યવસાય સ્થળ અને ઓફીસની પુર્વ દિવાલ પર લગાવી દો. દરરોજ સ્નાન કર્યા બાદ આની પૂજા કરવી. ત્યાર બાદ દસ મિનિટ સુધી 'શ્રી લક્ષ્મી રમણા નમો:નમ:' મંત્રનો જાપ કરવો જોઈએ. આ કાર્ય કરવાથી ઝડપથી ધન લાભ થાય છે. સાથે સાથે તેના ઘરના સભ્યોની સાથે તેના સંબંધો વધારે ગાઢ બને છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: પિરામીડ વડે ધન પ્રાપ્તિ, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ, ધનની પ્રાપ્તિ, કુબેર