લેખ | સલાહ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » સલાહ » વાસ્તુ પ્રમાણે ફેક્ટરી ક્યાં લગાવશો- 1
સલાહ
Feedback Print Bookmark and Share
 

N.D
વર્તમાન સમયમાં દરેક ઉદ્યોગપતિ હેરાન દેખાશે. લગભગ 75 ટકા ઔદ્યોગીક ફેક્ટરીઓ તો બંધ પડી છે, જેમાંથી 10 થી 15 ટકા તો બિલ્ડીંગ બન્યાં બાદ અને મશીન લગાવ્યા બાદ ચાલુ જ નથી થઈ શકી. જે 25 ટકા ચાલી રહી છે તેમાંથી અડધી તો નુકશાનમાં છે.

વાસ્તુશાસ્ત્રના નિયમો અને સિદ્ધાંતો પર એક નજર નાંખીએ તો આની પાછળ વાસ્તુદોષ જ જવાબદાર છે, જેની અણદેખી કરીને ફેક્ટરીના માલિકો ઉદ્યોગ શરૂ કરે છે. જેથી કરીને તેઓ હેરાન છે, મુશ્કેલીમાં છે, ખોટમાં જઈ રહ્યાં છે, ફેક્ટરી બંધ કરી દેશે અથવા બંધ કરવા જઈ રહ્યાં છે. જો તમે પણ ફેક્ટરી બનાવવા જઈ રહ્યાં હોય તો તમારા માટે પણ તે જરૂરી છે કે વાસ્તુના નિયમોને અનુસાર કાર્ય કરો તેમજ તેના નિયમોનું પાલન કરતાં આશાનુકૂળ ઉપલબ્ધિ પ્રાપ્ત કરો. તેને નજરઅંદાજ ન કરશો-

- ફેક્ટરીનો પ્લોટ સમકોણ, ચોરસ (1:2) સાઈઝમાં હોવો જોઈએ. તમારા સપનાઓને સાકાર કરવા માટે આ ખુબ જ જરૂરી છે.

- ફેક્ટરીનો અગ્નિ અને નૈઋત્ય ખુણો 90 અંશ રહે, તો વધારે સારૂ.

- ફેક્ટરીની કમ્પાઉંડર વોલ અને બિલ્ડીંગ પણ સમકોણ અને ચોરસ જ હોવી જોઈએ. કમ્પાઉંડર વોલ અને બિલ્ડીંગની ઈશાન દિશા દબાયેલ, કપાયેલ કે ગોળાકાર ન હોવો જોઈએ. કેમકે આનાથી ઉંડો વાસ્તુદોષ સામે આવે છે, જે ફેક્ટરીના માલિકને એટલુ મોટુ નુકશાન કરી શકે છે કે તેને ફેક્ટરી બંધ કરવાનો વારો આવે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વાસ્તુ પ્રમાણે ફેક્ટરી ક્યાં લગાવશો 1