લેખ
|
સલાહ
મુખપૃષ્ઠ
જ્યોતિષશાસ્ત્ર
»
વાસ્તુ
»
સલાહ
»
વાસ્તુ મુજબ જમીનની પસંદગી
સલાહ
Feedback
Print
વાસ્તુ મુજબ જમીનની પસંદગી
N.D
ચોરસ -
આ પ્રકારના પ્લોટ પર બનેલ મકાનમાં રહેતા લોકોને સુખ અને સમૃધ્ધિ પ્રાપ્ત થાય છે
લંબચોર
સ - આ પ્રકારનુ ઘર ઘરમાલિકની આર્થિક ઉન્નતિમાં મદદરૂપ થાય છે.
અંડાકાર -
આ પ્રકારની જમીન વેચવાથી બચવુ જોઈએ, આ જમીન પર બનેલ મકાનમાં રહેવાથી દુ:ખ અને અન્ય સમસ્યાનો સામનો કરવો પડે છે.
ગોળાકા
ર - સમૃધ્ધિમાં સતત વૃધ્ધિ ઈચ્છતા જાતકોએ આવો પ્લોટ નહી ખરીદવો જોઈએ, કારણ કે આમા રહેવાથી સમૃધ્ધિ ઓછી થઈ જાય છે.
અર્ઘગોળાકાર -
આ જમીનનો ટુકડો મકાન માલિક અને તેમા રહેનારા લોકોને દુ:ખ આપે છે.
ધનુષાકા
ર - ધનુષાકાર પ્લોટ પર બનેલ મકાનમાં રહેતા જાતકોમાં ભય ઉત્પન્ન થાય છે.
સમાંતર સમચોર
સ -
આ પ્રકારની જમીન પસંદ ન કરવી જોઈએ. અશુભ પરિણામ આપનારી અને દુશ્મની ઉભી કરવાને કારણે તેમા રહેનાર રહેવાસી સુખપૂર્વક નથી રહી શકતો.
ગોમુખી -
આ પ્રકારનો પ્લોટ રહેવા માટે શુભ છે પરંતુ વેપાર માટે અશુભ હોય છે.
સિંહમુખ
ી - સિંહ મુખી પ્લોટ રહેવા માટે અશુભ છે પરંતુ વેપાર માટે શુભ હોય છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
વાસ્તુ,
વાસ્તુ સલાહ
ઘણું બધુ
વાસ્તુ મુજબ નિસરણી
પ્લોટ ખરીદતા પહેલા
પરિવારની ખુશી માટે વાસ્તુ અપનાવો
વાસ્તુ દ્વારા પિતા પુત્ર વચ્ચે પ્રેમ વધારો
વાસ્તુદોષ દૂર કરશે નકશીદાર વાસણો
વાસ્તુ મુજબ ઘરમાં શુ ન હોવુ જોઈએ