લેખ | સલાહ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » સલાહ » વાસ્તુ વિશે આટલુ જાણો
સલાહ
Bookmark and Share Feedback Print
 

N.D
- ઘરની અંદર લીલા પોપટને પાળવાથી બુધની કુદ્રષ્ટિનો પ્રભાવ દૂર થઈ છે.

- જે જગ્યાએ મકાન બનાવવાનું હોય તે જગ્યાએ ગાય અને વાછરડાને પંદર દિવસ સુધી બાંધવાથી તે જગ્યા પવિત્ર થઈ જાય છે.

- બધા જ લોકો ઘોડાને પાળી નથી શકતાં પરંતુ ઘરની અંદર ઘોડાની નાળને રાખવાથી શનિના કોપથી બચી શકાય છે.

- ગુરુવારે હાથીને કેળા ખવડાવવાથી રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવથી બચી શકાય છે.

- ઘરની અંદર મંદિરમાં ત્રણ ગણેશજીની મૂર્તિની પૂજા કરવી નહિ. નહિતર ઘરની અંદર અશાંતિનું વાતાવરણ રહે છે.

- ઘરની અંદર ફીશ પોટ રાખવાથી સુખ સમૃધ્ધિ જળવાઈ રહે છે.

- વાસ્તુશાસ્ત્ર અનુસાર કબુતરને ખુબ જ અપશુકનિયાળ માનવામાં આવે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વાસ્તુ, સલાહ