લેખ | સલાહ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » સલાહ » વાસ્તુ મુજબ ઘરની દિવાલોનો રંગ
સલાહ
Bookmark and Share Feedback Print
 

N.D
1. પીળો રંગ શાંતિ અને રોશની આપનારો રંગ હોય છે. ઘરના ડ્રોઈંગ રૂમ, ઓફિસ વગેરેને દિવાલો પર જો તમે પીળો રંગ કરાવો છો તો વાસ્તુ મુજબ આ શુભ હોય છે.

2. પોતાની આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમારે તમારા રૂમની ઉત્તરની દિવાલ પર લીલો રંગ કરવો જોઈએ.

3. આસમાની રંગ જળ તત્વને દર્શવે છે. ઘરની ઉત્તરી દિવાલને આ રંગથી રંગાવવી જોઈએ.

4. ઘરની બારી દરવાજા હંમેશા લીલા રંગથી રંગાવો. તેને ડાર્ક બ્રાઉન રંગથી રંગાવવુ સારુ રહેશે.

5. જ્યા સુધી શક્ય હોય ઘરને રંગવા માટે હંમેશા હલકા રંગનો પ્રયોગ કરો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વાસ્તુ મુજબ ઘરની દિવાલો