રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2017 (14:35 IST)

આરાધ્યાના જન્મદિવસને બિગ બી એ કઈક આવી રીતે બનાવ્યું સ્પેશલ

(PHOTO_ABSHIK BACHCHAS INSTAGRAM)
એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન આજે 6 વર્ષની થઈ ગઈ છે. આ અવસરે આરાધ્યાના દાદાજી અમિતાભ બચ્ચન જે સોશલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેને એક સ્પેશલ મેસેજ પોસ્ટ કર્યા છે.
(PHOTO-Amitabh's twitter)
બિગ બીએ આરાધ્યાની એક ફોટો પોસ્ટ કરી જેમાં આરાધ્યા તેમના બાળપણની એક ક્યૂટ ફોટો લઈને ઉભી છે. આ ફોટોને પોસ્ટ કરી બિગબી એ લખ્યું
"જ્યારે એ યાદ અપાવશે કે એ કેટલી મોટી થઈ ગઈ છે. તેમના 6માં જનમદિવસ પર આરાધ્યા. 
તેની સાથે અમિતાભ એ તેમના બ્લાગ પોસ્ટ પર આરાધ્યા, એશ્વર્યા અને અભિષેકની  એક ફોટો પોસ્ટ કરી લખ્યું "તેની ઉપસ્થિતિ અમારા ઘરમાં ખુશી અને સુખદનો વાતાવરણ પ્રદાન કરે છે.