રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (15:17 IST)

દિશા પાટનીનો મલંગ અંદાજ

દિશા પાટનીની ફિલ્મ મલંગ જલ્દી જ રીલીજ થઈ રહી છે અને આ ફિલ્મના ટ્રેલરના ધૂમ મચાવી રાખી છે. ટ્રેલરમાં દિશા બિકની પહેરી નજર આવી છે અને તેમનો આ અંદાજ ખૂબ પસંદ કરાઈ રહ્યુ છે. 
Photo : Instagram
દિશાએ ઈંસ્ટાગ્રામ પર તાજેતરમાં કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તે લાલ રંગની બિકનીમાં નજર આવી રહી છે. 
Photo : Instagram
આ મલંગની શૂટિંગના સમયેના ફોટા છે. આ ફોટા વાયરલ થઈ રહ્યા છે. અને ઠંડીના દિવસોમાં તેને તાપમાન વધારી નાખ્યુ છે.