રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 19 મે 2021 (13:10 IST)

સોનૂ સૂદએ ડાક્ટર્સથી પૂછાયેલા 3 સવાલ લોકો બોલ્યા સાચુ કહી રહ્યા છો તમે

સોનૂ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે 
લોકોની મદદ માટે દિવસ રાત એક કરનાર સોનૂ સૂદએ તાજેતરમાં એક ટ્વીટ કર્યુ છે જેમાં તેણે કેટલાક સવાલ કર્યા છે. જે ડાક્ટર્સ નાટે છે સોનૂના આ સવાલોને તેમના ફેંસ સત્ય જણાવી રહ્યા છે. 
Source-Twitter

 
કોરોનાની આ મહામારીના વચ્ચે લોકો માટે મસીહા બનીને ઉભા થયા બૉલીવુડ એક્ટર સોનૂ સૂદ સતત લોકોની મદદ કરી રહ્યા છે. દેશમાં કોરોનાની બીજી લહેરએ કહેર મચાવ્યુ છે. કોરોનાના કેસ ભલે ઓછા 
આવી રહ્યા છે પણ લોકોમાં ડર અને ચિંતા અત્યારે પણ છે. લોકોની મદદ માટે દિવસ રાત એક કરનાર સોનૂ સૂદએ તાજેતરમાં એક ટ્વીટ કર્યુ છે જેમાં તેણે કેટલાક સવાલ કર્યા છે. જે ડાક્ટર્સ નાટે છે સોનૂના આ 
સવાલોને તેમના ફેંસ સત્ય જણાવી રહ્યા છે. 
 
સોનૂ સૂદનો લેટેસ્ટ સોશિયલ મીડિયા પર સનસની મચાવી છે. ટ્વીટ કરતા લખ્યુ કે - એક સિંપલ સવાલ છે. જ્યારે બધાને ખબર છે કે આ ખાસ ઈંજેક્શન ક્યાં ઉપલબ્ધ નહી છે તો ડાક્ટર્સ શા માટે લોકો તેને 
લગાવવાની સલાહ આપી રહ્યા છે? જ્યારે હોસ્પીટલને આ દવા નથી મળી રહી છે તો એક સામાન્ય માણસને આ ક્યાંથી મળશે? લોકોને બચાવવા માટે કોઈ બીજી દવાનો ઉપયોગ નહી કરી શકાય છે શું? 
 
sonu Sood ના આ ત્રણ સવાલ સામાન્ય લોકોને પસંદ આવી રહ્યા છે જે આ સવાલ એકદમ સત્ય છે તો કોઈ તેને ડાક્ટર્સની એકાધિકાર જણાવી રહ્યા છે જેથી કાળા બજારી થઈ શકે યૂજર્સ તેમના ટ્વીટ પર 
ખૂંબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 
 
તમને જણાવીએ કે સોનૂ સૂદ ઓડિશાના ગંજમ જિલ્લના DM એ તેમની મદદ પર સવાલ ઉભો કર્યા હતા. હકીકતમાં બ્રહમપુરમાં સોનૂની તરફ્થી એક પેશેંટને બેડ અરેજ કરાવ્યો હતો. જેની જાણકારી સોનૂએ તેમના ટ્વિટર પર આપી હતી.