રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 1 જૂન 2023 (17:30 IST)

ઉર્વશીએ બંગલો 190 કરોડમાં ખરીદ્યો

Urvashi bought the new bungalow for 190 crores
ઉર્વશી ખૂબ ચર્ચામાં રહે છે. હવે એક વાર ફરી તેમના ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. આ વખતે મુંબઈમાં તેમના દ્વારા ખરીદેલુ મોંઘુ ઘર (Urvashi Rautela Luxurious Apartment ) ચર્ચામાં છે. ઉર્વશી હવે મહાન ફિલ્મકાર યશ ચોપડા પરિવારની પડોશન બની ગઈ છે. ઉર્વશીએ આ  બંગલો 190 કરોડમાં ખરીદ્યુ છે. 
 
ઘરની બહાર એક સુંદર બગીચો છે. તેમાં પર્સનલ જિમ પણ છે. સુંદર ઈન્ટીરીયરવાળા આ બંગલામાં દરેક વસ્તુ હાજર છે. ઉર્વશીએ તેનું ઈન્ટીરીયર પોતાના હિસાબે કર્યું છે અને તેમાં આધુનિક કલા છે.