શુક્રવાર, 29 માર્ચ 2024
0

IPL 2024: નિયમોને લઈને પોન્ટિંગ-ગાંગુલીએ અમ્પાયર સામે દર્શાવી નારાજગી, રાજસ્થાન રોયલ્સની આ ચાલાકી સમજાઈ નહી

શુક્રવાર,માર્ચ 29, 2024
0
1
SRH vs MI: IPL 2024 માં આ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ. પેટ કમિન્સની કપ્તાનીવાળી સનરાઇઝર્સે આ મેચ જીતી અને MIને 31 રનથી હરાવ્યું.
1
2
CSK vs GT Live: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની 7મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ
2
3
T20I Asia Cup 2024: એશિયન ક્રિકેટ કાઉન્સિલે મહિલા ટી20 એશિયા કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 19 જુલાઈથી 28 જુલાઈ સુધી રમાશે.
3
4
RCB Team: આરસીબીની ટીમે શાનદાર દેખાવમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું. પરંતુ ત્યારબાદ પણ RCB ટીમ પોઈન્ટ ટેબલના ટોપ-4માં સ્થાન બનાવી શકી નથી.
4
4
5
ગુજરાત ટાઇટન્સે રોમાંચક મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સને છ રને હરાવીની આઇપીએલની સિઝનની શરૂઆત કરી છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં છ વિકેટના નુકસાને 168 રન બનાવ્યા.
5
6
GT vs MI: ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું.
6
7
PL 2024ની ચોથી મેચ રવિવારે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ રોમાંચક રહેવાની આશા છે
7
8
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તે જ સમયે, આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
8
8
9
IPLને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઈનલ 26 મેના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે
9
10
IPL 2024: IPL 2024ની ત્રીજી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં બંને ટીમોએ 200+ રન બનાવ્યા હતા. આ મેચમાં આન્દ્રે રસેલ અને હેનરિક ક્લાસેનના બેટથી તોફાની ઇનિંગ્સ જોવા મળી હતી.
10
11
ઈંડિયન પ્રીમિયર લીગ 2024 માટ એ બીસીસીઆઈએ ઋષભ પંતને વિકેટકિપરના રૂપમા રમવાની પરમિશન આપી છે. ત્યારબાદ દિલ્હી કૈપિટલ્સે તેમને કપ્તાન બનાવી દીધા. આવામાં જૂનમાં થનારી ટી20 વર્લ્ડકપ 2024માં તેમની પસંદગીના દરવાજ ખુલી ગયા છે.
11
12
CSK vs RCB Live: IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી રહી છે.
12
13
IPL 2024 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે મોટું એલાન કર્યું છે. સીઝન શરૂ થવાના એક દિવસ પહેલા જ એમએસ ધોનીએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે.
13
14
Cricket Australia: કેમરૂન બૅનક્રોફ્ટ બાઇક અકસ્માતનો ભોગ બન્યા છે. આ અકસ્માતમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને ગંભીર રીતે ઘવાયા. બીજી બાજુ કેમરૂન બેનક્રોફ્ટ અકસ્માત બાદ હવે શેફિલ્ડ શિલ્ડની ફાઇનલમાં રમી શકે નહિ.
14
15
Delhi Capitals: આઈપીએલ 2024ની શરૂઆત પહેલા દિલ્હી કૈપિટલ્સની ટીમના નવા કપ્તાનના નામનુ એલાન કરવામાં આવ્યુ છે. અગાઉની સીજનમાં દિલ્હીની કમાન ડેવિડ વોર્નરે સાચવી હતી.
15
16
દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ RCBના ફેંસ માટે એક મેસેજ આપ્યો, જેમા તેમણે કહ્યુ કે મને કિંગ કહીને ના બોલાવે. હુ તેનાથી શરમ અનુભવુ છુ. વિરાટે કહ્યુ કે તેમને નામથી જ બોલાવે.
16
17
RCB: IPL 2024ની શરૂઆત પહેલા RCB ટીમે પોતાનું નામ બદલી નાખ્યું છે. નવા નામની જાહેરાત RCB 'અનબોક્સ' ઇવેન્ટમાં કરવામાં આવી હતી.
17
18
મુંબઈ ઇન્ડિયન્સે દુબઈમાં મિની ઑક્શન અગાઉ ગુજરાત ટાઇટન્સના પૂર્વ કપ્તાન હાર્દિક પંડ્યાને આઈપીએલ 2024 માટે પોતાની ટીમના કપ્તાન બનાવી દીધા હતા. પણ આ પછી રોહિત શર્માના ચાહકોએ આ નિર્ણયની ટીકા કરી હતી.
18
19
DC vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ મહિલા પ્રીમિયર લીગ 2024ની ચેમ્પિયન બની છે. તેમણે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ ટીમને 8 વિકેટે હરાવ્યું
19