ગુજરાતી લવ મેસેજ
			Love Relation
	Girl friend Love Shayari: એવું કહેવાય છે કે આ દુનિયામાં ફક્ત પ્રેમ જ જીવનભર એકબીજા સાથે રહે છે, નહીં તો એક દિવસ લોકો પૈસા અને ખ્યાતિથી કંટાળી જાય છે. એટલા માટે ઘણા લોકો પોતાની આસપાસ ફક્ત પ્રેમ શોધે છે.
	જ્યારે પણ આપણે પ્રેમ વિશે વાત કરીએ છીએ, ત્યારે યુગલોનો ઉલ્લેખ ચોક્કસપણે થાય છે. ઘણા યુગલો એકબીજાને એટલો પ્રેમ કરે છે કે તેમની પાસે દુનિયા સામે લડવાની તાકાત હોય છે. એટલા માટે ઘણા યુગલો એકબીજાને રોમેન્ટિક સંદેશા મોકલતા રહે છે. જો તમે પણ તમારા જીવનસાથીને રોમેન્ટિક શાયરી મોકલવા માંગો છો, તો અમે તમારા માટે કેટલીક સુંદર અને હૃદયસ્પર્શી શાયરી લાવ્યા છીએ, જે મોકલતાની સાથે જ તમારી ગર્લફ્રેંડ કે જીવનસાથી પરત તમારા પ્રેમમાં પડી જશે.
	1. કશુ વિચારુ છુ તો તારો ખ્યાલ આવે છે 
	કશુ બોલુ છુ તો તારુ નામ આવી જાય છે 
	ક્યા સુધી છુપાવી રાખુ દિલની વાતને 
	તારી દરેક અદા પર મને વ્હાલ આવી જાય છે  
	Love You Dear  
	2. સાચો પ્રેમ એક જેલના કેદી જેવો હોય છ
	જેમા ઉંમર વીતી જાય છે પણ સજા પૂરી થતી નથી  
	Love You Dear  
	3.તુ મળી ગઈ તો મારાથી નારાજ છે ઈશ્વર  
	  કહે છે કે તુ હવે કશુ માંગતો જ નથી 
	    Love You Dear. 
	4. યાત્રા ત્યા સુધી છે જ્યા સુધી તમે છો 
	  નજર ત્યા સુધી છે જ્યા સુધી તમે છો  
	  હજારો ફુલ દેખાય છે બગીચામાં પણ 
	  સુગંધ ત્યા સુધી છે જ્યા સુધી તમે છો 
	  Love You Jan  
	5. હુ ત્યા જઈને પણ માંગી લઉ તને 
	   કોઈ બતાવી દે કુદરતના નિર્ણયો ક્યા થાય છે 
	    Love You Dear  
      <description><![CDATA[છુપાવી લો મને તમારી શ્વાસમાં 
કોઈ પૂછે તો કહી દેજો 
જિંદગી છે મારી]]></description>
			Husband Wife Status in gujarati
	 છુપાવી લો મને તમારી શ્વાસમાં 
	કોઈ પૂછે તો કહી દેજો 
	જિંદગી છે મારી 
				Girlfriend Boyfriend Shayari
		Girlfriend Boyfriend Shayari In Gujarati - આ દુનિયામાં પ્રેમ જ છે જે એકબીજાની સાથે જીવવાનુ કારણ બન્યુ છે. નહી તો પૈસા રૂપિયા અને શોહરતથી માણસનુ એક દિવસમાં મન ભરાય જાય છે.  વાત જ્યારે પ્રેમની હોય છે તો કપલ્સનો ઉલ્લેખ જરૂર થાય છે. અનેક કપલ્સ એકબીજાને એ રીતે પ્રેમ કરે છે કે દુનિયા સાથે લડવાની તાકત રાખે છે.  તેથી અનેક કપલ્સ એક બીજાને રોમાંટિક મેસેજ મોકલતા રહે છે.  
		જો તમે પણ તમારા પાર્ટનરને રોમાંટિક શાયરી મોકલવા માંગો છો તો અમે તમારે માટે કેટલીક સરસ અને દિલને સ્પર્શી લેનારા મેસેજ લઈને આવ્યા છીએ જે તમે તમારા પાર્ટનરને મોકલી શકો છો. 
			Girlfriend Boyfriend Shayari
	1.  કશુ વિચારુ છુ તો તારો ખ્યાલ આવી જાય છે 
	   કશુ બોલુ છુ તો તારુ નામ આવી જાય છે 
	   ક્યા સુધી છુપાયેલ રાખુ દિલની વાત 
	    તારી દરેક અદા પર મને પ્રેમ આવી જાય છે 
	     Love You Dear !
	2.  સાચો પ્રેમ એક જેલના કેદી જેવો હોય છે  
	    જેમા વય વીતી પણ જાય છે અને 
	    સજા પૂરી થતી નથી 
	     Love You Dear !
	3.  તુ મળી ગઈ છે તો  મારા પર 
	    નારાજ છે ઈશ્વર  
	    કહે છે કે તો હવે કંઈ માંગતો જ નહી   
	     Love You Dear !
	4.   તારા વગર મારી દરેક ખુશી અધૂરી છે  
	     વિચાર તુ મારા માટે કેટલી જરૂરી છે  
	      Love You Jan !
	5. ગળે ભેટીને તને બસ 
	   એટલુ જ કહેવુ છે
	   મને આંખી જીંદગી 
	   તારી સાથે જ રહેવુ છે 
	   Miss You Dear !
	6 . દુનિયાને ખુશી જોઈએ  
	     અને મને દરેક ખુશીમાં તુ 
	     Love You Jan !
	7 . મન કરે છે કે તારી સાથે પ્રેમની વાત થાય 
	    સુંદર ચંદ્ર અને તારા હોય અને લાબી રાત થાય   
	     Miss You Dear !
	8 .  કેટલો પ્રેમ કરીએ છીએ તમને  
	    આ ક્યારે કહી નથી શકતા  
	    બસ એટલુ જાણીએ છીએ 
	   કે તારા વગર રહી નથી શકતા  
	   Love You Dear 
      <description><![CDATA[પકડો એક બીજાનો હાથ
બન્યો  રહે તમારો સદા સાથ
લગ્નના વર્ષગાંઠની શુભેચ્છા]]></description>
			wedding annivarsary
1 પકડો એક બીજાનો હાથ
બન્યો  રહે તમારો સદા સાથ
લગ્નના વર્ષગાંઠની શુભેચ્છા
		wedding annivarsary
2.  પ્રેમનુ બંધન આમ જ બન્યુ રહે
સાથીનો વિશ્વાસ કાયમ ટક્યો રહે
દરેક રાહ પર દરેક યાત્રા પર
તમે બંને જીવનભર સાથે રહો  
Happy Wedding Anniversary !
		Wedding anniversary wishes
  જેવી રીતે સુંદર લાગે છે ફુલ બગીચામાં
એવી જ રીતે મસ્ત લાગો છે તમે સાથે
લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા તમને
હેપી વેડિંગ એનિવર્સરી
		Wedding anniversary wishes
4. તમા જોડી સલામત રહે
જીવનમાં અઢળક પ્રેમ વહે
દરેક દિવસ તમે ખુશીથી મનાવો
Happy Wedding Anniversary !
5. મુબારક રહે તમને આ નવી જીંદગી
ખુશીઓથી ભરેલી રહે તમારે જીંદગી
ગમનો પડછાયો ક્યારેય ન આવે તમારે દ્વાર
દુઆ છે અમારી તમે આમ જ હસતા રહો
લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા
		wedding annivarsary
6. વિશ્વાસનુ આ બંધન આમ જ બન્યુ રહે
તમારા જીવનમાં પ્રેમનોસ આગર આમ જ વહેતો રહે
દુઆ છે ઈશ્વરને સુખ અને સમૃદ્ધિથી જીવન ભર્યુ રહે
Happy Wedding Anniversary !
		wedding annivarsary
7. સાત ફેરાથી બંધાયેલુ રહે પ્રેમનુ આ બંધન
જીવન ભર આમ જ બંધાયેલુ રહે
અને તમે આમ જ દર વર્ષે એકસાથે
લગ્નની વર્ષગાંઠ ઉજવતા રહો  
હેપી વેડિંગ એનીવર્સરી
		wedding annivarsary
8. દીવાની જેમ રોશન રહે જીવન તમારુ
પ્રાર્થના છે ઈશ્વરને તમારી જોડી સલામત રહે
લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા
		wedding annivarsary
9. તોડવાથી પણ ન તૂટે એવો સંબંધ છે તમારો
ખુશીઓ ઘર આંગણમાં રમતી રહે તમારા
વિશ્વાસ સાથે તમે આ સંબંધ નિભાવો
 Happy Wedding Anniversary !
		wedding annivarsary
10. તારાઓની જેમ ચમકતુ રહે તમારુ જીવન
કોઈની નજર ન લાગે હસતુ રહે બંન્નેનુ જીવન
 ખુશીઓથી ભરેલુ રહે સદા તમારુ જીવન
તમને બંનેને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા  
P.R
<!--endImage--> સેક્સને સ્વાસ્થ્ય માટે પણ સારુ માનવામાં આવે છે. પણ જરૂરી છે કે સેક્સનો આનંદ લેવા મટે તેના વિશે યોગ્ય માહિતી ખબર હોય. સેક્સની સિંપલ ટિપ્સ અપનાવીને તમે તમારી સેક્સ લાઈફને ઉત્તમ બનાવી શકો છો.  આવો જાણો સારી સેક્સ લાઈફ માટે ટિપ્સ 
સેક્સ કરતા પહેલા  ઓરલ સેક્સ કરવો સારો રહે છે. આ સેક્સ ક્રિયામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેનાથી તમે સેક્સનો આનંદ વધુ સારી રીતે ઉઠાવી શકો છો. 
મહિલાઓ મોટાભાગે સેક્સની પહેલ કરવામાં સંકોચ અનુભવે છે. પણ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલ આ પગલુ એક સારી સેક્સ લાઈફ માટે જરૂરી છે. 
મહિલા હોય કે પુરૂષ તેમને આ વાતની જાણ હોવી જોઈએ કે તેમને કંઈ વસ્તુથી ખુશી મળે છે અને તે સેક્સ લાઈફને સારી રીતે કેવી રીતે એંજોય કરી શકે છે.  જરૂરી નથી કે વગર કોઈ યોજના બનાવે તમારો પાર્ટનર સેક્સ માટે તૈયાર થઈ જાય એ માટે તમારે તેને રાજી કરવો પડશે અને આવુ વાતાવરણ તૈયાર કરવુ પડશે જેનાથી તે જાતેજ તમને સેક્સ માટે કહે. 
સેક્સનો આનંદ ઉઠાવવા માટે જરૂરી છે કે સેક્સ પહેલા ફોરપ્લે કરવામાં આવે. પરસ્પર પ્રેમ અને સંબંધોને મજબૂત બનાવવા જરૂરી છે પરસ્પર વાતચીત  તેનાથી સેક્સ લાઈફમાં પણ તમે એંજોય કરી શકો છો અને તમારા જીવનસાથીને તમારી નિકટ પણ અનુભવી શકો છો. 
એક સારી સેક્સ લાઈફ માટે તમારી સ્વસ્થતા ખૂબ જ જરૂરી છે, એ માટે મહત્વપૂર્ણ છે સારુ ખાનપાન, કસરત અને પૂરતી ઊંઘ. 
સેક્સની આ સિંપલ ટિપ્સને અપનાવીને તમે તમારા સંબંધોની ખટાશને પણ દૂર કરી શકશો અને સેક્સનો આનંદ પણ ઉઠાવી શકશો. ]]></content:encoded>
P.R
<!--endImage--> લગ્ન પહેલા શારીરિક સંબંધ ન બાંધવાની સદીઓ જૂની માન્યતા કંઇ એમ જ નથી બનાવવામાં આવી. હવે સંશોધકોએ આ પરંપરા અત્યંત કારગર હોવાની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે લગ્ન સુધી શારીરિક સંબંધ બનાવવાનું ટાળતા યુવા જોડા ખુશ રહે છે અને તેમનો સંબંધ એમની સરખામણીએ વધુ ટકે છે જેઓ પહેલી મુલાકાતમાં આ હદ સુધી પહોંચી જાય છે. 
પોતાની તરફના આ પહેલી અભ્યાસમાં કોરનેલ યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું કે શરૂઆતમાં શારીરિત સંબંધ બનાવી લેવાથી સારા સંબંધો સાથે જોડાયેલા બાકીના તથ્યો પરથી ધ્યાન હટી જાય છે. 
તેમાં એકબીજા પ્રત્યે વચનબદ્ધતા, ચિંતા, પરસ્પર સમજ અન અન્ય મૂલ્યો સામેલ છે. 
'ધ ઇન્ડિપેન્ડેન્ટ'એ સંશોધકોના હવાલેથી કહ્યું કે લગ્ન પહેલા જાતીય સંબંધોમાં સંયમ જાળવવાથી સંબંધના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. સંશોધકોએ આ વિષે 600 કપલને તેમના સંબંધ વિષે વાત કરી. કપલને જાતીય જીવનની પૂછપરછ બાદ તેમના સંબંધો વિષે પૂછવામાં આવ્યું અને તેના આધાર પર આ અભ્યાસનું ઉપર પ્રમાણેનું તારણ તારવવામાં આવ્યું.]]></content:encoded>
P.R
<!--endImage--> ઉતરી ગયા છે એ નજરથી હ્રદય સુધી 
પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી 
આ ઈંતેજારની મજા એટલી ગમી 
કે જોશુ અમે તો રાહ એમની પ્રલય સુધી ]]></content:encoded>
N.D
<!--endImage--> નયનમાં ના રાખો આટલી નફરત 
આ નયનમાં હુ તસ્વીર બનીને આવેશ 
ભલે રહો તમે મારા નયનથી દૂર 
હુ મળવા માટે સપનું બનીને આવીશ ]]></content:encoded>
      <description><![CDATA[પ્રેમનું મીઠુ દર્દ ગજબ હોય છે
શબ્દોમાં છુપાયેલી એક ગઝલ હોય છે મનમાં ભર્યા હોય છે શબ્દો ઘણા પણ વિશ્વાસ એજ સાચો વિકલ્પ હોય છે]]></description>
N.D
<!--endImage--> પ્રેમનું મીઠુ દર્દ ગજબ હોય છે
શબ્દોમાં છુપાયેલી એક ગઝલ હોય છે 
મનમાં ભર્યા હોય છે શબ્દો ઘણા 
પણ વિશ્વાસ એજ સાચો વિકલ્પ હોય છે ]]></content:encoded>
P.R
<!--endImage--> પ્રેમમાં મોટી રજૂઆત ન કરજો 
જો નિભાવી ન શકો તો શરૂઆત ન કરશો 
જેને તમારા વગર જીવવાને આદત જ નથી 
તેને ક્યારેય જુદાઈની વાત ના કરશો  ]]></content:encoded>
N.D
<!--endImage--> આપે છે સાદ તુ રોજ મને ખ્વાબમાં 
તારો અવાજ સાંભળુ છુ હું રોજ હવાઓમાં 
તારી મહેંદીનો રંગ મારી ગઝલને સજાવશે 
એકાદ મેસેજ જો તુ પણ કરે આના જવાબમાં]]></content:encoded>