ચૂંટણી 2008
P.R
મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સતત બીજીવાર સરકાર બનાવી ઇતિહાસ રચનાર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે સાંજે એક મોટા સમારંભમાં મુખ્યમંત્રીના શપથ લેશે.
રાજ્યપાલ ડો. બલરામ ઝાખડ ચૌહાણને આજે સાંજે ચાર વાગે જંબુરી મેદાનમાં આયોજિત ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી પદની શપથ લેવડાવશે. આ સમારોહમાં શિવરાજસિંહ ચૌહાણ એકલા જ શપથ લેવાશે. મંત્રીમંડળની રચના કરવાની હજું બાકી છે.
સમારોહમાં ભાગ લેવા માટે રાજ્યભરમાં એક લાખથી વધુ કાર્યકર્તાઓ અહીંયા આવી ગયા છે. ચૂંટાયેલા નવા ધારાસભ્યો પોતાના ટેકેદારો સાથે ટેમ્પા, મિની બસ સહિત વાહનોમાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગત રાતથી જ કાર્યકર્તાઓ આવવાના શરૂ થઇ ગયા હતા.]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
દિલ્હીમાં કોંગ્રેસને મળેલી સ્પષ્ટ બહુમતી શિલા દીક્ષિતને આભારી છે. તેઓ એક શક્તિશાળી મહિલા નેતા છે. દિલ્હીમાં ઘણા વિવાદોમાં તેમની સંડોવણી હોવા છતાં દિલ્હીની જનતાએ તેમને સતત ત્રીજી વખત ચૂંટીને તેમના પ્રામાણીક કાર્યશીલતાનું ઉદાહરણ આપ્યુ છે. 
શિલા દીક્ષિત માસ્ટર ઓફ આર્ટ્સ ડિગ્રી ધરાવે છે. તેમના સ્વતંત્રતા સેનાની ઉમાશંકર દીક્ષિતના પરિવારમાં તેમના લગ્ન થયા. તેમના પતિ વિનોદ દીક્ષિત ભારતીય વહીવટી સેવામાં એક સન્માનિત સભ્ય હતાં. તેમના બે પુત્રમાનો એક પુત્ર સંદીપ સંસદ સભ્ય છે.
1984થી 98 દરમિયાન તેઓએ ઉત્તર પ્રદેશની કત્રોઝ સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. તેઓ કેન્દ્ર સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. દિલ્હી કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ તરીકે તેઓએ 1998માં કોંગ્રેસને જીત અપાવી હતી. ત્યારબાદથી તેમનો શાનદાર દેખાવ જારી રહ્યો છે. ]]></content:encoded>
રાજસ્થાનમાં આજે આવેલા વિધાનસભાના પરિણામો બાદ ભાજપની કારમી પરાસ્ત બાદ તેની મુખ્ય કચેરી પર કાગડા ઉડતા હતાં. 
અરૂણ જેટલીએ આ અંગે કહ્યુ કે દિલ્હી અને રાજસ્થાનમાં અમે અમારી હાર સ્વીકારીએ છીએ. એવા ઘણા મુદ્દાઓ હતાં જેના કારણે અમને હારનો સામનો કરવો પડ્યો છે.
રાજનાથસિંહે કહ્યુ હતુ કે પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામો પક્ષ માટે પીછેહટ સમાન હતી. દિલ્હીમાં પરિણામ આશ્ચર્યજનક રહ્યુ હતું. ]]></content:encoded>
ભારતીય જનશક્તિ પાર્ટીના સ્થાપક અને ભાજપમાંથી હકાલપટ્ટી કરાયેલા મહિલા નેતા ઉમા ભારતીને તેમનાજ ગામ તીકમગઢ વિધાનસભા સીટમાં હાર થઈ છે. 
પરંતુ ઉમાભારતીના પક્ષે મધ્યપ્રદેશમાં ખાતુ ખોલવામાં સફળતા મેળવી હતી. પક્ષે 213 સીટ ઉપર ચૂટણી લડી હતી. જે પૈકી પાંચમાં જીત મેળવી હતી. કોંગ્રેસના ઉમેદવાર યાદવેન્દ્રસિંહ બુન્દેલાએ તેમને તેમના જ મેદાનમાં 3000 મતના તફાવતથી માત આપી આપી હતી. 
બે દિવસ પહેલા જ તેમણે તીકમગઢમાં નિવેદન આપ્યુ હતું કે,જો તેઓ તેમના હેતુમાં સફળ નહી થાય તો તેઓ રાજકારણ છોડીને કેદારનાથ જતા રહેશે. જોઈએ હવે તે શું કરશે. ]]></content:encoded>
મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાજપની જીતમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી  છે. 29મી નવેમ્બર 2005માં બાબુલાલ ગૌરના સ્થાને તેઓ મુખ્યમંત્રી બન્યા હતાં. 
ભારતની 14મી લોકસભાના તેઓ સભ્ય હતા. મધ્યપ્રદેશના વિદિશા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ તેઓ કરી રહ્યા હતાં. ભારતીય જનતા પાર્ટીના તેઓ વરિષ્ઠ નેતા રહ્યા છે. પાંચમી માર્ચ 1959ના દિવસે તેમનો જન્મ થયો હતો. 
શિવરાજસિંહ ચૌહાણ ભોપાલમાં બરકાતુલ્લા યુનિવર્સિટીમાંથી એમએમાં ગોલ્ડ મેડલ ધરાવે છે. 1997માં તેઓ સંઘમાં જોડાયા હતાં. તેઓ મધ્યપ્રદેશ રાજ્ય એકમના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સંસદના  તેઓ પાંચ વખતના સભ્ય છે. તેઓ 1991થી વિદિશા સીટનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.  
10મી લોકસભામાં તેમની કારકિર્દીમાં તેઓ પ્રથમ  વખત સંસદ સભ્ય ચૂંટાયા હતાં. 1998માં તેઓ 12મી  લોકસભામાં પણ ચૂંટાયા હતાં. 1999માં તેઓ ફરીવાર  13મી લોકસભા માટે ચૂંટાયા હતાં.  ]]></content:encoded>
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને કોંગ્રેસને સફળતા અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર અશોક ગેહલોત અગ્રણી રાજકીય નેતા તરીકે સામે આવ્યા છે. તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. સૌથી વધુ સભાઓ રાજસ્થાનમાં તેમણે જ યોજી હતી. 
અશોક ગેહલોતનો જન્મ 3જી મે, 1951ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. ગેહલોત બેચલર ઓફ સાઈંસ છે. તેઓ અર્થશાસ્ત્ર સાથે એમએ થયેલા છે. 
1982માં ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કેબિનેટમાં તેઓ પ્રવાસ અને નાગરિક ઉડ્ડયન માટેના કેન્દ્રીય નાયબ પ્રધાન રહ્યા હતાં. 1991માં પીવી નરસિંહ રાવની સરકારમાં ટેક્સટાઈલ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સંભાળી ચૂક્યા છે. 1998માં તેઓ રાજસ્થાનના મુખ્ય મંત્રી પણ બન્યા હતાં.]]></content:encoded>
વિધાનસભા 2008ની થયેલી ચૂંટણીના કેટલાક મહત્વના રસાકસી પરિણામો...
*મિઝોરમમાં કોંગ્રેસને સાદી બહુમતી
*ઉમાભારતીની તેમના વતન વિસ્તાર તિકમગઢમાં  શરમજનક હાર 
*રાજસ્થાનમાં રાજે સામે લોકોએ આપ્યા  મત:ગહેલોત 
*ભાજપે રાજસ્થાન અને દિલ્હીમાં હાર સ્વીકારી
*ચૂંટણી પંચની વેબસાઈટ પર ટ્રાફીક જામ 
*દિલ્હીના પરિણામો આશ્ચર્યજનક રહ્યા છે: રાજનાથસિંહ 
*ભાજપનો દેખાવ અપેક્ષા મુજબ રહ્યો નથી: મલ્હોત્રા 
*લોકસભાની ચૂંટણીમાં પણ સારો દેખાવકરીશું:મોઈલી 
*શિલા દીક્ષિતે કોંગ્રેસને જીત અપાવવા બદલ લોકોનો  આભાર માન્યો. 
*દિલ્હીમાં શિલા દીક્ષિતની હેટ્રીક 
*મિઝોરમમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ બે સીટ જીતી 
*મિઝોરમના મુખ્યમંત્રી ચૂંટણીમાં હાર્યા
*લોકસભાની ચૂંટણી પહેલા ત્રણ રાજ્યોમાં જીતથી  કોંગ્રેસમાં ઉત્સાહનું મોજુ.
*શિલા દીક્ષિતની જીત હોવાની ભાજપ અને કોંગ્રેસની  કબૂલાત
*શિવરાજસિંહ ચૌહાણની શાનદાર જીત 
*મિઝોરમમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર  જીત્યા
*મિઝોરમમાં કોંગ્રેસે સાઉથ તુઈકુઈ સીટ જીતી
*મિઝોરમમાં કોંગ્રેસે લુન્ગલેઈ નોર્થ સીટ જીતી
*લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાશે. 
*રાજસ્થાનના કોંગ્રેસ લીડર ગેહલોત સાથે  હાઈકમાંડની વાતચીત શરૂ 
*રાજસ્થાનના પરિણામ ચિંતાજનક હોવાની ભાજપની  પ્રતિક્રિયા 
*દિલ્હીમાં કોંગ્રેસે જંગપુરા સીટ જીતી
*દિલ્હીમાં કોંગ્રેસે ઉત્તમનગર સીટ જીતી
*ભાજપે રાજસ્થાનમાં ગરહી સીટ જીતી.]]></content:encoded>
લોકસભાની સેમી ફાઇનલ સમી  વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોએ ભાજપીઓને આત્મમંથન માટે મજબૂર કર્યા છે. છેલ્લા વર્ષમાં દેશ ઉપર આવેલી કેટલીય વિટંબણાઓની વચ્ચે કોંગ્રેસે એક સારી રાજકીય રમતનો પરચો આપ્યો છે. 
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 3-2થી ભાજપને માત આપી છે. ભાજપને સૌથી મોટો ઝટકો રાજસ્થાનમાં પડ્યો છે. પ્રજાના સહારે કોંગ્રેસે રાજા રજવાડાઓનું રાજ રાણીના હાથમાં 
છીનવી લીધું છે. સાથોસાથ દિલ્હીમાં શીલા દિક્ષિતે હેટ્રીક મારી દેશના પાટનગરમાં કોંગ્રેસનું રાજ અકબંધ રાખી ભાજપને પોતાની શક્તિનો પરચો આપ્યો છે. 
આ ઉપરાંત મિઝોરમમાં પણ કોંગ્રેસે એમ.એન.એફના હાથમાંથી સત્તા પોતાની ખોળામાં લઇ લીધી છે. 
મધ્યપ્રદેશ તથા છત્તીસગઢે ભાજપની આબરૂ ટકાવી રાખી છે. એમાં પણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો ફાળો મહત્વનો કહી શકાય.  ચૂંટણીની શરૂઆતથી જ તેમનું પલડું ભારે દેખાતું હતું જે તેમણે આજે પુરવાર કરી બતાવ્યું છે. છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ બંને વચ્ચે કાંટાની ટક્કર હતી છેવટે ભાજપે કોંગ્રેસને ત્યાં માત આપી છે.
હવે જોવાનું એ રહે છે કે, સેમી ફાઇનલના પરિણામો જોયા બાદ આગામી લોકસભામાં મતદારો કેવી સ્વીંગ બોલીંગ કરે છે એ મહત્વનું છે...
મધ્યપ્રદેશ
પાર્ટી	બેઠક
ભાજપ	143
કોંગ્રેસ	69
બસપા	07
અન્ય	11
કુલ	230
છત્તીસગઢ
પાર્ટી	બેઠક
ભાજપ	50
કોંગ્રેસ	38
બસપા	02
અન્ય	00
કુલ	90
નવી દિલ્હી
પાર્ટી	બેઠક
કોંગ્રેસ	42
ભાજપ	23
બસપા	02
અન્ય	02
કુલ	69
રાજસ્થાન
પક્ષ	બેઠક
કોંગ્રેસ	99
ભાજપ	74
બસપ	07
અન્ય	20
કુલ	200]]></content:encoded>