યુધ્ધની તૈયારી
ભારતની સહિષ્ણુતાનો પાકિસ્તાન દરરોજ ફાયદો ઉઠાવે છે. છાશવારે ભાંગફોડ પ્રવૃત્તિઓ કરાવી પાકિસ્તાન પોતાની પ્રોક્સી વોર ચલાવી મુંછમાં મલકાઇ રહ્યું છે. ભૂતકાળની તમામ વાતોનો આજે બદલો લેવાનો સમય આવી ગયો છે.
પાકિસ્તાનના દાંત ખાટા કરી આપણે તેને બતાવી દેવું જોઇએ કે ભારત આ કરી શકે છે. આમાં કંઇ નવાઇ નથી અત્યાર સુધી ખેલાયેલા ત્રણ યુધ્ધમાં પાકિસ્તાને ધોબી પછડાટ ખાધી છે. છતાં તેની બુધ્ધિ ઠેકાણે આવતી નથી. પાકિસ્તાનની શાન કેમ ઠેકાણે આવતી નથી આ વાત જરા શાંતિથી વિચારવા જેવી છે. ભારતને મદદ કરી રહેલા અમેરિકા સહિતના દેશો શુ સાચે જ આપણને મદદ કરી રહ્યા છે? આ સવાલ પેચીદો છે. કારણકે આટલી બધી વાર માર ખાવા છતાં અને અંદરથી એકદમ ખોખલું થઇ ગયું હોવા છતાં પાકિસ્તાન કોના જોરે કુદી રહ્યું છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધનનો વિષય છે.
આજના વિકટ સમયમાં પાકિસ્તાન યુધ્ધ માટે તૈયાર થઇ રહ્યું એ વધુ શંકાસ્પદ લાગી રહ્યું છે એમાં એની મેલી મુરાદ ગંધાઇ રહી છે. મરતો જીવતાને પણ લેતો જાય એવી બૂ આવી રહી છે. આગામી વર્ષોને લઇને પાકિસ્તાન પાસે દ્રષ્ટિ નથી. મોંઘવારી, ફુગાવા સહિતની સમસ્યાઓને લઇને પાકિસ્તાન કોહવાઇ રહ્યું છે. એવા સમયે આપણને તે યુધ્ધ માટે ઉશ્કેરી રહ્યુ છે. આ મુદ્દે સુરક્ષા સલાહકારો, સેના અધ્યક્ષો તથા રાજનીતિજ્ઞોએ શાંત દિમાગથી વિચારણા કરવા જેવી છે.
આજનો સમય જોતાં દરેક વ્યક્તિના મનમાં યુધ્ધ એજ કલ્યાણ વિચાર આવે એ સ્વાભાવિક છે પરંતુ આ બાબતે વિચારવું આવનાર પેઢી માટે ફાયદાકારક બની રહેશે. કારણ કે આજની સ્થિતિએ બંને દેશો પાસે પરમાણું સહિતના હથિયારો છે. સાથોસાથ પાકિસ્તાનથી ભારતનું અંતર ઘણું ઓછું છે અને બંને દેશો પાસે ટેકનોલોજી વધું છે. આ જોતાં બંને બાજુથી છોડવામાં આવતી મિસાઇલોને લક્ષ્ય સાધતાં ગણત્રીની મિનિટો લાગે તેમ છે. આમાંની કેટલીક મિસાઇલોમાં જો પરમાણું બોમ્બ હશે તો આવનાર પેઢી આપણને માફ નહીં કરે. વિશ્વ યુધ્ધ વખતે જાપાન ઉપર ફેંકાયેલ પરમાણું બોમ્બની ભયાનકતા વર્ષો બાદ આજે પણ ત્યાંના લોકો ભોગવી રહ્યા છે. આ જોતાં ઠંડા દિમાગે નિર્ણય લેવો શુ વ્યાજબી નથી ?
અમેરિકા શંકાસ્પદ !
અમેરિકાની આર્થિક સધ્ધરતા તેના હથિયાર ઉદ્યોગને આભારી છે. જો વિશ્વમાં શાંતિ સ્થપાઇ જાય તો અમેરિકાને ખાવાના ફાંફાં થઇ શકે તેમ છે. બહાર દેખાતું અને વાસ્તવિક અમેરિકા બંને ચહેરા વચ્ચે ખાસ્સો ભેદ છે. યુધ્ધ શાંતિની વાતો કરતું બહારનું અમેરિકા પોતાનું અસ્તિત્વ ટાકાવી રાખવા કે મહત્વ વધારાવા માટે બંને દેશોને જુદી જુદી વાતો કરી તેલ રેડતું નહી હોય એની ગેરંટી શુ ?
ભારતની મિસાઇલ શક્તિની સામે પાકિસ્તાન પાસે પણ સામનો કરવા માટે મિસાઇલનો જથ્થો છે. જે ભારતીય સેનાને સામો જવાબ આપી શકે તેમ છે.
હત્ફ -1/1 એ
* ઓછા અંતરની મારક મિસાઇલ.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 500 કિલો.
* મારક ક્ષમતા : 80 થી 100 કિલોમીટર.
હત્ફ -2
* મધ્યમ દૂરીની મિસાઇલ.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 500 કિલો.
* મારક ક્ષમતા : 300 કિલોમીટર.
હત્ફ-3
* મધ્યમ દૂરીની મિસાઇલ.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 500 કિલો.
* મારક ક્ષમતા : 550 કિમી.
એમ-11
* મધ્યમ દૂરીની મિસાઇલ.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 800 કિલો.
* મારક ક્ષમતા : 280 કિમી.
શાહીન-1
* મધ્યમ દૂરીની મિસાઇલ.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 1000 કિલો.
* મારક ક્ષમતા : 750 કિલોમીટર.
શાહીન-2
* લાંબા અંતર સુધી વાર કરનાર મિસાઇલ.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 1000 કિલો.
* મારક ક્ષમતા : 2500 કિમી.
ગૌરી-1
* મધ્યમ દૂરીની મિસાઇલ.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 500 થી 750 કિલો.
* મારક ક્ષમતા : 1300 થી 1500 કિલોમીટર.
ગૌરી-2
* લાંબા અંતરની મિસાઇલ.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 750 સે 1000 કિલો.
* મારક ક્ષમતા : 2000 સે 2300 કિલોમીટર.
ગૌરી-3
* લાંબા અંતરવાળી મિસાઇલ.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 1000 કિલો થી વધારે.
* મારક ક્ષમતા : 3000 કિમી.
ભારતીય સેના પાસે જમીનથી જમીન ઉપર તથા હવામાં મારક શક્તિ ધરાવતા એક એકથી ચઢિયાતી મિસાઇલો છે. જેનું મારક ક્ષમતા પણ વધુ છે.
અસ્ત્ર
* હવાથી હવા માં 110 કિલોમીટર સુધી મારનાર મિસાઇલ 'અસ્ત્ર' નો ભારતે
13 સપ્ટેમ્બર 2008ના રોજ ઉડીસાના ચાઁદીપુરમાં સફળ પરીક્ષણ કર્યુ હતું.
* આ મિસાઇલ 15 કિલોગ્રામ યુદ્ધક સામગ્રી પહોચાડવામાં સક્ષમ છે.
* દુશ્મનોંને ભ્રમિત કરવા તથા ધ્વનિની ગતિ કરતા પણ જડપી ઉડાન ભરનાર સુપર સોનિક વિમાનોંને પણ નષ્ટ કરવામાં આ મિસાઇલ સક્ષમ છે.
* વર્તમાન બીવીઆર (બિયાંડ વિજુઅલ રેંજ) શ્રેણીની મિસાઇલોંમાં સૌથી વધારે શક્તિશાળી મનાય છે.
પૃથ્વી 1, 2 તથા 3
* જમીનથી જનીન પર 150 થી 2500 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 500 થી 1000 કિલોગ્રામ સુધીની છે.
* ભારતીય મુદ્રામાં કીમત : 3 કરોડથી વધારે.
* સ્થિતિ : વિકસિત અને તેનાત.
આકાશ
* જમીનથી હવામાં માર કરવાની ક્ષમતા ધરાવે છે.
* મારક ક્ષમતા : 25 કિલોમીટર
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 55 કિલો
* સ્થિતિ : વિકસિત અને તૈનાત.
ત્રિશૂલ
* જમીનથી હવામાં માર કરવાની ક્ષમતા ધરાવે છે.
* મારક ક્ષમતા : 500 મીટર થી 9 કિલોમીટર સુધી.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 15 કિલો
* પરીક્ષણ : 30 વારથી વધારે.
* સ્થિતિ : વિકસિત અને તૈનાત.
નાગ
* ટૈંક પ્રતિરોધક મિસાઇલ
* મારક ક્ષમતા : 5 કિલોમીટર સુધી.
* પરીક્ષણ : 25 વારથી વધારે.
* સ્થિતિ : વિકસિત અને તૈનાત.
અગ્નિ-1 થી 5
* મધ્યમ થી લાંબા અંતરવાળી મારક શક્તિ ધરાવતી મિસાઇલ.
* મારક ક્ષમતા : 5000 કિલોમીટર સુધી.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 1 ટન.
* સ્થિતિ : વિકસિત અને તૈનાત.
બ્રહ્મોસ
* જમીનથી જમીન અને પોત તથા પનડુબ્બીથી હવામાં પ્રહાર.
* મારક ક્ષમતા : જમીનથી જમીન પર 290 કિલોમીટર, પોત અથવા પનડુબ્બીથી હવામાં 14 કિમી.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 200 કિલો
* પરીક્ષણ : 3 વારથી વધારે.
* સ્થિતિ : સફલ પરીક્ષણ.