મિત્રતા દિવસ 09
PARUL
W.D
<!--endImage--> બધા જ મિત્રો એકબીજાને ફ્રેંડશીપ બેલ્ટ બાંધી રહ્યાં હતાં કેમકે આજે ફ્રેંડશીપ ડે હતો. મે જોયુ કે અમુક છોકરા અને છોકરીઓ પણ એકબીજાને બેલ્ટ બાંધી રહ્યાં હતાં. મને થોડોક સંકોચ થયો કે શું ક્યારેય છોકરા અને છોકરી વચ્ચે પણ સારી એવી મિત્રતા હોઈ શકે? પરંતુ કોલેજમાં જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારી તે ગ્રંથિ તુટતી ગઈ અને મારા મિત્રમંડળમાં છોકરા અને છોકરીઓ બધાનો સમાવેશ થતો ગયો.  
આ વાત છે આજથી લગભગ છ-સાત વર્ષ પહેલાની. જ્યારે હું કોલેજમાં અભ્યાસ કરવા ગઈ હતી. કોલેજનો તે પહેલો મિત્રતા દિવસ મને આજે પણ યાદ છે. મે પણ મારી અમુક ખાસ ફ્રેંડસને બેલ્ટ બાંધ્યા. તેમાંથી અમુક ફ્રેંડસ સ્કુલ સમયની હતી અને અમુક ફ્રેંડ્સ કોલેજમાં આવીને મળી હતી. તે દિવસે તો બેલ્ટ બાંધી દિધો હતો પરંતુ મને ન હોતી ખબર કે તે બેલ્ટની કિંમત આપણી જીંદગીમાં કેટલી બધી હોય છે? કે મને ડગલે અને પગલે તેમની જરૂરત પડશે. પરંતુ ખબર નહોતી કે આ મિત્રોમાંથી કેટલા હાથ તાળી મિત્રો છે? અને કેટલા જીવનમાં સાથ આપનારા. 
આજે બધા જ મિત્રો પોત પોતાની જીંદગીમાં વ્યસ્ત થઈ ચુક્યા છે. કદાચ કોઈને એટલુ પણ પુછવાનો સમય નથી કે કોણ ક્યાં છે અને શું કરે છે? સ્વાભાવિક છે આટલી ભાગદોડ ભરી જીંદગીમાં બધાની જોડે સંબંધ સાચવી રાખવો ઘણો કઠિન છે. પરંતુ આજના આ ખાસ દિવસે મને મારા કોલેજના તે દિવસો અને મારા અમુક ખાસ મિત્રોની યાદ, મારી આંખમાં તે વિચાર સાથે આંસુ લાવી દે છે કે આજે પણ તે દિવસો કાયમ હોય તો જીંદગી કેટલી સુંદર હોત. 
N.D
<!--endImage--> મિત્રો સાથે મળીને ગપ્પાં મારવા, કોલેજના ક્લાસમાં બંક મારવો, પરીક્ષાનો સમય આવે એટલે એકદમ ગંભીર થઈ જવું અને જેવી પરીક્ષા પુર્ણ થાય કે બધા સાથે ખુશીની તે પળો માણવી. પરંતુ કાલ કોણે જોઈ હતી. કોને ખબર હતી કે જીંદગીના આ માયાઝાળમાં એટલા બધા બંધાઈ જઈશું કે એકબીજાને જોવાનો કે વાત કરવાનો પણ સમય નહિ મળે? 
પરંતુ કંઈ પણ કહો મિત્રોની જીંદગીમાં કેટલી જરૂરત હોય છે તેની સમજણ તો ત્યારે જ પડે છે જ્યારે આપણે જીંદગીમાં કોઈ મુશ્કેલ ઘડીમાં એકલા હોઈએ અને આપણને રડવા માટે ખભો આપનાર કોઈ જ ન હોય. તેથી જ તો પેલી કહેવત પડી છે કે, મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુ:ખમાં આગળ હોય. ]]></content:encoded>
N.D
<!--endImage--> મિત્ર, સખા, દોસ્ત, ફ્રેંડ ભલે કોઈ પણ નામથી બોલાવો મિત્રની કોઈ એક પરિભાષા હોઈ જ નથી શકતી. મિત્ર જેને આપણે ઘણુ બધુ કહેવા માંગીએ, મિત્ર જેની વાતો મન ભરીને સાંભળવી ગમે. ફ્રેંડશિપ દિવસ પર તમારા વ્હાલા મિત્રને આપો શુભેચ્છા, કોઈ સંદેશ કોઈ એવી વાત જે આજ સુધી નથી કહી. 
આજે કહી દો તમારા મિત્રને એક વાત કે તમારા જીવનમાં એનુ કેટલુ મહત્વ છે. તમારા મિત્ર વેબદુનિયાના માધ્યમથી. ]]></content:encoded>
      <authorname>વેબ દુનિયા</authorname>
થાય તારા હૈયામા તાજી મારી યાદ મિત્ર આજના દિવસે
તારા જવાથી જીવનમાં એક ખાલીપો આવી ગયો છે 
તુ આવે છે યાદ મને મિત્ર આજના દિવસે 
થાય તારા હૈયામા તાજી મારી યાદ મિત્ર આજના દિવસે
તારા જવાથી જીવનમાં એક ખાલીપો આવી ગયો છે 
થાય એવો ચમત્કાર કે તારી ક્યાયથી ભાળ મળી જાય મિત્ર આજના દિવસે 
જ્યારે તુ એકાંતમાં બેસીને મંથન કરતો હોય ત્યારે
મસ્ત પવન મારી હળવી ટપલી આપે મારી યાદ મિત્ર આજના દિવસે 
જ્યારે જોઉ છુ કોઈ મિત્રોને સાથે મસ્તી કરતા 
ત્યારે અનેક મિત્રોના હોવા છતા હુ એકલતા અનુભવુ છુ મિત્ર આજના દિવસે 
તારી અને મારી આ અધૂરી રહી ગયેલી મૈત્રી 
જીવનમાં ક્યારેક તો આગળ વધે એવી જ અભિલાષા મિત્ર આજના દિવસે   ]]></content:encoded>
N.D
<!--endImage--> મૈત્રી કરવી સરળ છે પણ તેને સાચવવી, નિભાવવી મુશ્કેલ છે. તમારા પણ ઘણા મિત્રો હશે. તમે ઈચ્છતા હોય કે તમે જે મિત્રો બનાવ્યા છે એમની મિત્રતા ટકી રહે તો નીચેના નિયમો હંમેશા યાદ રાખજો... 
માફ કરતા શીખો - અજાણતા જો મિત્રથી કોઈ ભૂલ થઈ જાય તો તેનુ ખોટુ ન લગાડી લેતા. એવુ ન વિચારો કે તેણે આવુ કેમ કર્યુ, તેણે આવુ નહોતુ કરવુ જોઈતુ.  ભૂલો બધાથી થાય છે, તેને નજર અંદાજ કરવી શીખો. એક-બીજાને માફ કરો અને ભૂલોને ફરી ક્યારેય ન કરવાનુ વચન આપો. 
નાની નાની વાતોને મહત્વ ન આપો 
તેણે મને એસએમએસ ન કર્યો... મને વિશ ન કર્યુ... મને નોટ્સ ન આપી.. મારુ કામ કરવાની ના પાડી.........મને તેની ફલાણી વસ્તુ આપવાની ના પાડી.. મિત્રતા ઘણીવાર આવી નાની-નાની વાતોનો ભોગ બની જાય છે.  જ્યારે કે આવી વાતોથી વધુ મહત્વનો તમારા મિત્રોનો સાથ છે જે એક વાર છૂટી ગયો તો પછી જીવનભર મળવો મુશ્કેલ થઈ જશે.  તેથી સારુ તો એ રહેશે કે તમે તમારી મિત્રતામાં આવી નાની-નાની વાતોને મહત્વ ન આપશો. 
તમારા મિત્ર પર નિયંત્રણ કરવાનો પ્રયાસ ન કરો 
તમારા સિવાય તમારા મિત્રના બીજા કેટલા મિત્ર છે, એ ક્યારે શુ કરે છે... ક્યા જાય છે ? આ પ્રકારની વાતો પૂછીને તેને તમારા હાથની કઠપૂતળી બનાવવાના પ્રયત્નો ન કરશો. જો તમારો મિત્ર તમારી સાથે આ બધી વાતો શેર કરવા નથી માંગતો તો તેને ફોર્સ ન કરો કે ન તેને બિનજરૂરી સલાહ આપો.  
મિત્રનો વિશ્વાસ ન તોડશો 
જો તમારો મિત્ર તમને સાચો મિત્ર માનીને તમને તેના જીવનની ખાનગી વાતો કહે તો તમારુ પણ કર્તવ્ય છે કે તમે તેને તમારા સુધી સીમિત રાખો. આવુ ન કરવુ એ મિત્ર સાથે વિશ્વાસઘાત સાબિત થશે. 
સુખ દુ:ખના સાથી બનો 
આવુ ન થાય કે તમે તમારા મિત્રનો ફક્ત પાર્ટી અને સિનેમા હોલમાં જવા માટે જ સાથ આપો.  તેનો સાથ દરેક પરિસ્થિતિમાં આપો, ભલે પછી એ સુખ હોય કે દુ:ખ, પરિસ્થિતિ સારી હોય કે ખરાબ. એવુ કહેવાય છે કે મિત્રની પરિક્ષા વિપરિત પરિસ્થિતિમાં જ થાય છે. 
ઈમાનદાર બનો 
સંબધોનો પાયો સત્ય અને વિશ્વાસ પર ટક્યો છે. તેથી મૈત્રીના આ સંબંધમાં પણ તમે પૂરા ઈમાનદાર બની રહો. તમારા મિત્ર સાથે દગો ન કરશો.  તેના વિશ્વાસને બનાવી રાખો. એક વાર વચન આપીને તોડશો નહી. 
પઝેસિવ ન બનો 
તમારો મિત્ર તમારા સિવાય કોઈ બીજા સાથે વાત ન કરે, હંમેશા તમારી સાથે જ રહે, જો તમે આવુ વિચારો છો તો આ ખોટુ છે.  તમારા મિત્રને લઈને પઝેસિવ ન બનો, કારણ કે દરેક માણસને સ્પેસની જરૂર હોય છે. ]]></content:encoded>
      <authorname>વેબ દુનિયા</authorname>
P.R
<!--endImage--> રસ્તાઓ પર વધતો જતો ટ્રાફીક દેશની પ્રગતિનું પ્રતિક નથી પરંતુ દેશની બરબાદીનું પ્રતિક છે. આ વાત ભલે કોઈના ગળે ઉતરે કે ના ઉતરે, પરંતુ ઉતરી પણ કેવી રીતે શકે સાચી વાત તો બધાને કડવી જ લાગતી હોય છે ને! આ વધતો જતો ટ્રાફીક આપણી પાસે ઓછા પડતાં સમયની નિશાની છે. ઓફીસે  જલ્દી પહોચવા માટે આપણે વાહનનો સહારો લઈએ છીએ પરંતુ તે છતાં પણ આપણને સમય ઓછો પડે  છે. નાનપણની અંદર જ્યારે શિક્ષક કહેતાં હતાં કે દિકરા જો તમારા શહેરની અંદર વધારે પડતી મેડિકલની દુકાનો થઈ જાય તો એમ ન સમજતાં કે તમારૂ શહેર પ્રગતિના પંથે છે પરંતુ એવું વિચારજો  કે આ શહેરની અંદર બિમારી અને બેરોજગારી વધી ગઈ છે. 
આપણી પાસે વાહન તો છે પરંતુ મિત્રો અને દોસ્તોને મળવા માટેનો સમય નથી. હા યાદ આવ્યું 2જી ઓક્ટોમ્બરે તો મિત્રતા દિવસ છે. ચાલો છેવટે આ દિવસે તો ભુલી ગયેલા મિત્રોની યાદ આવી જાય છે. આની અંદર કોઈ જ બે મત નથી કે આપણે જીંદગીની અંદર કરોળિયાની જાળમાં એટલા બધા ફસાતા જઈએ છીએ કે મિત્રતાનો સાચો અર્થ જ ભુલી ગયાં. આપણને મિત્રોની યાદ ક્યારે આવે છે જ્યારે આપણને કોઈ કામ પડે કે પછી આપણે કોઈ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયાં હોઈએ. ત્યારે પણ આપણે એટલી વાત કહીને ખંખેરી નાંખીએ છીએ કે યાર મિત્રતામાં કંઈ પુછવાની જરૂરત હોય છે? તેમાં તો  ફકત એક જ વખત કહેવું પડે.  
આજે મિત્રતા કંઈક એવી થઈ ગઈ છે કે ચાલતાં-ચાલતાં ગલીની અંદરના છોકરાઓ સાથે મિત્રતા થઈ ગઈ, જ્યારે ભણવાની ઉઁમર થઈ ત્યારે સહાધ્યાયીઓને મિત્રો બનાવી લીધા, જ્યારે નોકરી મળી ત્યારે સહકર્મચારીઓને મિત્રો બનાવી લીધા. જેમ જેમ આગળ વધતાં ગયાં તેમ તેમ જુના મિત્રોને ભુલતાં  ગયાં અને નવા મિત્રોનાં રંગમાં રંગાતા ગયાં. આ કેવી મિત્રતા છે જે આગળ વધતાં પગલાંઓની સાથે પુરી થઈ જાય છે. આપણે જુના મિત્રોને જુના વિચારોની જેમ કેમ ભુલી જઈએ છીએ. 
જેને તમે સાચો મિત્ર માનો છો તે ફક્ત એકબીજા લોકોની જેમ જ તમારી સાથે જોડાયેલ છે જે બીજાઓ  કરતાં થોડોક વધારે તમારી નજીક છે. મિત્રો તો આપણા શ્વાસ કરતાં પણ વધારે આપણી નજીક હોય છે. જો તમને આ વાત ખોટી લાગતી હોય તો એક વખત ઝગડો કરીને જુઓ જ્યા સુધી તમે સામે ચાલીને નહિ જાવ કે તેના મનમાં કઈક સ્વાર્થ પેદા નહી થાય ત્યાર સુધી તે તમારી સાથે વાત નહી કરે. 
આજકાલના મિત્રો એકબીજાને કદાચ એટલે સુધી જ જાણે છે જેટલા બસની અંદર મળેલા બે મુસાફર. કરાણ કે આટલા બધા ઝડપી જમાનાની અંદર કોઈની પાસે ટાઈમ જ ક્યાં છે એકબીજાને જાણવાનો! ઘણાં દિવસો થાય એટલે મિત્રની યાદ આવતાં ફક્ત ફોન પર જ હેલ્લો હાય કરી લે છે. પણ મળવાની વાત આવે એટલે સોરી યાર હાલ ટાઈમ નથી થોડુક વધારે કામ છે પણ હા ફરી વખત ચોક્કસ મળીશું. 
ભલે કોઈ માને કે ના માને પણ મિત્રતાની વ્યાખ્યા દિવસે દિવસે બદલાતી જઈ રહી છે. જેણે આપણી સાથે સારી રીતે વાતચીત કરી તે આપણો દોસ્ત, આપણા વખાણ કર્યા તે આપણો દોસ્ત, પરંતુ જેણે આપણી સાથે સારી રીતે વાતચીત ન કરી અને આપણને બે કડવા વહેણ કહી દિધા તે દોસ્તની  યાદીમાંથી નીકળી જશે.  ]]></content:encoded>
W.D
<!--endImage--> ફ્રેંડશીપ ડેને વર્ષોથી લોકો ઉજવતાં આવી રહ્યાં છે. આજથી વર્ષો પહેલાં જ્યારે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હતી ત્યારે કદાચ લોકો આ દિવસને માત્ર મિત્રતા દિવસ તરીકે જ ઉજવતાં હતાં. તેઓ આ દિવસને કોઈ અન્ય લાગણી સાથે જોડતાં ન હતાં. 
પરંતુ આજે ફ્રેંડશીપ ડેનું જે મહત્વ ઘટી રહ્યું છે તેનું કારણ તે છે કે આજના યુવાનો તેને સાચા અર્થમાં લઈ રહ્યાં નથી. યુવાનો માટે ફ્રેંડશીપ ડે એટલે કોઈને પ્રપોઝ કરવાનો દિવસ બની ગયો છે. પોતાના ખિસ્સાની અંદર ફ્રેંડશીપ બેલ્ટનો જથ્થો લઈને ફરતાં યુવાનો ન જાણે કેટલીય યુવતિઓને ફ્રેંડશીપ બેલ્ટ બાંધે છે અને ત્યાર બાદ પોતાની માળાજાળમાં ફસાવીને તેમની ભાવનાઓની સાથે ચેડા કરે છે. આવું ફક્ત યુવાનો જ કરે છે તેવું નથી પરંતુ આવુ કરવામાં હવે તો યુવતીઓ પણ પાછળ નથી. 
ફ્રેંડશીપ ડેનો અર્થ છે કે આજના દિવસે તમે તમારા મિત્રની વધારે નજીક જાવ, તેને સારી રીતે જાણો અને તેના સુખ દુ:ખમાં ભાગીદાર થાવ. તમને તેના માટે એક મિત્ર તરીકે કેટલો પ્રેમ છે તે દર્શાવો. પછી ભલેને તમારો મિત્ર છોકરો હોય કે છોકરી અને તે ગમે તે ઉંમરનો હોઈ શકે છે. મિત્ર બનાવવા માટે કોઈ સીમા બંધન હોતા નથી. મિત્ર આપણા જીવનનો એક એવો ખુણો છે કે જો તે ના હોય તો જીંદગીમાં અંધારૂ જ અંધારૂ હોત. તેની સામે આપણે દરેક પ્રકારની આપણી લાગણીઓને ઠાલવી શકીએ છીએ. આપણા ભારે હૈયાને શાંત કરી શકીએ છીએ. જીવનના દરેક સુખ દુ:ખની અંદર તે આપણી સાથે એક પડછાયાની જેમ ઉભો રહે છે. જો જીવનમાં કોઈ મોટી આપત્તિ આવી પડે તો આપણને સાંત્વના આપે છે. 
તો પછી જીવનની અંદર આટલુ બધું મહત્વ ધરાવતાં એવા આપણા પરમ મિત્રને ફક્ત એક મિત્ર જ રહેવા દઈને તેની મિત્રતાને હંમેશા આપણા માટે વધારે મહત્વની બનાવી દેવી જોઈએ.  ]]></content:encoded>
      <description><![CDATA[''મારે તો એક પણ પાકો મિત્ર નથી''  જો કોઈ વ્યક્તિ એમ કહી રહ્યો હોય તો સમજી લેવું કે, તે પોતાના જીવનના એક મહત્વપૂર્ણ અંગને ચૂકી રહ્યો છે. પાકા મિત્રો વગરનું આ જીવન તો ગરમ ભભૂકતા કોલસાઓ પર ઉઘાડા પગે ચાલવા જેવું છે.
મેં કેટલાયના મુખે સાંભળ્યું છે]]></description>
P.R
મેં કેટલાયના મુખે સાંભળ્યું છે કે, ''મારે તો આગળીના વેઠે ગણાય એટલા જ મિત્રો છે તો કેટલાય એવું પણ કહેતા ફરે છે કે, હું નામ લઈ લઈને થાકી જઈશ અને તમે સાંભળતા સાંભળતા થાકી જશો એટલી  લાંબી મારા મિત્રોની યાદી છે.'' 
ખેર, જો તમે આ દ્રિતીય શ્રેણીના લોકોમાં આવતા હોય તો સમજી લો કે તમે દુનિયાના સૌથી નસીબવાન વ્યક્તિ છો. તમે કંઈક ખાસ છો.'' અહીં એક વાત જરૂર નોંધવા જેવી છે કે, તમારા મતે પાકા મિત્રની  પરિભાષા શું છે. 
કેટલાક લોકો પાસે અસંખ્ય મિત્રો તો હોય છે પરંતુ તેમાંથી પાકા મિત્રનો ટ્રેડમાર્ક કોને આપવો તે તેઓ  સ્વયં પણ નક્કી કરી શકતા નથી. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, પાકો મિત્ર કહેવો તો કોને કહેવો ? 
શું તમે તમારો પાકો મિત્ર એ વ્યક્તિને કહેશો જે હંમેશા તમારી પાછળ ગુંદરની જેમ ચોટેલો રહે ? પોતાનો અમૂલ્ય સમય તમારી પાછળ ખર્ચ કરતો રહે ? જો તમારા ઘરનું એકાદ નળિયું પણ તુટી ગયું  હોય તો તે ખુદ ઉપર ચડીને તેને ફીટ કરી દે, કે પછી એને પાકો મિત્ર કહેશો, જે આખા અઠવાડિયા દરમિયાન પોતાના કામમાં વ્યસ્ત રહે અને જ્યારે પણ તમે તેને મળવા માટે બોલાવો ત્યારે તે ન આવવાનું કોઈને કોઈ બહાનુ શોધતો રહે. કે પછી એવા મિત્રોને પાકા મિત્રો કહીશો જે તમારા ઘરનું નળિયું ફીટ થઈ ગયાં બાદ તમારી પાસે આવીને કહે કે, '' યાર મને પહેલા કહેવું જોઈતું હતું ને જો ખબર  હોત તો હું જ નળિયું ફીટ કરી દેત વાધો નહીં હવે જો બીજી વખત ઘરનું નળિયું તુટે તો સૌથી પહેલા મને કહેજે.'' 
શું તમે એવા વ્યક્તિને તે પાકો દોસ્ત નહીં કહોને જેઓનો ચહેરો તમારે દરરોજ ન ઈચ્છવા છતાં તમારા ઓફિસના બોસની માફક જોવો પડતો હોય અને તેઓના દાનવો જેવા વર્તનનો ભોગ બનવું પડતું હોય. એવા મિત્રોને તો તમે પાકા મિત્રો નહીં ગણતા હોયને જે પાર્ટીઓમાં અચૂક તમારી પાસે ઉભા રહે,  બે-ત્રણ દિવસે તમને ફોન કરતા રહે, સલાહ-સૂચનો આપતા રહે, ઓફિસમાંથી છુટ્યાં બાદ તમે જ્યાં સુધી ઘરે ન પહોંચો ત્યાં સુધી આખા રસ્તે દેશમાં પ્રવર્તતી આર્થિક મંદીની વાતો કર્યા કરે, પેટ્રોલે રૂપિયા બે અને ડીઝલમાં રૂપિયા 1 નો વધારો થયો છે તે વારંવાર યાદ દેવડાવીને તમારુ ટેન્શન વધારતા રહે,  તમારે કયાં કલરનો શર્ટ પહેરવો જોઈએ અને કેવા કલરનો નહીં એ અંગેની વણજોઈતી ટિપ્પણીઓ  કરતા રહે. એવું કડવું સત્ય જે તમે સાંભળવા ઈચ્છતા ન હોય તેમ છતાં પણ તમારા કાનમાં આગળી નાખીને પોતાના મુખેથી ઓકતા રહે.  
ભાઈસાહેબ તમે એવા મિત્રોને તો પાકા મિત્રો નથી ગણતા કે, જે તમને જોઈને રસ્તો બદલી નાખે છે. જે તમને ઓફિસનું એરકૂલર સમજે છે, એક એવું એરકૂલર જેની સામે જોવાનો પણ તેની પાસે ટાઈમ નથી. 
મારી વાતો સાંભળ્યાં વાત તમે ચોક્કસ મુંઝાયા છો, કદાચ તમે હવે નક્કી કરી શકતા નથી કે, આખરે તમારા અઢળક મિત્રોમાંથી તમારે પાકો મિત્ર ગણવો તો કોને ગણવો ? મેં સાચું કહ્યું ને ? ચાલો હું તમને એક જ વાક્યમાં જણાવી દઉ છું કે, પાકો મિત્ર કોણ ? 
'' જીવનના સુખ-દુ:ખના રસ્તે સાથે ચાલનારા તો અંસખ્ય મળે છે પરંતુ જે વ્યક્તિ છેક સુધી પોતાના પગના નિશાન તમારા હ્રદયમાં છોડીને જતો રહે'' મારા મતે તો એ જ પાકો મિત્ર. ]]></content:encoded>
N.D
<!--endImage--> કહેવાય છે કે જીવનમાં જો સંબંધો ન હોય તો જીવન બોરિંગ લાગે છે.  માનવીના જીવનના સંબંધોને લીધે જ આ  દુનિયા કાયમ છે. આમ તો મોટાભાગના સંબંધો આપણા જન્મ સાથે જ બંધાઈને આવે છે. પરંતુ દોસ્તી, યારી એક એવો  સંબંધ છે જે આપણે બનાવીએ છીએ, આપણે જાળવીએ છીએ અને આપણે એ સંબંધોને જીવનમાં ક્યા સુધી આગળ  લઈ જવા એ આપણે જ નક્કી કરીએ છીએ.   મિત્રતા એવી હોવી જોઈએ જેમા એકબીજાનો અહમ, પૈસા કે કોઈ ઈર્ષા  વચ્ચે ન આવી જોઈએ.  ઘણીવાર નાની-નાની ગેરસમજ લાંબા સમયની મૈત્રીમાં કડવાશ લાવી દે છે અથવા તો એ  મૈત્રી જ તૂટી જાય છે.  
રીના અને વીણાની બાળપણથી જ મૈત્રી હતી. બંને કાયમ સાથે રહેતી, સાથે ભણતી, સાથે ફરવા જતી, સાથે શોપિંગ  કરતી. પોતાના મનની વાત બંને એકબીજા સાથે શેર કરતી. એવો કોઈ દિવસ નહોતો કે બંને એકબીજાને ન મળ્યા  હોય, વાત ન કરી હોય.  બંને એક જ કોલેજમાં ભણ્યા, બંન્નેની મિત્રતા પણ એટલે પ્રખ્યાત થઈ ગઈ કે લોકો કહેવા  લાગ્યા કે મૈત્રી હોય તો રીના અને વીણા જેવી.  
એક દિવસ અચાનક તેમની વર્ષોની મૈત્રીમાં ફૂટ પડી, એ પણ માત્ર એક નાનકડી વાત પર. થયુ એમ કે વીણાની ઘરે  કોઈ કાર્યક્રમ હોવાથી એ વ્યસ્ત એટલી હતી કે તેને યાદ જ ન રહ્યુ કે આજે રીનાનો જન્મદિવસ છે અને બંન્નેનો બહાર  જઈને જન્મદિવસ ઉજવવાનો પ્લાન હતો. જન્મદિવસ સેલીબ્રેટ કરવાનુ તો બાજુએ રહ્યુ પરંતુ વીણાએ રીનાને વિશ  કરવાનુ પણ યાદ ન રહ્યુ.  બીજી બાજુ રીના આખો દિવસ વીણાના ફોનની રાહ જોતી રહી અને ગુસ્સામાં તેણે નિર્ણય  કરી લીધો કે હવે એ આજ પછી ક્યારેય વીણા જોડે વાત નહી કરે.  પાછળથી વીણાએ તેને મનાવવાના ઘણા પ્રયત્નો  કર્યા પરંતુ રીના ન માની અને એક દિવસમાં જ વર્ષોની મૈત્રી તૂટી ગઈ.  
આવી જ એક મૈત્રી હતી આકાશ અને વિકાસની.  તેઓ બંને સારા મિત્રો હતા. એક દિવસ  આકાશને વિકાસ પાસેથી  રૂપિયા ઉધાર લેવાની જરૂર પડતા તેણે વિકાસ પાસેથી રૂપિયા તો લઈ લીધા પણ પાછા આપવાનુ કદાચ ભૂલી ગયો  વિકાસને લાગ્યુ કે હવે આકાશ રૂપિયા પાછા નહી આપે.  મિત્ર હોવાને નાતે તેણે રૂપિયા તો પાછા ન માગ્યા પરંતુ તેણે  પોતાના  મિત્રને સાથે બોલવાનુ ઓછુ કરી નાખ્યુ.  એટલુ ઓછુ કે લાગતુ જ નહોતુ કે બંને મિત્રો છે.   આકાશને પણ  વિકાસનો આ વ્યવ્હાર સમજાયો નહી. એક દિવસ  આકાશે વિકાસના રૂપિયા પાછા આપતા કહ્યુ કે - યાર, માફ કરજે  આર્થિક તંગી હોવાને કારણે રૂપિયા આપવામાં મોડુ થઈ ગયુ.  ત્યારે વિકાસને ખૂબ જ પછતાવો થયો. 
આવુ મોટાભાગે થાય છે કે લોકો નાની નાની વાતોના ઈશ્યુ બનાવી ગેરસમજને કારણે વર્ષોની મહેનતથી ઉછારેલુ   મૈત્રીનુ વૃક્ષ એક જ ક્ષણમાં કાપી નાખે છે.  તમે જેને પાકો મિત્ર કહો છો તેની તમને દરેક પરિસ્થિતિ વિશે પણ વાકેફ  રહેવુ જોઈએ. કોઈને તમે બોલાવ્યો અને એ દિવસે કે એ સમયે ન આવ્યો તો તેના પર ગુસ્સો કરવાને બદલે એ  સમયની પરિસ્થિતિ શુ હતી એ જાણવાની કોશિશ કરો.  તમારા મિત્રએ તમારી પાસે પોતાના સમજી કંઈક માગ્યુ તો  તમારે તેનો અહંકાર ન કરવો જોઈએ પરંતુ પોતાની જાતને નસીબદાર સમજો કે તમે તમારા મિત્રને મદદ કરવા લાયક છો. તમે તમારા મિત્રને સમય રહેતા કામ આવ્યા.  તમે મદદ ન કરી હોત તો તમારો મિત્ર બીજા કોઈની પાસે ગયો હોત ત્યારે તમને સારુ લાગત ? મિત્રો ફક્ત ખુશી મનાવવા માટે જ નથી હોતા, મિત્રો એકબીજાને મદદરૂપ થવા માટે પણ હોય છે. 
મૈત્રીનો મતલબ સાથે બેસીને ગપ્પા મારવા, બધી જગ્યાએ સાથે જવુ અને પિકનીક મનાવવી જ નથી હોતો. મૈત્રીનો મતલબ છે તમારા સુખના સાથીદાર તમારા મિત્રના દુ:ખના સમયે પણ તમે તેની પડખે રહો.  મિત્રને મદદ કરી ભૂલી જાવ, નાની-નાની વાતોને મનમાં લઈ એકબીજા વચ્ચે અંતર ઉભુ ન થવા દેશો. કોઈ ગેરસમજ થતી હોય તો પહેલા ચોખવટ કરી લો, મનમાને મનમા વધુ વિચારી કે બીજા કોઈની વાતોમાં આવી તમારી વર્ષોની મૈત્રી કે મિત્ર પર શંકા ન કરતા.  યાદ રાખજો આમ તો દુનિયામાં તમારી આગળ-પાછળ તમને ઘણા લોકો મળી જશે, પરંતુ એક સાચો મિત્ર દરેકને નથી મળતો.  આ મિત્ર દિવસ પર સંકલ્પ કરો કે તમે તમારા સાચા મિત્રની મૈત્રીને જીવનભર જાળવી રાખશો. ]]></content:encoded>