ગુડબાય 2010
W.D
<!--endImage--> ટ્વિટર સેવા ઈંટરનેટ પર વર્ષ 2006માં શરૂ કરવામાં આવી હતી અને પોતાની શરૂઆત થયા પછી ટેક-સેવી ગ્રાહકો, ખસ કરીને યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય થઈ ચુકી છે. ટ્વિટર એક મુક્ત સામાજીક નેટવર્ક અને સૂક્ષ્મ બ્લોગિંગ સેવ છે, જે પોતાના ઉપયોગકર્તાઓને પોતાની નવીનતમ માહિતીઓ, જેણે ટ્વીટ્સ કહે છે, એકબીજાને મોકલવા અને વાંચવાની સુવિદ્યા આપે છે. યુઝર્સ ટ્વિટર વેબસાઈટ કે એસએમએસના માધ્યમથે પણ ટ્વિટ્સ મોકલી શકે છે અને મેળવી શકે છે.   
ઈંટરનેટ પર આ સેવા મફત પૂરી પાડવામાં આવે છે, પરંતુ એસ.એમ.એસના ઉપયોગ માટે ફોન સેવા લેનારને ચાર્જ આપવો પડી શકે છે.  ટ્વિટરનુ મુખ્ય કાર્ય એ ખબર રાખવાનુ હોય છે કે કોઈ નિશ્ચિત વ્યક્તિ કોઈ સમયે શુ કાર્ય કરી રહ્યો છે. આ માઈક્રો-બ્લોગિંગને જેમ હોય છે, જેન પર યુસર્સ વિસ્તાર વગર પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે.  આમ પણ ટ્વિટર પર માત્ર 140 શબ્દોમાં જ વિચાર વ્યક્ત થઈ શકે છે. 
N.D
<!--endImage--> આ વર્ષે ટ્વિટર દ્વારા સાથે ઘણી જાણીતી વ્યક્તિઓ જોડાઈ, જેમા સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને વિજય માલ્યાનો સમાવેશ છે. જો કે આજે પણ ટ્વિટર પર સૌથી મોટા સ્ટાર શશિ થરૂરને જ માનવામાં આવે છે.  તેમને ફોલો કરનારાઓની સંખ્યા સૌથી વધુ છે. આ બાબતે બીજા ક્રમાંકે લલિત મોદી આવે છે.  
આમ તો આ ઘણા મોટા સ્ટાર વચ્ચે લડાઈનુ કારણ પણ બન્યુ છે. અહી લેખિકા શોભા ડે અને અરબાઝ ખાન વચ્ચે શબ્દોના ખૂબ તીર ચાલ્યા હતા. અભિષેક બચ્ચને પણ તેમના અભિનયની પ્રતિભાને લઈને એડ ગુરૂ પ્રહલાદ કક્કડની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી. ]]></content:encoded>
આદર્શ હાઉસિંગ સોસાયટીને આ વિવાદિત બિલ્ડિંગ મુંબઈના કોલંબામાં આવેલ છે. અહીથી નૌસૈનિક પ્રતિષ્ઠાન પણ નજીક જ છે.  મૂળરૂપે છ માળની બિલ્ડિંગનુ નિર્માણ કારગિલ શહીદની વિધવાઓ માટે થયુ હતુ, પરંતુ તેને 31 માળની બિલ્ડિંગમાં ફેરવી નાખવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે ઈમારતમાં સેનાના વર્તમાન અને પૂર્વ અધિકારીઓ, નોકરિયાતો, રાજનેતાઓ અને તેમના સંબંધીઓ સહિત 100થી વધુ લોકોના ફ્લેટ છે.   
પર્યાવરણ મંત્રાલયે કાયદાનુ ઉલ્લંઘન કરવા પર આદર્શ હાઉસિંગ સોસાયટીને ધ્વસ્ત કરવા માટે કારણ બતાવો નોટિસ પણ મોકલી છે. પર્યાવરણ મંત્રી જયરામ રમેશે કહ્યુ કે આ બિલ્ડિંગ મહારાષ્ટ્ર કોસ્ટ્રલ જોન અર્થોરિટીના નિયમો મુજબ નથી બની.  જો  કે હજુ આ સંપૂર્ણ ગોટાળની તપાસ ચાલુ છે, પરંતુ આ દરમિયાન આદર્શ હાઉસિંગ સોસાયટી સથે જોડાયેલ એક ફાઈલમાંથી થોડાક મહત્વપૂર્ણ દસ્તાવેજો ગાયબ થઈ ગયા છે. ]]></content:encoded>
N.D
<!--endImage--> સાનિયા-શોએબ લગ્ન 
તમામ જો ને તો, વિવાદો અને લાંબી કાયદાકીય કાર્યવાહીને પાછળ છોડતા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા એપ્રિલ 2010માં કાયમ માટે એકબીજાના થઈ ગયા. બંનેની મુલાકાત દુબઈમાં થઈ હતી. જો કે આ પહેલા સાનિયાએ પોતાના ખાસ મિત્ર સોહરાબ મિર્જા સાથે લગ્ન કરવાની તૈયારીમાં હતી.  પરંતુ જાન્યુઆરીમાં જ બંનેનો સંબંધ તૂટવાના સમાચારોએ લોકોએન ચોંકાવી દીધા. આ પહેલા સાનિયાનુ નામ શાહિદ કપૂર અને મહેશ ભૂપતિ સાથે પણ જોડાયુ હતુ.   
શોએબ મલિક અને સાનિયા મિર્જાના લગ્ન  દરમિયાન અનેક મુશ્કેલીઓ બધી બાજુએથી આવી, પરંતુ લાલ પોશાકમાં સજેલી દુલ્હન સાનિયા અને કાળી શેરવાનીમાં કોઈ રાજકુમાર જેવા લાગી રહેલ શોએબ મલિકે હૈદરાબાદના તાજ કૃષ્ણા હોટલમાં કાજી પરિવારવાળા, થોડાક નિકટના સંબંધીઓ અને મિત્રોની હાજરીમા એકબીજાને સાત જનમ માટે કબૂલ કર્યા. 
N.D
<!--endImage--> ધોની થયા સાક્ષીના 
દેશની લાખો યુવતીઓની ધડકન ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ પરિવારના સભ્યો અને નિકટના મિત્રોની હાજરીમાં ચાર જુલાઈના રોજ દેહરાદૂનમાં ખૂબ જ ખાનગી કાર્યક્રમમાં બળપણની મિત્ર સાક્ષી રાવત સાથે લગ્ન કરી લીધા. કોઈ પરી-કથા ની જેમ સામે આવેલ ભારતીય ક્રિકેટના નાયક બનેલ ધોની યાની માહીએ પોતાના 29માં જન્મદિવસના ત્રણ દિવસ પહેલા પોતાની 23 વર્ષીય મિત્ર સાક્ષીને પોતાની જીવનસંગી બનાવી. લગ્નને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યુ અને સમગ્ર કાર્યક્રમ દેહરાદૂનના જંગલો વચ્ચે  વિશ્રાંતિ ફાર્મહાઉસમાં સંપન્ન થયુ.  
વિવેક ઓબેરોયના લગ્ન 
બેંગલૂરમાં 29 ઓક્ટોબરના રોજ બોલીવુડ સ્ટાર વિવેક ઓબેરોય અને પ્રબંધનમાં સ્નાતક પ્રિયંકા અલ્વા લગ્નના પવિત્ર બંધનમાં બંધાય ગયા. લગ્નના સમારંભમાં પરંપરાગત પંજાબી ટચ અને તટીય કર્ણાટકની સાંસ્કૃતિક સુંદરતા જોવા મળી. પ્રિયંકા કર્ણાટકના પૂર્વ મંત્રી દિવંગત જીવરાજ અલ્વા અને પ્રખ્યાત નૃત્યાંગના નંદિનીની પુત્રી છે. 
રાહુલ મહાજનનો સ્વંયવર 
આ વર્ષે રાહુલ મહાજન અને ડિમ્પીનો વિવાહ પણ ચર્ચામાં રહ્યો.  રાહુલ મહાજને છ માર્ચ 2010ના રોજ એક રિયાલીટી શો માં પશ્ચિમ બંગાળની 21 વર્ષીય ડિમ્પી સાથે લગ્ન કરી લીધા.  આ રિયાલીટી શો માં બતાવવામાં આવેલ સ્વયંવરમાં રાહુલ સાથે લગ્ન માટે 16,500 અરજી આવી હતી. 
રાહુલે ઘણી છોકરીઓની પરીક્ષા લીધી અને ડિમ્પી સાથે લગ્ન કર્યા. પરંતુ ટૂક સમયમાં જ આ જોડી વચ્ચે તકરારની વાતો સામે આવી. ડિમ્પીએ રાહુલ પર મારપીટનો આરોપ લગાવતા જુલાઈના અંતિમ અઠવાડિયામાં રાહુલનુ ઘર છોડી દીધુ.  ટૂંક સમયમાં જ બન્ને વચ્ચે સુમેળ થઈ ગયો અને ડિમ્પી પાછી આવી ગઈ.  
સારા-અલીના વિવાદાસ્પદ લગ્ન 
એક વિવાહ કલર્સ ચેનલ પર પ્રસારિત રિયાલીટી ધારવાહિક 'બિગ બોસ' માં પણ થયો, અને તેને લઈને વિવાદ પણ થયો. એક પ્રતિભાગી સારા ખાનનુ તેના પ્રેમી અલી મર્ચંટ સાથે લગ્ન થયુ. નાના પડદાં પર લગ્નમાં અલીના માતાપિતા અને સાંરાના મામા હાજર હતા.  પરંતુ પાછળથી સાંરાના પિતાએ કહ્યુ કે તેમની પુત્રી અને અલીના લગ્ન એક વર્ષ પહેલા જ થઈ ચૂક્યા હતા.  ]]></content:encoded>
      <description><![CDATA[નિષ્ણાતો માને છે કે ટી-20 યુવાઓની રમત છે. પરંતુ સચિને આઈપીએલ દરમિયાન રનોનો પહાડ  ઉભો કરી તેને ખોટી સાબિત કરી દીધી.  મુંબઈ ઈંડિયન ટીમની કપ્તાની કરીને ટીમને ફાઈનલ  સુધી પહોંચાડી દીધી   
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 21 વર્ષ ગુજારી ચુકેલા બેટ્સમેનના બેતાજ ...]]></description>
N.D
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 21 વર્ષ ગુજારી ચુકેલા બેટ્સમેનના બેતાજ બાદશાહ સચિન તેંડુલકર માટે  વર્ષ 2010 તેમના જીવનનું યાદગાર વર્ષ બની ગયુ છે. જેમા તેમણે એકદિવસીય ઈતિહાસની  પ્રથમ ડબલ સેંચુરી અને પોતાની 50મી ટેસ્ટ સદી બનાવીને દુનિયાને ચમત્કૃત કરી દીધુ. સચિન  આમ તો હવે જ્યારે પણ મેદાનમાં ઉતરે છે તો કોઈને કોઈ રેકોર્ડ તેની રાહ જોઈ રહ્યુ હોય છે.  તેમનો દરેક રન, દરેક દાવ અને દરેક મેચ કોઈ નવો રેકોર્ડ બનાવી જાય છે. સચિન માટે વર્ષ  2010 દરેક રીતે યાદગાર બની ગયુ છે.  
એકદિવસીય ઈતિહાસની પ્રથમ ડબલ સેંચુરી અને પોતાના ટેસ્ટ જીવનના 50મી સદી બનાવીને  સચિને એ કામ કરી બતાવ્યુ જે દુનિયાના અન્ય કોઈ બેટ્સમેન આજ સુધી નથી કરી શક્યુ. રસપ્રદ  વાત તો એ છે કે સચિને આ બંને ઉપલબ્ધિઓ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ  રમતા મેળવી. સચિને  ગ્વાલિયરમાં આ વર્ષના શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અણનમ 200 રન બનાવ્યા. જેને  અમેરિકાની જાણીતી પત્રિકા 'ટાઈમ' એ રમત જગતના વર્ષના 10 યાદગાર ક્ષણોમાં સમાવેશ કર્યો.   ટાઈમે જો થોડી વધુ રાહ જોઈ હોત તો સચિનના 50મી ટેસ્ટ સદીની ક્ષણ પણ આ યાદગારમાં  જોડાઈ હોત. 
N.D
<!--endImage-->  અનુભવી બેટ્સમેનની આ યાદગાર ડબલ સેંચુરી માટે ટાઈમે લખ્યુ હતુ કે રમતોની દુનિયામાં કેટલીક એવી ઉપલબ્ધિઓ હોય છે જ્યા સુધી પહોંચવુ સહેલુ નથી હોતુ. ફેબ્રુઆરીમાં સચિને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ વિરુદ્ધ જે કારનામુ કરી બતાવ્યુ હતુ તે ખરેખર યાદગાર હતુ.  'ટાઈમ'ની આ પ્રશંસાને એક અઠવાડિયુ થયુ જ હતુ કે સચિને એક વધુ એવો મીલનો પત્થર સાબિત કરી દીધો જ્યાં સુધી પહોંચવુ અન્ય બેટ્સમેનો માટે ખુબ જ મુશ્કેલ કામ રહેશે.  સચિને 175મી ટેસ્ટમાં 50મી સદી બનાવી છે, જ્યારે કે બીજા નંબર પર ચાલી રહેલ ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન રિકી પોંટિગ 39 સદી સાથે સચિનથી 11 સદી પાછળ છે.  મતલબ આ એટલી મોટી ખાઈ છે જેને પાર કરવામાં પોંટિગને લાંબો સમય લાગી શકે છે.  
સચિનની 50મી ટેસ્ટ સદીની ઉપલબ્ધિની ખુશી એટલી હતી કે આ મેચમાં શાનદાર પ્રદર્શન કરનારા અન્ય બધા ખેલાડીઓ ગૌણ થઈ ગયા. અહી સુધી કે ભારતની એક દાવ અને 25 રનની પરાજય પર પણ કોઈ ચર્ચા નથી થઈ રહી.  આ મેચમાં રાહુલ દ્રવિડે પોતાના 12,000 ટેસ્ટ રન પૂરા કર્યા, પરંતુ કદાજ જ કોઈએ આ મહાન બેટ્સમેનને આ ઉપલબ્ધિ માટે યાદ કર્યો હશે. ]]></content:encoded>
IFM
<!--endImage--> સલમાન ખાને માટે વર્ષ 2010 સારુ રહ્યુ. જેનો શ્રેય તેમના ભાઈ અરબાજ ખાન દ્વારા પ્રદર્શિત ફિલ્મ દબંગને આપવામાં આવે છે. આ ફિલ્મમાં સલમાને ચુલબુલ પાંડેના રૂપમાં એક યાદગાર પાત્ર ભજવ્યુ. તેમની રિયલ લાઈફ ભાભી મલાઈકા અરોરાની સાથે તેમના પર ફિલ્માવેલુ ગીત 'મુન્ની બદનામ હુઈને સફળતાના નવા રેકોર્ડ બનાવી દીધા.  સાથે જ ફિલ્મમાં કમસિન સોનાક્ષીની સાથે તેમની જોડી પણ પ્રશંસા પામી. 
જો કે આ વર્ષની શરૂઆતમાં સલમાન ખાન માટે સારી ન રહી. તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ વીર બોક્સ ઓફિસ પર પછડાઈ ગઈ. ફિલ્મને ન તો દર્શકોએ પસંદ કરી કે ન તો ફિલ્મ સમીક્ષકોએ.  ઉપરાંત જયપુરમાં એક યુવા રાજપૂત સંગઠન દ્વારા આ ફિલ્મના વિરોધમાં લોકો રોડ પર આવી ગયા હતા. જેના કારણે ફિલ્મની હાલત વધુ દયનીય થઈ ગઈ. 
IFM
<!--endImage--> પરંતુ પછી સાંભળવા મળ્યુ કે સલમાન બિગ બોસ-4માં અમિતાભ બચ્ચનના સ્થાન પર આવવાના છે. બિગ બોસમાં આવીને બેવોચ સ્ટોર પામેલા એંડરસન સાથે તેમણે મુન્ની બદનામ હુઈ ગીતમાં યાદગાર ઠુમકા પણ લગાવ્યા.   
એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ 26/11 હુમલાને લઈને આપવામાં આવેલ તેમના નિવેદનને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા. તેમણે કહી દીધુ કે આ હુમલાને એ માટે વધુ મહત્વ આપવામાં આવી રહ્યુ છે કે તેમા આરોપી અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ નિવેદનને લઈને તેમની ચારેબાજુ આલોચના થઈ. પછી તેમણે પોતાના આ નિવેદન માટે માફી માંગી.  ]]></content:encoded>
N.D
<!--endImage--> છેલ્લા સાહીઠ વર્ષોથી ઉત્તર પ્રદેશમાં અયોધ્યાના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદનો નિર્ણય ઓક્ટોબર 2010માં સંભળાવી દેવામાં આવ્યો. ઈલાહાબાદ હાઈકોર્ટની ત્રણ ન્યાયાધીશોની લખનૌ ખંડપીઠે ન્યાયલય કક્ષ સંખ્યા 21માં પોતાના ઐતિહાસિક અને બહુપ્રતિક્ષિત નિર્ણયમાં કહ્યુ કે વિવાદિત જમીન પર કોઈ એક પક્ષનો પૂર્ણ માલિકીનો હક સાબિત નથી થતો. 
અયોધ્યા બાબતે નિર્ણય સંભળાવનારી લખનૌ પીઠના ત્રણ ન્યાયાધીશોમાંથી એક ન્યાયમૂર્તિ સુધીર અગ્રવાલે પોતાના આદેશમાં લખ્યુ, 'વિવાદિત માળખુ મુસલમાનો દ્વારા હંમેશા મસ્જિદના રૂપમાં માંવામાં આવ્યુ, પરંતુ આ સાબિત નથી થતુ કે આનુ નિર્માણ બાબરના શાસનકાળ દરમિયાન થયુ હતુ. 
ન્યાયમૂર્તિ અગ્રવાલે લખ્યુ કે હિન્દુ માન્યતા અને આસ્થા મુજબ વિવાદિત માળખાંના મધ્યના ગુંબજનો ભાગ ભગવાન રામનુ જન્મસ્થાન છે. 
વિવાદિત ભૂમિને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યુ છે અને ત્રણ વિવિધ પક્ષોને આ પર સ્વામિત્વ આપવામાં આવશે. ન્યાયમૂર્તિ એસ.યૂ. ખાન, ન્યાયમૂર્તિ સુધીર અગ્રવાલ અને ન્યાયમૂર્તિ ઘર્મવીર શર્માની ખંડપીઠના બહુમતથી આ નિર્ણય સંભળાવવામાં આવ્યો કે વિવાદિત ભૂમિમાં જે સ્થાન પર રામલલાની મૂર્તિયો બિરાજમાન છે તેને હિંદુઓને, પ્રાંગણના બહારનો ભાગ મુસલમાનોને અને ત્રીજો ભાગ નિર્મોહી અખાડાને સોંપવામાં આવશે. ]]></content:encoded>
N.D
<!--endImage--> ઓસ્ટ્રેલિયન કોમ્પ્યુટર હૈંકર જૂલિયન અસાંજેએ વર્ષ 2006માં  વિકિલીક્સ સાઈટની શરૂઆત કરી હતી. હવે આ સાઈટ આખી દુનિયા માટે એક સનસની બની ચુકી છે. વિકિલીક્સના ખુલાસાથી અમેરિકી સરકારની રાજનીતિક પોલ ખુલી ગઈ છે. જેના દ્વારા અમેરિકા ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં પોતાનુ પ્રભુત્વ વધારવાનુ કામ કરતુ હતુ. અફગાનિસ્તાન અને ઈરાક યુદ્ધ વિશે અમેરિકી રક્ષા મુખ્યાલય પેંટાગનના ચાર લાખ દસ્તાવેજ ઈંટરનેટ પર રજૂ કરી વિકિલીક્સ સાઈટ પહેલા જ બરાક ઓબામા સરકાર માટે શરમજનક સ્થિતિ ઉભી કરી ચુકી છે. 
વિકિલીક્સના ઘણા ગુપ્ત દસ્તાવેજ રજૂ કરી અમેરિકાની ઉંઘ ઉડાવી દીધી, જો કે અમેરિકાએ એ દસ્તાવેજ પરત કરવાની માંગ કરી. પરંતુ અંસાજે પર તેની કોઈ અસર ન થઈ.  તાજેતરમાં જ અઅંસાજેની સ્વીડન વોરંટના આધાર પર ધરપકડ કરવામાં આવી. 
તેના પર યૌન ઉત્પીડન અને બળાત્કારનો આરોપ લગાડવામાં આવ્યો હતો. જો કે નવ દિવસ પછી તે મુક્ત થઈ ગયા. મુક્ત થતા જ તેમણે પોતાના ખુલાસાઓને આગળ ચાલુ રાખવાની પણ જાહેરાત કરી દીધી.  વર્તમાન સમયમાં  આ સાઈટના ખુલાસાથી ભારતીય રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. ખુલાસો થયો છે કે રાહુલે અમેરિકી રાજદૂત સમક્ષ કહ્યુ હતુ કે ભારતને ઈસ્લામી આતંકવાદની તુલનામાં કટ્ટરપંથી હિંદુ સંગઠનોથી વધુ ખતરો છે. ]]></content:encoded>