આઈપીએલ લેખ
PTI
મંગળવારે આઈપીએલમાં જ્યારે ઈડન ગાર્ડન પર નાઈટ રાઈડર્સને ટીમના રાજસ્થાન રોયલ્સના હાથે  કરારી હાર મેળવ્યા પછી ખાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પહેલાથી સતત હારથી પરેશાન શાહરૂખને મંગળવારે થયેલી હારને વધુ વિચલિત કરી નાખ્યા.
સૂત્રોના જણાવ્યા મુજબ ભરોસો કરવામાં આવે તો આ હાર પછી સૌરવ ગાંગુલી અને શાહરૂખમાં ખાસ્સી ખટપટ થઈ. તેમની તકરારનો અવાજ એટલો મોટો હતો કે ઘણા લોકોના કાન સુધી પહોંચ્યો.
શાહરૂખ ખાન એ વાતને લઈને સૌરવ પર ગુસ્સે થયા હતા કે તેઓ ટીમમાં હાજર દુનિયાના સર્વશ્રેષ્ઠ કોચ જોન બુકાનનની સલાહ નથી લેતા અને પોતાની મનમરજી ચલાવે છે. બુકાનનની કોશિશમાં જ ઓસ્ટ્રેલિયા સતત 2 વિશ્વકપ જીતવામાં સફળ રહ્યુ હતુ. આ વાતથી પણ કોઈ અજાણ નથી કે કલકત્તા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ કોચ બુકાનનને વધુ મહત્વ આપે છે.
જ્યારે આઈપીએલમાં ક્રિકેટ સ્ટાર્સની બોલી લગાડવામાં આવી રહી હતી ત્યારે શાહરૂખે ગાંગુલીની પસંદ કરતા વધુ બુકાનનની સલાહને મહત્વ આપ્યુ હતુ. હવે આ વાત જુદી છે કે બુકાનની પસંદગીના ખેલાડી ટ્વેંટી-20ની પરીક્ષામાં સફળ ન થયા.  ગાંગુલીને આ વાતનુ પણ દુ:ખ હતુ કે ખેલાડીઓની પસંદ કરતી સમયે તેમની ઉપેક્ષા કરવામાં આવી.
મંગળવારના દિવસે પણ બુકાનન અને ગાંગુલી વચ્ચે કડવી બોલચાલ થઈ હતી. ગાંગુલી ઈચ્છતા હતા કે રાજસ્થાન રોયલ્સના વિરુધ્ધ 'કરો યા મરો'ની જંગમાં તેઓ શોએબ અખ્તરને મેદાનમાં ઉતારે પણ બુકાનનની દલીલ હતી કે શોએબ અનફિટ છે, તેથી તેઓ રિસ્ક નથી લઈ શકતા. તેથી બુકાનને શોએબ અખ્તરને બદલે પાકિસ્તાનના ફાસ્ટ બોલર ઉમર ગુલને મેદાનમાં ઉતાર્યો, પણ ગુલ પણ કોઈ ચમત્કાર ન કરી શક્યા. કલકત્તા આ મેચ 6 વિકેટથી હારી ગઈ.
કલકત્તાની સતત થઈ રહી હારને કારણે કિંગ ખાન એટલા પરેશાન  રહ્યા કે તેઓ ગાંગુલી સાથે લડી બેસ્યા. ગાંગુલીએ કહ્યુ કે મેદાન પર કોચ નહી ખેલાડી રમે છે. અમારી ટીમના ખેલાડી સારુ પ્રદર્શન નથી કરી શક્યા તેઓ તેમા હું શુ કરી શકુ ? શાહરૂખ એ વાતને લઈને ગુસ્સે થયા હતા કે ગાંગુલી પોતાને મનફાવે તેમ કરે છે જેની અસર ટીમના પ્રદર્શન પર પડે છે.
મનોરંજન કરને કારણે વિવાદ  - ઈડિયન પ્રીમિયર લીંગમાં શાહરૂખ ખાન જ એવા પહેલા ફ્રેચાઈજી છે, જે રાજ્ય સરકારને મનોરંજન કર ચૂકવી રહ્યા છે. શાહરૂખ આ વાતને પણ જાણે છે કે તેઓ કપ્તાન ગાંગુલી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યની વચ્ચે સંબંધો સારા છે.
PTI
PTI
કિંગ્સ 11 પંજાબની માલિક અને બોલિવુડની પ્રસિદ્ધ અભિનેત્રી પ્રીટી જિંટા પોતાની ટીમના ઓસ્‍ટ્રેલિયન ખેલાડીઓના જેવાકે બ્રેટ લી, સીમોન કેટીચ, જેમ્‍સ હોપ્‍સના કાર્યથી ખુબ જ ખુશ છે. પરંતુ આ ખેલાડીઓ પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે ત્યારે પ્રીટીને આનો કોઈ રંજ નથી. તેણે આ ખેલાડીઓને વિદાય આપવા માટે એક ફેરવેલ પાર્ટી પણ આપી હતી. જ્યારે તેમની જ ટીમના જુનિયર ખેલાડી સાથે પ્રીટીનો તાલમેલ બેસતો નથી. સૌથી વધુ 29 ખેલાડીની ટીમ ગણાતી કિંગ્સ ઇલેવન હવે 20ની થઇ ગઇ છે.
પ્રીટીની ટીમનું નેતૃત્‍વ યુવરાજ સિંહ સંભાળે છે. પ્રીટીની ટીમે 5મી મેના રોજ બેંગ્‍લોરની ટીમ સામે સળંગ પાચમો વિજય મેળવ્‍યો હતો. દિલ્‍હી સામે જીત મેળવ્‍યાં બાદ પ્રીટીએ આ પ્રાટીનું આયોજન કર્યુ હતું જેમાં તેણે દિલ્‍હીની ટીમને પણ આમંત્રિત કરી હતી અને કેટલાક ખેલાડીઓ પ્રીટીની આ પાર્ટીમાં ગયા પણ હતાં.
PTI
PTI
આ પાર્ટીમાં પ્રીટીએ મન ભરીને ડાંસ કર્યો હતો. પાર્ટી સવારના ચાર વાગ્‍યાં સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્‍યાં મુજબ પ્રીટીએ તેની ટીમ માટે કર્યુ તો ખેલાડીઓ પણ પછી કઈ બાકી રહે ખરા? બ્રેટ લીએ પ્રીટી માટે પાર્ટીમાં એક ગીત પણ ગાયુ હતું. પ્રીટીના માટે ટીમ જીતે કે હારે તે વધુ મહત્‍વનું નથી કારણ કે ટીમ હારે કે જીતે પાર્ટી તો રોજ રાત્રે થતી જ હોય છે.
જ્યારે વિવાદસ્પદ પંજાબ કિંગ્સ ઇલેવન ટીમની માલિક પ્રીટી જિંટાને ટીમના ભારતીય જુનિયર ખેલાડીઓ સાથે તાલમેલ બેસતો લાગતો નથી. અગાઉ જુનિયર ક્રિકેટરોના હોટેલ બદલી નાખનારી જિંટાએ આઇપીએલમાં રમી રહેલી પંજાબની ટીમના ચાર જુનિયર તથા એક સિનિયર ખેલાડીને પરત મોકલી દીધા છે.
પંજાબની ટીમે અજિતેશ આર્ગલ, યશ ગાંધી, ઋષિ ધવન, સાહિલ કુકરેજા અને પંજાબની રણજી ટીમના સુકાની પંકજ ધર્માણીને પાછા મોકલી દેવાનો નિણર્ય લીધો હતો. આઇપીએલની હરાજી વખતે પંજાબ પાસે 29 ખેલાડી હતા. આમ આ ટીમ સૌથી લાંબી યાદી ધરાવતી હતી. હવે ખેલાડીઓને સાથે રાખવાથી વધી જતો ખર્ચ ટીમ મેનેજમેન્‍ટને ખટકતો હતો અને તેથી 29 ખેલાડીની યાદી ટૂંકાવીને 20ની કરી દેવાઇ હતી. બાકીના ખેલાડીને પરત મોકલી દેવાયા હતા.
જોકે જે ખેલાડીઓને પરત મોકલી દેવામાં આવ્‍યા છે તેમને પણ તેમના કરારની રકમ પૂરેપૂરી મળશે. જુનિયર ખેલાડીને ઓછામાં ઓછા 12 લાખ રૂપિયા મળશે. આઇપીએલમાં ભાગ લઇ રહેલી બાકીની ટીમોએ તેમના જુનિયર ખેલાડી સાથે આ પ્રકારનો વ્‍યવહાર કર્યો નથી. કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાને તેની ટીમના જુનિયર ખેલાડીઓને છેક સુધી સાથે રાખવાનો નિણર્ય લીધો છે.
ND
N.D
રાવલપીંડી એક્સપ્રેસ શોએબ અખ્તર આજે કોલકાતા આવીને નાઈટ રાઈડર્સની ટીમમાં જોડાય જશે. પાકિસ્તાન ક્રિકેટે બોર્ડ(પીસીબી) દ્વારા એક મહિના સુધી પ્રતિબંધમાં રાહત મળતા શોએબ ખુશ થઇ ગયો છે. પરંતુ તેણે વધારે ખુશ થવાની જરૂર નથી કારણ કે હાલમાં કોલકાતા નાઇટ રાઇડર્સના વળતા પાણી છે અને તેને બચાવવાનું કામ તેણે ઉપાડવાનું રહેશે. આમ શોએબની આઇપીએલમાં રમવાની ઇચ્છા જરૂર પુરી થશે.
આજે સાંજે 4 કલાકે શોએબનું ભારતમાં આગમન થઇ ગયું છે. અને તેઓએ આવતા વેત જ શાહરૂખખાનનો સ્પોર્ટ આપવા બદલ આભાર માન્યો હતો. તેઓ આઇપીએલમાં રમવા માટે ખૂબજ ઉત્સાહિત છે તેવું એરપોર્ટ પર તેઓએ જણાવ્યું હતું.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાંથી રીકી પોંટીંગ અને હસ્સી જેવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પરત ચાલ્યા જતા તેની અસર ટીમ પર જણાઈ હતી. ટીમને સતત ચાર પરાજય મળતા ટોચની ચાર ટીમમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ નીચે સરકી ગઈ છે.
આ સ્થિતિમાં અખ્તરના આગમનથી ટીમને ફાયદો થશે તવુ માનવમાં આવી રહ્યુ છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આઠ મેના રોજ બેંગ્લોર રોયલ ચેલેન્જર સામે ટકરાશે. બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રસુન મુખર્જીએ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે. શાહરૂખ ખાન દ્વારા શોએબ અખ્તરને 425000 ડોલરમાં ખરીદવામાં આવ્યો છે.
ગયા વર્ષના ડિસેમ્બર માસથી અત્યાર સુધી શોએબે માત્ર એક પ્રતિસ્પર્ધી મેચ રમી છે અને 18 ઓવર જ ફેંકી છે. તે 13મી ફેબ્રુઆરીથી ક્રિકેટથી દુર છે.
PTI
એક બાજુ જ્યા સ્ટાર્સથી ભરેલી ટીમને મજબૂત બતાવવામાં આવી રહી છે, ત્યા બીજી બાજુ રાજસ્થાન રોયલ્સને શેન વોર્નનો વનમેન શો કહીને તેને ઓછી આંકવામાં આવી રહી હતી. તાજેતરમાં શેન વોર્નની સેનાએ ફક્ત એક જ મેચ હારી છે અને તે આઠ અંક લઈને બીજા સ્થાને છે.
વોર્ન આ મેચમાં બેવડી ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ ટીમના કપ્તાન પણ છે અને કોચ પણ. હવે તેમની કપ્તાની કહો કે કોચિંગની તેમના ખેલાડીઓનો અંદાજ જ બદલાઈ ગયો છે. વોર્ને પોતાની ટીમમાં ગજબની ઉર્જા ભરી છે.
બીજી બાજુ સ્ટાર્સથી ભરેલી બેંગલોર રોયલ ચેલેંજર્સ. મુંબઈ ઈડિયંસ અને ડૈકન ચાર્જર્સએ અત્યાસ સુધી ફક્ત એક એક મેચ જ જીતી છે. કહેવુ ખોટુ નથી કે ત્રણે ટીમો પાસેથી લોકોએ ઘણી અપેક્ષાઓ રાખી હતી. પણ તેમણે તે પ્રમાણે પ્રદર્શન ન કર્યુ.  હાલ તો ત્રણે ટીમો ડેંજર ઝોનમાં છે. જો કે હવે એવુ પણ કહેવુ ઉતાવળ કહેવાશે કે આ ટીમો માટે સેમીફાઈનલની શક્યતા નથી. તેમની પાસે હજુ તેમને પૂરી તક છે.
આઈપીએલમાં આઠ ટીમો રમી રહી છે. પહેલા રાઉંડમાં ચાર ટીમોને બહારનો રસ્તો જોવો પડશે, તે ચાર ટીમો કંઈ હશે તે પહેલી શ્રેણી પછી બહાર થશે ? ક્રિકેટમાં કોઈ ભવિષ્યવાણી કામ નથી આવતી, પણ જે સ્થિતિ જોવા મળી રહી છે તે સેમીફાઈનલિસ્ટનુ આંકલન -
ચેન્નઈ સુપર કિંગ - અત્યાર સુધી થયેલ ચાર મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ચારેય મેચ જીત્યા છે. આ ટીમ યાદીમાં સૌથી ઉપર છે. વાત ફક્ત આટલી જ નથી કે ચેન્નઈ સુપર કિગ્સે અત્યાર સુધી પોતાની બધી મેચ જીતી છે, પરંતુ ધ્યાન આપવા બાબત એ છે કે જે અંદાજમાં તેઓ જીત્યા છે તે જોતા તો એવુ જ લાગે છે કે તેઓ મુખ્ય દાવેદાર લાગે છે. મહેન્દસિંહ ધોનીની સુકાની હેઠળ ચેન્નઈ કિગ્સે મેદાની લડાઈની સાથે જ મગજની જંગ પણ જીતી છે. આ ટીમનુ સેમીફાઈનલમાં પહોંચવુ તો નક્કી છે.
રાજસ્થાન રોયલ્સ - અત્યાર સુધી પોતાની પાંચ મેચોમાં ચાર જીત નોંધાવે ચૂકેલી આ ટીમ અત્યારે બીજા સ્થાન પર છે. સતત ચાર જીત નોંધાવવી એ કોઈ ચમત્કાર નથી હોતો.  રાજસ્થાન રોયલ્સમાં દમ છે, તેમના ખેલાડીઓના જોશને કારણે વિરોધીઓનુ બચવુ મુશ્કેલ છે. આ ટીમને સેમીફાઈનલ માટે મજબૂત દાવેદાર ગણી શકાય છે.
દિલ્લી ડેયરવિલ્સ - સહેવાગની ટીમનુ નેટ રન રેટ હાલ તો સૌથી વધુ છે. ટીમ કોઈ પણ એંગલથી નબળી નથી. અને તે ત્રીજા સ્થાન પર છે. દિલ્લી ડેયરવિલ્સ કોઈ પણ ટીમને હરાવવાની હિમંત રાખે છે અને અત્યાર સુધી  તેમણે પ્રતિભાશાળી રમત બતાવી છે. બીજી ટીમોને માટે દિલ્લી ડેયરવિલ્સને સેમીફાઈનલમાં જતા રોકવુ બહુ મુશ્કેલ છે. આ અંદાજ મુજબ ત્રીજી સેમીફાઈનાલિસ્ટ ટીમ છે.
PTI
ક્રિકેટને વધુ રંગીન અને ગ્લેમર્સ બનાવવાના હેતુથી વિદેશમાંથી ધંધાકિય ચીયર લીડર્સ એટલે કે દર્શકોનો ઉત્સાહ વધારવાવાળી યુવતીઓ લાવવામાં આવી છે. અને હંમેશા લોકોના મનોરંજનમાં વિલન બનનારા નેતા લોકો ભારતીય સંસ્કૃતિના નામે તેના પર પ્રતિબંધ લાદવા માંગે છે. તેઓતો વિદેશમાં જઇને પોતાની ઇચ્છા પૂરી કરી લેતા નેતાઓને લોકોના મનોરંજન સામે હંમેશા વિરોધ ઉઠાવ્યો છે.
આવા જ એક નેતા ચીયર લીડર્સની નિંદા કરતા જણાવે છે કે, ક્રિકેટના મેદાનમાં 'ચીયર લીડર્સ'ની હાજરીથી રમતની સુંદરતા અને શાલીનતા ખત્મ થઇ રહી છે અને આયોજકોએ રમતના મેદાનને કોઇ ફિલ્મ કે ડાંસ બાર બનાવી દીધું છે.
જ્યારે બંગાળી ફિલ્મ નિર્માતા નાખુશ - બંગાળના ફિલ્મ નિર્માતા પણ આ ચીયર ગર્લ્સને લઇને ખૂબજ નાખુશ છે. તેઓનું માનવું છે કે, ક્રિકેટની રમતમાં આવી છોકરીઓ કોઇ ભાગ બની જ ના શકે કારણ કે આ કોઇ ફેશન શો કે રેમ્પ શો નથી અને તેનાથી ક્રિકેટ હલકી અને છીછરી રમત બની જશે.. લોકોને ક્રિકેટ કરતા આ છોકરીઓને જોવામાં વધુ રસ પડશે. જે ખૂબજ શરમજનક કહી શકાય.
વિરિષ્ઠ ફિલ્મકાર તપન સિન્હાએ પણ કહ્યું કે, આઇપીએલના આયોજકોના વાણિજ્યિક દ્રષ્ટિકોણને મગજમાં રાખવું જોઇતું હતું, પરંતુ દેશની સંસ્કૃતિ અને લોકોંની ભાવનાઓ સાથે આ રીતે રમત ના કરવી જોઇએ.
નવી મુંબઈ પોલીસે આઈપીએલની મુંબઈ અને હૈદરાબાદ ટીમ વચ્ચે નવી મુંબઈના સ્ટેડિયમમાં 27મી એપ્રિલના રોજ રમાયેલી મેચ દરમિયાન વિવાદોનું કેન્દ્ર બનેલી ચીયર ગર્લ્સને ડાંસ કરવાની શરતી મંજૂરી આપી દીધી હતી અને તેમાં પોલીસ નિયામકે જણાવ્યુ હતું કે, આ વિદેશી યુવતીઓના કપડા પર પણ પોલીસ નજર રાખશે.
ચીયર ગર્લ્સના ડાંસના વિરોધમાં ભાજપના વરિષ્ઠ નેતા વેંકાએ નાઇડુ પણ જોડાઇ ગયા હતા અને કહ્યું હતું કે, આ અમેરિકાની સ્ટાઇલ મુજબ ક્રિકેટ કે અન્ય રમતના મેદાનમાં મેચ દરમિયાન પ્રેક્ષકોના મનોરંજન માટે આવી અશ્લીલ હરકતો કરતી છોકરીઓને ડાંસ માટે ઉતારવામાં આવે છે.
મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી સિઘ્ઘરામ મ્હેત્રેએ વિપક્ષને આશ્વાસન આપ્યુ હતુ કે તેઓ આ મામલે કાર્યવાહી કરશે. જો આ બાબત કેન્દ્ર સરકારના હસ્તક આવતી હશે તો રાજ્ય સરકાર આ મામલે કેન્દ્રને વાત કરશે. પણ કોઈ પણ રીતે ભારતીય સંસ્કૃતિ સાથે કોઈ પણ જાતનુ સમાધાન કરવામાં નહી આવે. ભાજપા અને શિવસેનાના જ નહી સત્તા પક્ષના કેટલાક નેતાઓએ પણ તેમના મુદ્દાને સમર્થન આપ્યુ હતુ.
ચીયર લીડર્સના ડાંસનો મુદ્દો મહારાષ્ટ્ર વિધાન સભામાં ભાજપ અને શિવ સેનાના નેતાઓએ ઉઠાવ્યો હતો. ભાજપાના નેતા નિતિન ગડકરીએ કહ્યું હતુ કે આનાથી મહિલાઓના આત્મ સન્માનને ઠેસ પંહોચે છે. ગડકરીએ આના પર તાત્કાલીક પ્રતિબંધની માંગણી કરી હતી.
આઇપીએલ ટ્વેંટી-20 ક્રિકેટ ટૂર્નામેંટમાં મેચ દરમિયાન ચીયર લીડર્સનો દેખાવ અશ્લીલ કે અભદ્ર જોવા મળતા આયોજકો સામે કાર્યવાહી કરવાની મુંબઇ પોલિસે આપેલી ચેતાવણી બાદ પશ્ચિમ બંગાળના ખેલમંત્રી સુભાષ ચક્રવર્તીએ પણ કહ્યું કે, ઇડન ગાર્ડનમાં હવે ચીયરગર્લ્સ ડાંસ નહીં કરી શકે. હવે પ.બંગાળના ખેલમંત્રી ચીયરગર્લ્સથી નારાજ થયા છે.
ચક્રવર્તીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આવા ડાંસ પર પ્રતિબંધ મુકવો જોઇએ. ફુટબોલના મેદાન પર હું તેની મંજુરી નહીં આપું. એમના નિવેદનોથી વારંવાર સમાચારોમાં રહેતા ચક્રવર્તીએ કહ્યું કે, આ આયોજનોમાં બાળકો અને યુવાનો જોડાતા હોવાથી આવા અશ્લીલ ડાંસ જોઇને તેઓની નીતિ બગડે છે, આથી સરકારે આવા ડાંસ પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ.
ખેલમંત્રીના આ નિવેદનને રાજયની સત્તાધિસ પાર્ટી વામમોર્ચા સરકારના બે અન્ય મંત્રિઓએ સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, ક્રિકેટ મેદાન પર આવા ડાંસ ભારતીય સંસ્કૃતિની વિરૂદ્ધ છે.
PTI
આમ મોટાભાગના લોકો આ ચીયર્સ લીડર્સના વિરોધી બની ગયા છે આથી જ આ યુવતીઓને આખા ડ્રેસ પહેરાવવામાં આવ્યા છે. અને તેઓના ડાંસમાં અશ્લીલતા ના દેખાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.
BBC
જો ટેલીવિખના હિસાબથી જોઈએ તો ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ના કારણે આમાં થોડો વધારો થયો છે. તમે એ વિચારશો કે દુનિયા કશુ નહિ પણ ક્રિકેટનુ એક નવુ રૂપ જોઈ રહી છે. જેની શરૂઆત બોલીવુડના કલાકારોના શો થી થાય છે, વચ્ચે ક્રિકેટ રમાય છે અને જ્યારે જયારે ચોક્કા છક્કા અને વિકેટ પડે ત્યારે ઓછા કપડાં પહેરેલી છોકરીઓ હર્ષ બતાવવા નાચે છે.
એવુ જાણવા મળ્યુ છે કે સ્ટેડિયમમાં દર્શકોની ભીડ જમા થઈ રહી છે અને આ 'તમાશા'ને પહેલા જ સુપરહીટ સાબિત કરી દીધુ છે કારણ કે આને કારણે ટીવી સીરિયલમાં દર્શકોની રુચિ ઓછી થવા માંડી છે.
એવુ પણ બતાવવામાં આવી રહ્યુ છે કે કેટલીય નવી ફિલ્મોને રિલીઝ થતા એ માટે રોકી છે કે વિતરકો એ વાતને લઈને ચિંતામાં પડી ગયા છે કે આઈપીએલને કારણે દર્શકો સિનેમાહોલ સુધી નહી જાય અને બોક્સ ઓફિસ પર ફિલ્મોને ઘણુ નુકશાન વેઠવુ પડી શકે છે.
કોશિશ ; આઈપીએલને આ સદીની સૌથી મોટી સફળતા સાબિત કરવાના પ્રયત્નો વચ્ચે આપણામાંથી કોઈને પણ એ નથી બતાવવામાં આવી રહ્યુ કે કલકત્તાને છોડીને દરેક જગ્યાએ આયોજકોને ટિકીટ વેચવામાં કેટલી મુશ્કેલી આવી રહી છે.
જો તમને કેટલાય સ્ટેડિયમો ભરેલા દેખાય તો તેનુ કારણ એ છે કે મેચના પાસ ખૂબ ઉદારતાથી વહેંચવામાં આવ્યા છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે કેટલા દિવસો સુધી મોટી મોટી કંપનીઓ કે ધંધાકીય લોકોને વગર રૂપિયે કે ઓછા રૂપિયામાં સ્ટેડિયમમાં આવવાની અનુમતિ આપતા રહેશે ?
તેમણે પોત પોતાની ટીમોમાં ખૂબ જ વધુ પૈસા રોકયા છે અને આવુ કર્યુ છે  કમાવવા માટે કોઈ દુનિયાને બતાવવા માટે નહી કે ટ્વેંટી-20 મેચ કેટલો સરસ આઈડિયા છે અને ભારતે કેવી રીતે આના દ્વારા ક્રિકેટની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી છે.
મીડિયાએ પણ આને હાથો હાથ લીધુ છે આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આઈપીએલને છાપાઓમાં અને ટીવી ચેનલોમાં કેટલુ મહત્વ આપવામાં આવી રહ્યુ છે. સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે ચિયરલીડર્સના બાબતે ચેનલોનુ વલણ. ટીવી ચેનલો પર જ્યારે આ મુદ્દાની ચર્ચા થઈ રહી હતી તો તેમણે નૈતિકના રખેવાળી પર વધુ ભાર આપ્યો.
તેમણે આ સાથે એ પણ મુદ્દો ઉછાળ્યો કે કેવી રીતે રાજનેતાઓ રમતને બરબાદ કરી રહ્યા છે. પણ કોઈએ પણ આ વાતને લઈને કદી કોઈ પ્રશ્ન ન કર્યો કે ચિયરલીડર્સ પોતે કેવુ અનુભવી રહી છે ?
કેવી રીતે તેમના પર ગંદી ટિપ્પણી કરવામાં આવી રહી છે. શુ અમે નવુ અમેરિકા બનવાના ચક્કરમાં એ પણ ભૂલી ગયા છે કે સ્ત્રીઓનુઇ સન્માન થવુ જોઈએ અને લોકોના મનોરંજન માટે તેમણો ઉપયોગ સામાનની જેમ ન કરવો જોઈએ.
મને પૂરો વિશ્વાસ છે કે અમેરિકામાં ચિયરલીડર્સનો ઉપયોગ એ માટે નથી થતો કે દર્શકો તેમની પાછળ જ પડી જાય.  તો પછી સતત આગળ વધતુ ભારત એ કેમ નથી વિચારતુ કે મેદાન પર જે કાંઈ થઈ રહ્યુ છે તે કેટલુ શરમજનક છે.
BBC
અમે બધા જાણીએ છે કે જે રીતે હોકીને ચલાવવામાં આવી રહી છે તેમા ઘણી ભૂલો છે. પણ છેવટે ટીવી ચેનલ આજ તકે પોતાના સ્ટિંગ ઓપરેશન દ્વારા આને સાબિત કરવાની કોશિશ કરી છે.
ટીવીનો દાવો છે કે કેપીએસ ગિલના નજીકના જ્યોતિકુમારને કેમરા પર પૈસા લેતા બતાવવામાં આવ્યા છે જેથી એક ખેલાડીને ભારતીય ટીમમાં જગ્યા મળી શકે. જ્યોતિકુમારન પાસે રાજીનામુ આપ્યા વગર છુટકારો નહોતો.
પણ કેપીએસ ગિલ સાહેબ માટે આ જરૂરી નહોતુ. એક વ્યક્તિ જે 14 વર્ષથી ભારતીય હોકી પર રાજ કરી રહી છે, તેણે એક અધિકારીની કહેવાતી ભૂલને માટે કેમ જવાબદાર ગણાવી શકાય.
તેમણે પોતાના એક ઈંટરવ્યુમાં જણાવ્યા પ્રમાણે  આ વાત તો બધા જાણે છે કે ગિલ સાહેબ હાર માને તેવા નથી. તેમણે ઈંટરવ્યુમાં પોતાનો બચાવ તો કર્યો સાથે સાથે એ વલણ પણ અપનાવ્યુ, જે જાણે છે, જુએ છે છતાં કશુ ખોટું નથી કરતો.
કેપીએસ ગિલ પાસે ખરા સમયે જોઈતા લોકો છે, જે હંમેશા તેમને બચાવવા આગળ આવે છે. તે જ એક એવા માણસ છે જે હોકીને સમજે છે અને તેઓ એ પણ જાણે છે કે કેવી રીતે હોકીને ચલાવવી જોઈએ.
જે રિપોર્ટરે તેમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યો છે, તેમણે આનુ પરિણામ ભોગવવુ પડ્યુ છે. નવા ખેલમંત્રી એમએસ ગિલનો આભાર જેમણે તેણે રાજીનામુ આપવાનું કહ્યુ.
આ વખતે આ કેસમાં તેમણે કાપવાને બદલે ખેંચવુ પડી શકે છે. બસ, શરત એટલી કે આઈપીએલના ચક્કરમાં લોકો એ ન ભૂલે કે દેશમાં હોકી પણ એક રમત છે, જેમાં તત્કાલ બદલાવ જરૂરી છે.