રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 15 જાન્યુઆરી 2019 (17:06 IST)

AusvsInd 2ndODI : બીજા વનડેમાં ભારત 6 વિકેટથી જીત્યો મેચ

AusvsInd 2ndODI : ભારત ઓસ્ટ્રેલિયા વનડે મેચ એડિલેડમાં થઈ રહ્યું છે. ઓસ્ટ્રેનિયાથી શાન માર્શ (131)ની જોરદાર બેટીગની મદદથી ઓસ્ટ્રેલિયાને બીજા વનડેની સામે 299 તનના લક્ષ્ય રાખ્યુ. ભારતની તરફથી ભુવનેશ્વર કુમારએ 45 રન આપી(4) અને મોહમ્મદ શમીએ 58 રન આપી 3 વિકેટ લીધા. મેચના તાજા અપડેટ 
વિરાટ કોહલી (104) ના શાનદાર શતક અને એમએસ ધોની (55*) ની અર્ધશતકીય પારી કરી ટીમા ઈંડિયા મંગળવારે બીજા વડેમાં ઑસ્ટ્રેલિયામાં શાનદાર જીત દાખલ કરી.એડિલેડના ઓવલમાં રમેલા બીજા મુકાબલામાં ટીમ ઈંડિયા કંગારૂઓને 6 વિકેટથી જીત મેળવી. આ જીતની સાથે ત્રણ મેચની વન ડે સીરીજ 1-1 બરાબર થઈ ગઈ. 
ટૉસ જીતીને પહેલા બેટીંગ કરતા ઓસ્ટ્રેલિયાએ જીત માટે ભારતને 299 રનના લક્ષ્ય આપ્યું હતું. જવાબમાં ટીમ ઈંડિયાએ 4 બૉલ બાકી રહેતા જ મેચ તેમના નામ કરી લીધું. એમએસ ધોની (55*) દિનેશ કાર્તિક 25 રન બનાવીન પરત ફર્યા. બન્ને ના વચ્ચે 57 રનની ભાગીદારી થઈ. 
Live Score- માટે કિલ્ક કરો