નિર્દેશક - અનુભવ સિન્હા સંગીત - વિશાલ-શેખર કલાકાર- અજય દેવગન, ઈશા દેઓલ, સુનિલ શેટ્ટી, શમિતા શેટ્ટી, જાયદ ખાન, રિતેશ દેશમુખ.
'દસ' બનાવીને અનુભવ સિન્હાએ ટિકીટબારી પર સારી કામયાબી મેળવી હતી. 'દસ' એક થ્રિલર હતી, જેમાં એક્શન દ્રશ્યોના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. 'કૈશ'માં તેમણે એ જ ક્રમને આગળ વધાર્યો છે.
'કૈશ'માં પણ બહું બધા કલાકારો છે, જોરદાર એક્શન છે. અને દક્ષિણ આફ્રિકામાં આનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરને દર્શકોએ ખૂબ પસંદ કર્યુ છે.
દક્ષિણ આફ્રિકાથી એક અણમોલ હીરો ચોરવા માટે અજય દેવગન એક ગેંગ બનાવે છે. આ ગેંગમાં ઈશા દેઓલ, જાયદ ખાન, દીયા મિર્જા અને રિતેશ દેશમુખ જોડાયેલા હોય છે.
આ હીરા પાછળ અંડર વર્લ્ડનો ડોન સુનિલ શેટ્ટી પણ પડેલો હોય છે. અજયની ગેઁગ વિશે જ્યારે સુનિલ શેટ્ટીને ખબર પડે છે ત્યારે તેને પાછળ હટી જવા માટે ધમકી આપે છે. હીરાની સુરક્ષાની જવાબદારી શમિતા શેટ્ટી પાસે રહે છે.
આ બંને કેવી પણ રીતે એકબીજાને પછાડતા રહે છે, આ વાતને ફિલ્મમાં રોમાંચિંત રુપે બતાવવામાં આવ્યું છે.
ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈંટ છે તેના એકશન દ્રશ્યો. એકશન ફિલ્મ પસંદ કરવાવાળાને આ ફિલ્મ જરુર ગમશે, એવું અનુભવનું માનવું છે. તેમના મુજબ 'કૈશ' એવી ફિલ્મ છે, જેમાં એક્શનની સાથે સાથે હાસ્ય પણ
|