મુખપૃષ્ઠ > મનોરંજન > બોલીવુડ > નવી ફિલ્મો > બિલ્લુ બાર્બર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બિલ્લુ બાર્બર

નિર્માતા : ગૌરી ખાન
નિર્દેશક : પ્રિયદર્શન
ગીતકાર : ગુલઝાર, આશીષ પંડિત, સઈદ કાદરી, નીરજ શ્રીધર.
સંગીત : પ્રીતમ ચક્રવર્તી
કલાકાર : શાહરૂખ ખાન, ઈરફાન ખાન, લારા દત્તા, ઓમપુરી, અસરાની, રાજપાલ યાદવ, મનોજ જોશી, વિશેષ ભૂમિકામાં દીપિકા પાદુકોણ, અને પ્રિયંકા ચોપડા.

શાહરૂખ ખાનની ઈચ્છા હતી કે તેઓ એક ફિલ્મ પ્રિયદર્શનની સાથે કરે,પરંતુ યોગ્ય સ્ક્રિપ્ટ ન મળી શકી. 'બિલ્લૂ બાર્બર' માં બંનેયે સાથે કામ કર્યુ છે. જો કે શાહરૂખથી મોટો રોલ ઈરફાન ખાનનો છે. શાહરૂખને આની સ્ટોરી એટલી ગમી કે તેમણે પોતાની પત્ની ગૌરી ખાનને આની નિર્માતા બનાવી દીધી.

બિલ્લુ બાર્બર(ઈરફાન ખાન)નુ આખુ નામ છે વિલાસ રાવ પરદેસી. નાનકડા ગામમાં એ પોતાના બે બાળકો અને પત્ની બિન્દિયા(લારા દત્તા)ની સાથે ખુશીથી રહે છે, તેને કોઈનાથી કોઈપણ ફરિયાદ નથી.

IFM
એક દિવસ સુપરસ્ટાર સાહિર ખાન(શાહરૂખ ખાન)તેની જીંદગીમાં આવે છે અને બધુ જ બદલાય જાય છે. લોકો બદલાય જાય છે, દોસ્ત બદલાય જાય છે, ગામ બદલાય જાય છે. પરંતુ એક માણસ જ નથી બદલાતો અને એ છે બિલ્લુ બાર્બર.

પ્રિયંકા ચોપડા, કરીના કપૂર અને દીપિકા પાદુકોણ પર એક એક ગીત ફિલ્માવીને આ ફિલ્મને ચર્ચિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.
વિડીયો જુઓ
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
લક બાય ચાંસ
ચલ ચલા ચલ
દેવ ડી  
ફિરાક
વિક્ટરી
ચાંદની ચોક ટુ ચાઈના