મુખપૃષ્ઠ > મનોરંજન > બોલીવુડ > નવી ફિલ્મો > એટ બાય ટેન તસ્વીર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એટ બાય ટેન તસ્વીર

IFM
નિર્માતા : શૈલેન્દ્ર સિં
નિર્દેશક - નાગેશ કુકુનૂર
સંગીત - અક્ષય કુમાર, આયેશા ટાકિયા, શર્મિલા ટેગોર, જાવેદ જાફરી, ગિરીશ કર્નાડ, અનંત મહાદેવન, બેંજામિન ગિલાની

સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મોની લોકો રાહ જોતા હોય છે અને પ્રદર્શિત થતા પહેલા જ ફિલ્મ ચર્ચાનો વિષય બની જાય છે, પરંતુ 'એટ બાય ટેન તસ્વીર' ના વિશે વધુ ચર્ચા નથી થઈ રહી. અક્ષયની આ ફિલ્મને ઓછી પ્રિંટસ સાથે રજૂ કરવામાં આવી રહી છે. પ્રચારમાં પણ ઝડપ છેલ્લા કેટલાક દિવસોથી આવી છે.

IFM
વાત એમ છે કે અક્ષયની આ ફિલ્મ ઘણા મહિનાઓથી તૈયાર છે, પરંતુ વિતરકો આને ખરીદી નહોતા રહ્યા. બોલીવુડમાં આ સમાચાર ફેલાયા હતા કે અક્ષય આ ફિલ્મથી ખુશ નથી. જ્યારે નાયક જ આવી વાત કરે તો ફિલ્મ કોણ ખરીદે ?

આ અંગેની ચોખવટ કરતા અક્ષયે જણાવ્યુ કે શૂટિંગની શરૂઆતના ત્રણ-ચાર દિવસ સુધી તેમને નિર્દેશક નાગેશ કુકુનૂરની કામ કરવાની રીત નહોતી ગમે, પરંતુ હવે તેમને કોઈ ફરિયાદ નથી. તેઓ ફિલ્મના અંતિમ પરિણામથી ખુશ છે.

IFM
ફિલ્મના નાયક જયપુરી(અક્ષય કુમાર)ને સુપરનેચરલ શક્તિઓ મળેલ છે. ભારતીય મૂળના જય કનાડામાં ફોરેસ્ટ રેંજરનુ કામ કરે છે. તેના પિતા કરોડપતિ છે, પરંતુ જય તેમના વ્યવસાયમાં તેમની મદદ કરવા નથી માંગતો કારણ કે એ તેમના વેપાર કરવાની રીતથી ખુશ નથી.

જયની જીંદગીમાં ત્યારે ભૂકંપ આવી જાય છે જ્યારે તેના નજીકના અને મહત્વપૂર્ણ માણસની હત્યા થઈ જાય છે. આ હત્યાનુ રહસ્ય ખોલવા જય પોતાની સુપરનેચરલ શક્તિઓનો ઉપયોગ કરે છે. કેવી રીતે એ પોતાના પ્રશ્નોનો જવાબ શોધે છે, તેને રોમાંચક રીતે સ્ક્રીન પર રજૂ કરવામાં આવ્યુ છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
કોફી હાઉસ
સિકંદર  
વિદેશ  
આલૂ ચાટ
આ દેખે જરા  
કિસસે પ્યાર કરુ ?