મુખપૃષ્ઠ > મનોરંજન > બોલીવુડ > નવી ફિલ્મો > નવી ફિલ્મ : 99
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નવી ફિલ્મ : 99

IFM
નિર્માતા : અનુપમ મિત્તલ, આદિત્ય શાસ્ત્ર
નિર્દેશક : રાજ નિદિમોરુ, કૃષ્ણા ડીકે
ગીતકાર : વૈભવ મોદી
સંગીતકાર : શમીર ટંડન
કલાકાર : કુણાલ ખેમૂ, સોહા અલી ખાન, બોમન ઈરાની, સિમોન સિંહ, મહેશ માંજરેકર, વિનોદ ખન્ના.

નવ્વાણુંના ચક્કરમાં ઘણા લોકો ગૂંચવાતા રહે છે અને સો પૂરા કરવાના ચક્કરમાં તેમની આખી જીંદગી પૂરી થઈ જાય છે. કેટલાક આવા જ લોકોની વાર્તા છે ફિલ્મ '99' . આ વાર્તા કેટલીક સત્ય ઘટનાઓ પર આધારિત છે.

ફિલ્મમાં સમય પણ 1999નો બતાવવામાં આવ્યો છે અને બધા પાત્રો નવ્વાણુંના ફેરમા ગૂંચવાયા છે. બે શહેરોમાં થનારી ઘટનાઓને આ ફિલ્મમાં બતાવવામાં આવી છે, જેમા રોમાંસ છે, કોમેડી છે, ઝડપથી ભાગતી કાર છે અને પૈસાની ચમક-દમક છે.

પાત્ર પરિચ

IFM
સચિન (કુણાલ ખેમૂ) - સચિનની પાસે આઈડિયાનો ખજાન છે, પરંતુ સમસ્યા એ છે કે એ તેને અમલમાં નથી લાવતો. આ બાબતે તેના મિત્રો પણ તેની મદદ નથી કરતા.

પૂજા (સોહા અલી ખાન) - પહેલી નજરમાં તો આ ટિપિકલ દિલ્લી ગર્લ લાગે છે, પરંતુ તેનુ બીજુ રૂપ પણ છે, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી.

IFM
રાહુલ (બોમન ઈરાની ) : રાહુલ એક સાધારણ માણસ છે, જે સાધારણ કામ કરે છે. આમ તો એ દાવો કરે છે કે તેને ખબર છે કે ભાગ્ય કેવી રીતે કામ કરે છે. પરંતુ હવે એ આ બાબતે નિશ્ચિત નથી.

જેસી (વિનોદ ખન્ના) સ્ટાઈલિશ જીંદગી જીવનારો જેસી મોટા મોટા દાવ-પેચ રમે છે. દરેક હરીફાઈમાં કેવી પણ રીતે જીતવુ તેને પસંદ છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
જોર લગા કે હઈયા
ઈટ્સ એ મિસમેચ
કલ કિસને દેખા  
એટ બાય ટેન તસ્વીર
કોફી હાઉસ
સિકંદર